________________
શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૧. શ્રી ઉપાંગ ઔપપાતિક સૂત્રના પરિચય ) 332 સરલ અને સ્પષ્ટ સમજાય તેવી છે. ૩. શ્રીજીવાભિગમ સૂત્ર-અહી ભૂલ ગ્રંથનુ પ્રમાણ ૪૭૦૦ શ્લેાકેા કહ્યા છે. આ સૂત્રની ઉપર શરૂઆતમાં યાકિનીમહત્તરા સુનુ ૬૪૪૪ ગ્રંથોના બનાવનાર શ્રીહરિભદ્રસૂરિ મહારાજે ૧૫૦૦ શ્ર્લાક પ્રમાણ ચૂર્ણિના આધારે ૧૯ર શ્લાક પ્રમાણ ‘પ્રદેશત્તિ' નામની ટીકા બનાવી હતી. જેમાં ફક્ત સૂત્રનાં કઠીન પદ્માની જ ટીકા રચી હેાય, તે ‘પ્રદેશવૃત્તિ’ કહેવાય. આ ટીકા છપાઈ નથી. તેના આધારે જ શ્રીમલયાિર મહારાજે ૧૪૦૦૦ શ્લાક પ્રમાણ મેાટી ટીકા બનાવી છે, એમ તેમનાં ‘ શ્રાપ મૂટીજા:' વગેરે વચનાથી જણાય છે. ૪. શ્રીપ્રજ્ઞાપના સૂત્ર-મૂલ ગ્રંથનું પ્રમાણ ૯૭૮૭ શ્લાક કહ્યું છે. આના મનાવનાર દેશ પૂર્વધર શ્રીઉમાસ્વાતિ વાચક મહુારાજના શિષ્યશ્રી શ્યામ સા` મહારાજ જાણવા. તે પ્રભુશ્રી મહાવીરની ૨૩ મી પાટે થયા, એમ શ્રીતપાગચ્છ પટ્ટાવલી આદિમાં કહ્યું છે. તેમણે અહી` ૩૬ વિભાગ પાડીને તે દરેક વિભાગને ‘વર્ ' નામ આપીને આળખાવ્યા છે. દરેક પદમાં જીવસ્થાન વગેરે પદાર્થાનું ક્રમસર વર્ણન કર્યું છે. આ સૂત્રની ઉપર રચાયેલી બે ટીકામાંની શ્રી હરિભદ્રસૂરિ મહારાજે કરેલી લઘુ વૃત્તિનું પ્રમાણ ૩૭૨૮ શ્લા કે કહ્યા છે. તેના આધારે શ્રીમલર્ટાર મહારાજે ૧૬૦૦૦ શ્લાક પ્રમાણ માટી ટીકા બનાવી. અને શ્રીઅભયદેવસૂરિ મહારાજે આ સૂત્રનાં ૩૬ પદ્મામાંના ત્રીજા પદની ૧૩૩ ગાથા પ્રમાણ સંગ્રહણી બનાવી છે. તેની ૪૩૦ શ્ર્લાક પ્રમાણ અવસૂરિ છપાઈ છે. શ્રીહરિભદ્રસૂરિ કૃત લઘુ ટીકાના પહેલા ભાગ છપાયા છે. બીજા પણ ભાગ અનુક્રમે છપારો, તથા કલકત્તાના મામૂ ધનપતિઅે અને ભગવાનદાસ હરખચંદે અનુવાદ છપાવ્યા છે. ૫. સૂર્ય પ્રજ્ઞપ્તિ-મૂલગ્રંથ ૨૯૬ શ્ર્લાક પ્રમાણ, અને શ્રીમલયગિકૃિત ટીકાનુ ૯૦૦૦ શ્ર્લાક પ્રમાણ જણાવ્યુ` છે. ૬. જમૂદ્રીપપ્રજ્ઞપ્તિ સૂત્ર-આના મૂલ ગ્રંથનુ પ્રમાણ ૪૪૫૪ શ્લાકો, અને ચૂર્ણિનું પ્રમાણ ૧૮૭૯ શ્લેાકા; તથા શ્રીમલગિરિ કૃત ટીકાનું પ્રમાણ ૯૫૦૦ શ્લોકા કહ્યા છે. આ ચૂર્ણ અને ટીકા છપાયા નથી. પણ શ્રીશાંતિચંદ્ર ગણિએ વિ સં૦ ૧૬૫૧ માં ‘પ્રમેયરત્નમંજૂષા' નામે ટીકા બનાવી, તે બે ભાગમાં છપાઈ છે, તેમાં પહેલા ભાગમાં ૪ વક્ષસ્કારે, અને બીજા ભાગમાં ૩ વક્ષસ્કારો સટીક છપાયા છે. અતે જણાવેલી ૫૧ પદ્ય પ્રમાણ પ્રશસ્તિના ૧૯ મા પદ્મમાં આ ટીકાના રચના સમય વિ સં૰૧૬પ૧ જણાવ્યા છે. આ ટીકાની શરૂઆતમાં ખીજા પાને કહ્યું છે કે શ્રીમલગિરિ મહારાજે ૧. રાજપ્રશ્નીય, ૨. જીવાભિગમ, ૩. પ્રજ્ઞાપના, ૪. સૂર્ય પ્રજ્ઞપ્તિ, પ. જ’મૂઠ્ઠીપપ્રજ્ઞપ્તિ, ૬, ચંદ્રપ્રજ્ઞપ્તિ. આ ૬ ઉપાંગાની ટીકા રચી હતી. તેમાં પાંચ ઉપાંગાની ટીકા છપાઈ છે. પણ આ શ્રીજ બુઢીપપ્રજ્ઞપ્તિની ટીકા કાળદોષે નાશ પામી, તેથી મેં આ ટીકાની રચના કરી. તથા જૈન ગ્રંથાવલીના ૮ મા પાનામાં કહ્યું છે કે હીરવિજયસૂરિએ, ધર્મ સાગરે, પુષ્પસાગરે વિ૦ સ૰૧૬૪૫ માં અને બ્રહ્મર્ષિએ આ ઉપાંગની ઉપર સંસ્કૃતમાં ટીકા રચી છે. ૭. ચંદ્રપ્રજ્ઞપ્તિ—મૂળ સૂત્રનુ` પ્રમાણ ૨૦૫૪
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org