________________
છે અઢારમો પ્રકાશ છે ૫. ઉપાંગ શ્રીસૂર્યપ્રજ્ઞપ્તિનો અને ૭. ઉપાંગ ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂત્રનો પરિચય
I માર્યા છે. अट्ठारसप्पयासे, रविससिपण्णत्तिपरिचयं बच्छं ॥ संखेवा तमुवंग, विण्णेयं सिरिभगवईए ॥ १४० ।। जत्थ य वित्थाराओ, परूविया सूरियस्स पण्णवणा ।। सा सूरियपण्णत्ती, खगोलतत्तत्थबोहदयं ॥ १४१ ॥ कालियमेयं सुतं, दुगुणा दस पाहुडा तहा पढमे ॥ अड पाहुडपाहुडया बीए दसमे तिबाबीसा ।। १४२ ।। चंदस्स य पण्णवणा, बहुत्थळेसु कयत्थसरिसत्ता ॥ थोवो अत्पविभेओ, तहावि सिरिचंदपण्ण ती ॥१४३ ॥ सत्तमुवंगं साबग-सुत्तस्स परूवियं गणहरेहि ॥ जत्थ कया पण्णवणा, ससिणो सा चंदपण्णत्ती ॥ १४४ ॥ જિકg faછwા, જંબુવંneણ તેન સુત્તામાં છે.
वित्ति करेमि दोण्हं. वित्ती सिरिमलयगिरिरइया ।। १४५ ॥
શબ્દાર્થ –હવે હું શ્રી જૈન પ્રવચન કિરણાલીના અઢારમા પ્રકાશમાં પ. શ્રીસૂર્યપ્રાપ્તિ ઉપાંગનો અને ૭. શ્રીચંદ્રપ્રજ્ઞપ્તિ ઉપાંગને પરિચય ટૂંકામાં કહીશ. શ્રીભગવતીસૂત્રનું આ શ્રીસૂર્યપ્રતિસૂત્ર ઉપાંગ છે. ૧૪૦. જેમાં સૂર્યની (અને પ્રહાદિની) બીના કહી છે તે સૂર્ય પ્રજ્ઞપ્તિ કહેવાય. ખગોળનું ખરું રહસ્ય જણાવનારું આ પાંચમું ઉપાંગ છે. ૧૪, આ શ્રીસૂર્યપ્રાપ્તિસૂત્ર કાલિક સૂત્ર કહેવાય છે. તેમાં ૨૦ પ્રાકૃત છે. તેમાં પહેલા પ્રાભૂતમાં ૮ પ્રાભૃતપ્રાભૂતો છે, અને બીજા પ્રાભૂતમાં ૩ પ્રાકૃતપ્રાભૃત, તથા દશમા પ્રાભૂતમાં રર પ્રાકૃતપ્રાભૂતો કહ્યા છે. ૧૪. આ સૂર્યપ્રાપ્તિ સૂત્રમાં બંનેમાં (સૂર્યમાં અને ચંદ્રમાં) ઘણી બીના સરખી રીતે ઘટતી હવાથી ઘણું સ્થલોમાં ચંદ્રની પણ ઘણી હકીકત જણાવી છે. તેથી બંનેની શબ્દ રચનામાં બહુ ફેરફાર જણાતો નથી. ફક્ત આયુષ્ય, વિમાનોની સંખ્યા વગેરેમાં જ જુદાશ છે. છતાં ચંદ્રપ્રાપ્તિ સૂત્રને શ્રીઉપાસકરશગ સૂત્રના ઉપાંગ તરીકે જણાવ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org