________________
શ્રીવિજયપદ્મસૂરીધરકૃત
૯. ૧. જૈન શાસ્ત્રના અભ્યાસ, ર. જિનેન્ધર દેવની ભક્તિ, ૩. આય પુરુષોની સેાબત, ૪. સદાચારી મહાપુરુષોના ગુણગાન, પ. કોઇની પણ નિંદા કરવી કે સાંભળવી નહિ, ૬. હિત-મિત–પ્રિય વેણ આાલવાં, ૭. આત્મતત્ત્વની વિચારણા કરવી, આ સાત
વાનાં હું પ્રત્યેા ! તમારા પસાયથી મને ભવાભવ મળજો !
જ
૧૦. આત્મતત્ત્વની વિચારણા સંક્ષેપે આ રીતે કરવી: હું એકલા જ છું ને મારું' અહીં કોઈ નથી, તેમ જ હું પણ કોઈના નથી. હું લક્ષાધિપતિ શેઠિયા જી, હું આ મિલ્કતના માલિક છું, આ સ્ત્રી, ધન, પુત્ર વગેરે મારા છે, વગેરે પ્રકારની માન્યતા તદ્દન ખાટી છે; એ કેવલ મેાહુના જ ઉછાળા છે. આવા માહુના જ પ્રતાપે મારા જીવે અનંતીવાર નરકાદિની વિડંબના ભેાગવી છે. માટે હું તેના વિશ્વાસ નહિ કર્યું, સ્ત્રી વગેરે પદાર્થ મારા નથી અને હું તેમના નથી. આવી ભાવનાના શુભ સસ્કારથી નિર્માહ દશા પામી શકાય છે, શુદ્ધ શાāત આત્મદ્રવ્ય સ્વરૂપ હું છું, હું જ્ઞાનાદિ ગુણવાળા છું, જ્ઞાનાદિ ગુણ્ણા એ જ મારી વસ્તુ છે, બાકીની વસ્તુ પર છે એટલે મારી નથી, જે મારુ છે, તે મારી પાસે જ છે, હવે હું પુદ્ગલરમણતા ઘટાડીને નિજગુરુમણતા ગુણને વધારીશ. જૈનેન્દ્રાગમમાં આત્માના ત્રણ ભેઢા જણાવ્યા છે: ૧. માહ્યાત્મા, ૨. અંતરાત્મા, ૩. પર્માત્મા, જ્યાં સુધી મારા આત્મા હ્રષ્ટિવાળા છે, એટલે મારા જ્ઞાનાદિ ગુણાથી ભિન્ન એવા સ્ત્રી, ધન, શરીરાદિના માહને લઈને અનેક પ્રકારના આરંભ સમારંભાદિ કરે, અસત્ય મેલે, માયા પ્રપંચ કરે, પંચેન્દ્રિયાદિ વાના વધ કરે, સહારાદિ અનુચિત પ્રકારે જીવનનિર્વાહ કરે-કરાવે, ચારી, અબ્રહ્મ, પરિચાદિ ક`બંધનાં કારણેા આનંદથી સેવે, વિષય કષાયને સેવે, ત્યાં સુધી તે હિરાત્મા કહેવાય. સત્સંગ, જિનવચન શ્રવણ, મૈત્રી વગેરે ચાર તથા અનિત્ય ભાવનાદિ બાર ભાવના, સુપાત્રદાનાદિ, શીલ તપશ્ચર્યાં વગેરે સાધના સેવવાથી હિરાભ શા દૂર કરી શકાય, ને અંતરાત્મદશા પામી શકાય. જે મન, વચન, કાયાથી નિર્દોષ પ્રવૃત્તિ કરે એટલે આત્ત રૌદ્ર ધ્યાનના ત્યાગ કરી મનથી સદ્વિચાર કરે, કોઈનું પણ અનિષ્ટ ચિંતવે નહિ અને વિચારે કે તમામ જગતના જીવનું કલ્યાણ થાવ, સવે જીવા પહિત કરનારા થાઓ, તમામ દેષ નાશ પામેા, સવે` સુખી થાવ, બધાનુ કલ્યાણ થાવ, સર્વે જૈનેન્દ્ર શાસનની આરાધના કરીને મુક્તિના અવ્યાબાધ સુખ પામે, તમામ જીવા ભવેાભવ જિનેન્દ્ર શાસન પામે, મારે કોઈની સાથે વેરઝેર છે જ નહિ, ને હવે હું તેવા કારણાને સેવીશ નહિ. આવી શુભ ભાવનાથી હિત, મિત, પ્રિય એાલનારા, સસયમ દેશસયમાદિની પરમ ઉલ્લાસથી સાત્ત્વિકી આરાધના કરનારા જીવા અંતરાત્મા કહેવાય. અને ઘાતી કર્યાંના નાશ કરી અરિહંતપણાને પામેલા સયેાગી, યાગી, કેવલી વગેરે પરમાત્મા કહેવાય-ઇત્યાદિ આ રીતે આત્મતત્ત્વની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org