________________
૪૩૦
૩. ત્રીજા મહાપ્રત્યાખ્યાન પયન્તાના ટ્રંક પરિચય
અહી` આર પચ્ચક્ખાણમાં જણાવેલી પણ ઘણી બીના સક્ષેપાદિ રૂપે વર્ણવી છે. દેશિવરતવાળા ભળ્યેાને અતિમારાધના કરાવવાના વિધિ વગેરે ભીના આતુર પ્રત્યાખ્યાન પયત્નોમાં કહી છે, અને આ મહાપ્રત્યાખ્યાન પયન્નામાં સાધુની અત સમયની હકીકત વિસ્તારથી જણાવી છે. ને તે પ્રસંગને અનુસારે બીજી પણ ભીના કહી છે. આ કારણથી આનું ‘મહાપ્રત્યાખ્યાન પ્રકીર્ણાંક ” નામ સુપ્રસિદ્ધ છે. અહીં શરૂઆતમાં તીકર વગેરેને નમસ્કાર કરીને અનુક્રમે સમ્યકત્વ, પાપનું પ્રત્યાખ્યાન, દુષ્કૃતની નિંદ્રા, સામાયિકના પાના ઉચ્ચાર, ઉપધિ વગેરેના અને રાગાદિના ત્યાગ, સ વાને ખામણાં, નિંદવા લાયક અઢાર પાપસ્થાનકા વગેરેની નિંદા, ગહ, આત્મસ્વરૂપની અને આત્માના એકાદિની, ભાવના ` સંચાગના પાપે જ ઘણીવાર દુ:ખનું ભેગવવું, તેમજ અસંયમ મિથ્યાત્વાદિના જ્ઞપરિજ્ઞાએ એધ મેળવી પ્રત્યાખ્યાનપરિજ્ઞાએ ( છેડવાની બુદ્ધિએ ) ત્યાગ કરવા. કોઈએ આપણા ગુન્હા કર્યા હોય તે અને આપણે કોઈના ગુનેગાર થયા હાઇએ, તેા બીજા (આપણા ગુનેગાર) જીવા આપણને ખમાવે, અને આપણે તેમને શુદ્ધ ભાવથી ખમાવવા. ખમણું અને ખમાવવું, એ અવિચ્છિન્ન પ્રભાવશાલી ત્રિકાલાબાધિત શ્રી જૈનેન્દ્રશાસનની શાન્ધતી મર્યાદા છે. આ બધી હકીકત જણાવતાં હિતશિક્ષા ફરમાવી છે કે પાપ કરવું એ દુષ્કર નથી, કારણકે અનાદ્રિ કાલથી સંસારી વેાને પાપ કરવાના નીચ સ`સ્કારો પડેલા જ હાય છે, તેથી તે રાગાદ્ધિમાંના કોઈ પણ કારણથી પાપકમતે ( અઢાર પાપસ્થાનકોમાંના કાઇ પણ પાપસ્થાનકને) સેવે છે. ત્યારે દુષ્કર કાર્ય કર્યું સમજવું? આ પ્રશ્નનેા ઉત્તર્ એ છે કે “ કરેલાં પાપા ગુણવ ́ત ગુરુ મહારાજની પાસે નિ`લ ભાવથી જણાવીને તેમના કહ્યા મુજમ પ્રાયશ્ચિત્તાદિ કરીને આત્માને નિલ બનાવવા.'' આ કામ બહુજ દુષ્કર છે. મેં પાપ કર્યુ છે, અથવા હે ગુરુ મહારાજ! મારાથી આ પાપ અજાણતાં થઈ ગયું છે. મારુ' શું થશે ? હવે આપ કૃપા કરીને તે પાપની શુધ્ધિ થાય, તેવા ઉપાય બતાવા ? આ પ્રમાણે હૃદયના બળાપાથી ગુરુ મહારાજને કરેલી ભૂલા જે જણાવવી તે આલાચના કહેવાય. આવી આલાચના કરવી, તે જ કામ દુષ્કર છે. આ બાબત શ્રીનિશીથસૂત્રની ચૂર્ણિમાં કહ્યું છે કે:~
વિજયપદ્મસુરી ધરકૃત
64
''
'तं न दुक्करं जं पडिसेबिज्जर, तं दुक्करं जं सम्ममालोइज्जइ " ( तन्न दुष्करं यत्प्रतिषेव्यते, तद् दुष्करं यत्सम्यगालोच्यते ).
અર્થ-આપણાથી જે પાપ કરાય, તે કંઈ દુષ્કર કામ નથી એટલે પાપ કરવું, એ કઈ મ્હાદુરીનું કામ નથી, પણ આપણે જે નિલ ભાવથી અજ્ઞાનાદિ કારણે
૧. આ ભાવના આતુર પ્રત્યાખ્યાન પયન્નાના ટૂંક પરિચયમાં જણાવી છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org