________________
૪૫ર
શ્રીવિજયપદ્મસૂરીધરકૃત
કરવું નહીં. આ અવસરે સૂચના કરી છે કે શ્રીઆતુર પ્રત્યાખ્યાન નામના પ્રકીર્ણ કની તમામ મીના અહીં સમજી લેવી, પછી અનુક્રમે મણકાલે અશાતાવેદનીયજન્ય વેદના ભાગવવાના સમયે ધૈર્ય રાખી સમતાભાવે સહન કરવાની સૂચના, અભ્યુદ્યુત મરણનું સ્વરૂપ, અને આરાધનાની વિધિ કહીને જઘન્ય આરાધનાનું અને મધ્યમ આરાધનાનું મૂળ જણાવ્યું છે. પછી કહ્યું છે કે ધીર પુરુષ વગેરે મરણ પામે છે, ને અધીર પુરુષ વગેરે પણ મરણ પામે છે, એમાં ધીર પુરુષાદ્રિનું મરણ શ્રેષ્ઠ કહ્યું છે. તથા સુવિહિત સુનિ વગેરે સમાધિભાવે કાલધ પામીને માક્ષે જાય છે અથવા મહુડ્રિંક વૈમાનિકપણુ વગેરે શ્રેષ્ઠ દેવપણું પામે છે. પછી અનુક્રમે અનશન કરનારના તે તેને નિઝામા કરાવનારના ગુણેા ને શ્રી આચાર્યાદિને ખમાવવાના વિધિ, તથા અનશન કરનાર મુનિ આદિનું સ્વરૂપ તેમજ ચારે આહારનું પ્રત્યાખ્યાન કરવાના વિધિ વગેરે હકીકત સ્પષ્ટ સમજાવી છે. ત્યાર બાદ નિઝામણા કરાવવાના વિધિ અને પ્રમાદ વગેરેને તજવાની તે ક્ષમાદિ ગુણાને ધારણ કરવાની હતશિક્ષા તથા ચારે ગતિના સુખ દુ:ખની મીના તેમજ જન્મ-મરણ ને ગર્ભાવાસના દુઃખની વૈરાગ્યજનક શ્રીના વિસ્તારથી જણાવી છે. પછી ગનું અશુચિપણું, ત્યાં વૈમાનિક દેવની પણ ઉત્પત્તિ અને નારક, મનુષ્ય, તિર્યંચનાં દુ:ખેા વર્ણવીને કહ્યું છે કે મમતાના સર્વથા ત્યાગ કરવા. આ અવસરે આરાધક જીવતુ લક્ષણ જણાવીને હિતશિક્ષા ફરમાવી છે કે આ ધ્યાન, રૌદ્રધ્યાન, ને રાગદ્વેષાદ્દિના ત્યાગ કરીને મરણ કાલની વેદના સહન કરવી જોઇએ. આ રીતે મણકાલે સમાધિભાવે રહી આહિતને કરનાર વાનાં દૃષ્ટાંતા જણાવતાં સનકુમાર રાષિ, ગજસુકુમાલ, અવતી સુકુમાલ, ચદ્રાવત...સક રાજા, દમદત રાજિષ, કૈાશલ મુનિ, વજ્ર સ્વામી, ઢંઢણ ઋષિ, આષાઢભૂતિ મુનિ વગેરેનાં નામેા કહ્યાં છે. પછી અનુક્રમે પાપાપગમન નામના અનશનના વિધિ અને ઈંગિની મરણના વિધિ, તથા બાર ભાવનાનું સ્વરૂપ, તેમજ મનુષ્ય જાતિની વિચિત્રતા વગેરે બીના સ્પષ્ટ સમજાવી છે. અંતે હિતશિક્ષા ફરમાવી છે કે મનુષ્યપણું, જિન વચનનું શ્રવણ વગેરે વારવાર મળવા દુલ ભ છે, એમ સમજીને મેાક્ષમાની આરાધના કરી સિદ્ધિના સુખ પામવા, માતા, સ્રી વગેરેમાંના કોઈ પણ મરણ કાલે દુ:ખને ભાગવતા જીવને દુઃખથી બચાવી શકતા નથી, તેમજ તે દુ:ખને શાંત પણ કરી શકતા નથી. દુ:ખના સમયમાં એક જિનધના જ ખરો આશરે છે એમ ચાક્કસ સમજવુ. પછી કર્તાએ જિન મતના મહિમા જણાવીને શ્રીમરણસમાધિ પ્રકીર્ણક પૂરા કર્યાં છે.
શ્રી મરણ સમાધિ પ્રકીર્ણાંકના ટ્રૅક પરિચય પૂરો થયો.
૪૫ આગમામાં જે દશ પયન્નાએ ગણ્યા છે, તે મધા યાઓના સાર કહેવા પૂર્ણાંક સંક્ષિપ્ત પરિચય જણાવ્યા. બીજા ઐતિહાસિક પ્રથામાં અંગચૂલિકા વગેરે પચ્ચીશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org