________________
શ્રી જૈન પ્રવચન કર્ણાવલી (શ્રી દેશ પયન્નાના સંક્ષિપ્ત પરિચય )
૪૫
છે. આ વાતને લક્ષ્યમાં રાખીને ‘કુશલાનુંધિ અધ્યયન ' આ શ્રીજી નામ પણ ઘટી શકે છે,
પહેલા ચઉસરણ પયન્તાના સાર
૧. શ્રી અરિહંત પરમાત્મા, ૨. સિદ્ધ ભગવતા, ૩. સાધુઓ, ૪. શ્રી કેવલી ભગવંતે કહેલા દાનાદ્વિ પ્રકારના અથવા અહિંસા, સંયમ અને તપ-રૂપ અથવા સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ ધ, આ ચારે પદાર્થાનુ શરણ સ્વીકારવુ, અને ૨. દુષ્કૃતગહ એટલે અજ્ઞાનાદિને વશ થઈને આ જીવે જે જે પાપકર્માં કર્યાં હોય, તેની આત્મસાક્ષીએ નિદા અને ગુરુસાક્ષીએ ગર્હ કરવી, તથા ૩. “ સુકૃતાનુમેાદના ” એટલે મહાભાગ્યાયે દાન-શીલ-તપ-ભાવ, તીર્થીયાત્રા, મુનિભક્તિ,સાધમિ કભક્તિ, સામાયિક, પૌષધ, પ્રતિક્રમણ, ઉપધાન, સર્વવિરતિ, દેશવિરતિની આરાધના, સ્વાધ્યાય, નમસ્કારચિંતન, પરોપકાર, યતના, જિનપૂજા, જિનસ્તુતિ, ગુરુસ્તુતિ, વ્યવહારશુદ્ધિ, રથયાત્રા, ઉપશમ, વિવેક, સવર, દયા, સમિતિ, ગુપ્તિ, ધાર્મિક જનની સામત, ઇંદ્રિય દમન, ચારિત્ર લેવાના નિલ પરિણામેા, શ્રીજિનાજ્ઞાનુસારી જ્ઞાનાદ્રિ ગુણ નેાની ખાણ જેવા શ્રીસાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘની ઉપર બહુમાન (પાતના દીકરાની ઉપર જેટલે પ્રેમ, લાગણી, સ્નેહ હાય, તેથી પણ વધારે પ્રીતિ, ), જ્ઞાનભક્તિ, જિનમિષેા ભરાવવા, જુનાં જિનદોના ઉદ્ધાર કરાવવા, નવાં જિનમંદિરો બંધાવવાં, શ્રી જિનતીની પ્રભાવના, આ બધાં સુકૃતામાંનાં જે જે સુકૃત કર્યા હાય, એટલે તેવાં ઉત્તમ કાર્ય કરવાના અવસર મળ્યા હોય, તેની હું અનુમેાદના કરું છું ને હું ઇચ્છુ છુ મને આવાં ધાર્મિક કાર્યો કરવાના શુભ અવસર પ્રાપ્ત થાઓ. આ રીતે જણાવેલાં ત્રણ કાર્યની ભાવના જ્યારે મન ફ્લેશવાસિત ( ફ્લેશવાળું') થયું હાય, ત્યારે વારંવાર કરવી, ને મન લેશરહિત હેાય ત્યારે પણ ત્રણ કાલે (સવારે, મારે, ને સાંજે ) જરૂર કરવી જોઈએ. આ રીતે કરનારા જીવા તથભવ્યાતિ ભાવને જરૂર પામે છે, તેથી અનુક્રમે પાપકર્માના નાશ, નિર્મીલ ધર્મોની આરાધના, ને સંસારનો નાશ કરવા રૂપ ફૂલ પામે છે. આ રીતે પૂર્વાચાય ભગવતે રચેલા શ્રી પાંચસૂત્રના પહેલા સૂત્રની હકીકતને લક્ષ્યમાં રાખીને શ્રીવીરભદ્રાચાર્ય' આ ચશરણ યન્નાની રચના કરી છે. અહીં શરૂઆતની સાત ગાથાઓમાં ક્રમસર સામાયિકાદ્રિ ૬ આવશ્યકોની મીના અને દરેક આવશ્યકથી કાની શુદ્ધિ થાય છે ? આ હકીકત સ્પષ્ટ સમજાવીને આઠમી ગાથામાં તીર્થંકર દેવાની માતાઓએ જોયેલાં ૧૪ સ્વપ્નાનાં નામ જણાવ્યા છે. પછી શરણ કરવા લાયક શ્રીઅરિહંતાદિ ચાર પદ્માર્થાનું સ્વરૂપ જણાવીને દુષ્કૃતની ગાઁ અને સુકૃતની અનુમેાદના કઇ રીતે કરવી? આ રીત જણાવીને કહ્યું કે મહાપુણ્યશાલી જીવા જ આ ત્રણ પદાર્થોની વિચારણા કરી આરાધક અને છે. માનવ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org