________________
શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી દશ યન્નાના સંક્ષિપ્ત પરિચય )
૪૯
કહ્યુ` કે જેમ માલક સરલતાથી માપની આગળ ખેલે, તેવી રીતે આલેાચના કરનાર ભવ્ય જીવે શ્રીગુરુ મહારાજની આગળ ભૂલાની આલેાચના કરવી જોઈએ. આ પ્રસગે આલાચના કરનાર્ જીવના અને જેની પાસે આલેચના કરવી જોઇએ તે ગુરુ મહારાજના ગુણા જણાવ્યા છે. પછી અનુક્રમે ગુરુઆદિની બાબતમાં અકૃતજ્ઞતા થઈ હોય તેને ખમાવવાના વિધિ, અને ભરણના ત્રણ ભેદા, તે દરેકનું સ્વરૂપ તથા અનારાધક (વિરાધક) જીવાનુ' સ્વરૂપ તેમજ વિરાધક વાનુ કાંકિ દેવા¢િ ( હલકી જાતિના ધ્રુવ) સ્વરૂપે ઉપજવું, અને દુલ ભમાધિ જીવાનુ, તથા અન તસંસારી જીવાનુ તેમજ પરિત્ત સ'સારી જીવાનુ` લક્ષણ સરલ પદ્ધતિએ જણાવીને કહ્યું કે-જેઓ જિનેશ્વરદેવના વચનેને જાણતાં નથી તેમનુ જે મચ્છુ તે માલમણ કહેવાય, અંત સમયે જો અશાતા વેદનીય કર્મના ઉદયે તીવ્ર વેદના ભાગવવાના પ્રસંગ ઉપસ્થિત થાય, તા તે ટાઇમે ગભરાવું નહિ, ધૈય રાખી સમતા ભાવે તે કર્માંજન્ય વેદના સહન કરવી, હ્રાયવેાય કરવાથી વેદના આછી થતી નથી તે બીજા ચીકણાં અશુભ કર્મો બંધાય છે. માટે આત્મસ્વરૂપની ચિંતવના કરતા જરૂર વેદના આછી થાય છે. જેમ સમુદ્ર નદીઓના પાણીથી ધરાતા નથી, તેમ આસક્ત આત્મા ઘણા કામાગ ઘણીવાર ભાગવે, તે પણ ધરાતા નથી (સ°àાષ પામતા નથી). માટે જેઆ કામભાગના સકલ્પ પણ કરતા નથી, તે જ મહાપુરુષા ધન્ય કહેવાય, એમ વિચારીને વિષય કષાયનેા ત્યાગ કરવાનુ... જણાવીને કહ્યું કે મરણથી ડરવુ' નહિ, ધીર, જીવાતું ને સુશીલ વેાતુ' જ મચ્છુ શ્રેષ્ઠ ગણાય છે, તથા નિષ્કષાય ( કષાય રહિત) વગેરે ગુણવંત જીવા જ પ્રત્યાખ્યાનનું પૂ ફલ પામી શકે છે. તેમજ છેવટે આતુર પ્રત્યાખ્યાનનું ફૂલ કર્યું છે.
અહી` પહેલી નવ ગાથાઓમાં ખાલડિત ભરણુ ( દેશવિરતિ )નું સ્વરૂપ જણાવીને પંડિત મરણની મીના વર્ણવી છે. આનું મૂલ સ્થાન શ્રીભગવતીસૂત્રના ૧૩મા રાતકના ૭મા ઉદ્દેશા વિગેરે છે, કારણ કે તેમાં મરણના ભેદાનું વર્ણન વિસ્તારથી કર્યુ છે, તથા દિગંબર મતના મૂલાચાર ગ્રંથ જોતાં જણાય છે કે, તેના કર્તાએ આ ચન્નાની ઘણી ગાથાઓ (૫૯ ગાથાઓ ) લીધી છે. જેમ અહી આરાધનાની બીના જણાવી છે, તેમ બીજા ભકતપરિણા, મહાપ્રત્યાખ્યાન, અને મરણસમાધિ પયન્નામાં પણ તેવી જ મીના ( આરાધનાની મીના) જુદી જુદી પદ્ધતિએ ટૂંકમાં કે વિસ્તારથી જણાવી છે. તથા દ્વાદશાંગી આદિમાં જે જે વિવક્ષિત શ્રીના સક્ષિપ્ત જણાઈ, તે તે અમુક અમુક મીનાના વિસ્તાર પચન્ના ગ્રંથામાં તેના કર્તાએ કર્યાં છે. એ હકીકત પણ યન્નાના વિચાર કરતાં જણાય છે.
શ્રીઆતુર પ્રત્યાખ્યાન પ્રકીર્ણાંકના ટ્રંક પરિચય પૂરો થયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org