________________
કાર
શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત
તપ કરે છે, મહાકાલી વગેરે રાણીએ સયમ લઈને વિવિધ તપ કરે છે—આ વગેરે ભીના આમાં જણાવી છે. આ સૂત્રની ઉપર શ્રી અભયદેવસૂરિજીએ ટીકા બનાવી છે.
૭. અનુત્તરાયપાતિક વૃત્તિ—મૂલ સૂત્રનું પ્રમાણ ર૯ર શ્લાક છે. સયમના પ્રભાવે જેઓ અનુત્તર વિમાનમાં ગયા, તેમની બીના અહીં જણાવી છે. આના વિસ્તાર દેશના ચિંતામણિના ભાગ પહેલાના ૮૬મા પાને જણાવ્યા છે. આ સૂત્રની ઉપર શ્રીઅભયદેવસૂરિજીએ લગભગ ૧૦૦ શ્લાક પ્રમાણ ટીકા બનાવી છે.
૮. પ્રશ્નવ્યાકરણ વૃત્તિ-મૂલ સૂત્રનું પ્રમાણ ૧૨૫૦ ક્ષ્ાક છે. તેમાં હાલ પાંચ આશ્રવ–સવની મીના મળે છે, બાકીના ભાગ વિચ્છેદ્ન પામ્યા છે. તેની ઉપર શ્રીઅભયદેવસૂરિજી મહારાજે ૪૬૦૦ શ્ર્લાક પ્રમાણ ટીકા બનાવી છે.
૯. વિપાકસૂત્ર વૃત્તિ-મૂલ સૂત્રનું પ્રમાણ ૧પ૦ શ્લાક છે. અહીં એ શ્રુતસ્કંધ ( વિભાગ ) છે, તેમાં સુખના અને દુ:ખના વિપાકા જણાવ્યા છે. એટલે અહિંસા ધર્માદ્રિને સાધીને કયા વા કેવા સુખને પામ્યા? અને હિંસાદિના ફળરૂપે કયા જીવા કેવાં દુઃખ ભોગવે છે, તે ભીના જણાવી છે. દેશતાચિનામણિના પહેલા ભાગના ૮૭ મા પાને આ મીના વિસ્તારથી જણાવી છે. આ સૂત્રની ઉપર અભયદેવસૂરિજી મહારાજે ૯૦૦ શ્ર્લાક પ્રમાણ ટીકા મનાવી છે,
૧૦. ઔષપાતિક વૃત્તિ અને ૧૧ પ્રજ્ઞાપના સૂત્રના ત્રીજા પક્ષની સંગ્રહણી ૧૩૩ ગાથામાં મનાવી છે.
વિશેષ બીના
આ નવ અંગાની ટીકાઓ બનાવવા ઉપરાંત સૂરિજીએ ૧૨. જિનેશ્વરસૂરિષ્કૃત ષસ્થાનક ગ્રંથનુ ભાષ્ય, ૧૩, શ્રીહરિભદ્રસૂરિષ્કૃત પચાશકની ટીકા, ૧૪. આરાધના ફુલક, ૧૫. જયતિહુઅણુસ્તાત્ર, ૧૬, નવતત્ત્વભાષ્ય વગેરેની રચના કરી છે.
નિવૃત્તિગચ્છના શ્રી માનદેવસૂરિના શિષ્ય શીલાચાય અથવા શીલાંકાચા મહારાજે વિ. સં. ૮૯૩૩ ( શક સ. ૭૮૯ ) માં આચારાંગ સૂત્રની ટીકા બનાવી, અને વારણની મદદથી ખીજા સૂત્રકૃતાંગની ટીકા બનાવી. આ રીતે તેમણે અગિરે અંગાની ટીકા બનાવી હતી. તેમાંથી નવ અંગાની ટીકા વિચ્છેદ પામી ગઈ. તેથી અભયદેવસૂરિએ નવી ટીકા મનાવી. અહી જણાવેલા 'શીલાંકાચાય નું બીજું નામ કોટયાચાય છે, એમ કેટલાએક ઐતિહાસિક પ્રથા જણાવે છે.
૧. શીલાકાચાયે (૧) પ્રાકૃતમાં ૫૪ મહાપુરૂષોનાં જીવનચરિત્રો રચ્યાં છે, તેનું પ્રમાણુ ૧૦૦૦૦ શ્લોક છે. (૨) જીવસમાંસવૃત્તિ (૩) જિનભદ્રગણિકૃત વિશેષાવશ્યક ભાષ્યની ટીકા, વગેરે પ્રથા પણ તેમણે બનાવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org