________________
૩૯.
શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત
નામ પાડયુ છે. એટલે અધક વૃષ્ણિરાજાના પુત્ર વખુદેવ થયા. તેના પુત્ર બલદેવ અને કૃષ્ણ યા. તે લઢેત્રના નિષધ વગેરે ખાર પુત્રાનુ વર્ણન અહીં કર્યુ છે. આ રીતે પાંચ વર્ગોના સાર જણાવ્યેા. હવે આ મૂત્રમાંથી ત્રણ કરવા લાયક આત્મહિતકર એધ જણાવું છું.
અંતકૃશાંગસૂત્રનુ આ નિરયાવલિકા ( કલ્પિકા ) વર્ગ ઉપાંગ કહેવાય છે. અહી` શ્રેણિકના કાલાદિ દેશ પુત્રે નકે ગયા, તે બીના વિસ્તારથી વર્ણવી છે. તે દશેની માતાએ શ્રીવીરપ્રભુની પાસે ચારિત્ર લઇ આરાધીને અંતકૃકેવલી થઇ માક્ષે ગઈ છે. એમ આઠમા અંગમાં કહ્યું છે.
આ પ્રથમ વર્ગમાં જણાવેલ કણિકના અન્યાય અને એવા અન્યાયીને પક્ષ કરવાથી કાલકુમારાચંદ દર્દીના થયેલા અકાલ મૃત્યુના પ્રસંગ આ બન્ને અપૂર્વ બાધ એ આપે છે કે કદી પણ અન્યાયીને પક્ષ કરવા નહી, કારણ કે અન્યાયથી ચાલુ આબાદીને બહુજ ધક્કો પહેાંચે છે, એટલુંજ નહી' પણ ભવિષ્યમાં પણ તેઓ આબાદી પામી શકતા નથી. વળી જેને માટે સ્રીના કહેવાથી ઢારાયેલ કાણિક રાજાએ ભયંકર યુદ્ધ કર્યુ, તે હાથી અને હાર તેને મળ્યા જ નહીં, ને ઘણા જ્વાની નાહક ધાર હિંસાના પાપથી લેપાયા, તેથી સાબિત થાય છે કે અન્યાયનું પિરણામ બહુ જ ખરાબ આવે છે. શ્રેણિક રાજાને ઘડપણમાં પાંજરામાં પૂરી ભયંકર દુ:ખ દેનારા કણિકની બીનામાંથી એ ખેાધ મળે છે કે તેના જેવું નીચ કામ આહિતેચ્છુ જીવા કરે જ નહિ. પણ માતાપિતાની ખરા દિલથી ભક્તિ કરે. કાણિકના પરૂવાળા ( પાકી ગયેલા ) અંગૂઠાને ચૂસનાર શ્રેણિકને પુત્ર ( કાણિક )ની ઉપર બહુ જ માહુ હતા. પણ અંતે તેજ કાણિક ખટપટ કરી રાજા મની તેને ( શ્રેણિકને) બહુ જ દુ:ખ દે છે. પાછલા ભવમાં શ્રેણિકના જીવ રાજા હતા, ત્યારે કાણિકના જીવ પ`ચાગ્નિ તપ વગેરે ક્રિયા કરનારો તાપસ હતા. તે વખતે તપનું પારણું પાતાને ત્યાં કરવા માટે રાજાએ એ ત્રણ વાર વિનંતિ કરી, પણ રાજ્યકાયની વ્યગ્રતાને લઈને ‘તે તાપસ ત્રણે વાર આવીને ચાલ્યા ગયા ? તેની તેને ખમર્પણ પડી નહીં. પછી રાજાને બહુ જ ખેદ થયા, તેણે માફી માગી, પણ તે તાપસને રાજાની ઉપર ક્રોધ અને દ્વેષ રહ્યો. આ સ્થિતિમાં મરીને તાપસ તે કાણિક થયા, ને તે રાજાના જીવ શ્રેણિક રાજા થયા. આ મીના સમરાદિત્ય અને અગ્નિશર્માની હુકીકતને મળતી જણાય છે, એમ ‘ સમ્રાટ ચંદ્રગુપ્ત’ વગેરે ઐતિહાસિક ગ્રંથામાં કહ્યુ છે. કરેલાં કર્મો ભલભલાને પણ ભાગવવાં પડે જ છે, એમ શ્રેણિકનું વૃત્તાંત જણાવે છે,
બીજા વગ માં એ કાલકુમારઢિ દશેના પુત્રોના અધિકાર છે. તે દશે કુમારે શ્રીવીર પ્રભુના સમાગમ અને દેશના શ્રવણાદિથી અનુક્રમે ઊંચ કોટીએ ચડતા ચડતા દેવલાકમાં મદ્ધિક દેવ થાય છે. તેમાંથી જાણવાનુ` મળે છે કે મહાપુરુષાના દર્શનસમાગમાદિથી આત્માન્નતિ જરૂર થાય છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org