________________
શ્રી જૈન પ્ર. કિરણાવલી (૫. ઉપાંગ શ્રીસૂર્ય પ્રાપ્તિ તથા ૭, ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂત્રના પર.) ૩૭૧ પ્રાકૃતપ્રાકૃતમાં શ્રાવણ વગેરે મહિનાની પૂનમેાના અને અમાસના નક્ષત્રાની અને કુલાર્દિની બીના સ્પષ્ટ સમજાવી છે. (૭) સાતમા પ્રાભૃતપ્રાભૂતમાં પૂનમના અને અમાસના નક્ષત્રોની એકતાના વિચાર જણાવ્યેા છે. (૮) આઠમા પ્રાભૃતપ્રાભૂતમાં તે દરેક નક્ષત્રોના તારકા ( તારા ) ની સંખ્યા કહી છે. (૧૦) દશમા પ્રાભૃતપ્રાભૂતમાં શ્રાવણ માસ વગેરેમાં નક્ષત્ર દિનની પૌરુષીનું પ્રમાણ કહ્યું છે. ( ૧૧) અગીરમાં પ્રાભૃતપ્રાભૂતમાં નક્ષત્રોના ચંદ્રની સાથે થતાં પ્રમયેાગતુ' અને નક્ષત્રોની સાથે યુક્ત ( ચેાગવાળા ) અને અયુક્ત એવા ચંદ્રનાં મંડલેાનું વર્ણન કર્યુ છે. ( ૧૨ ) બારમાં પ્રાકૃતપ્રાભૂતમાં નક્ષત્રોના દેવતાની બીના કહી છે. (૧૩) પ્રા૦ પ્રા૦ માં ૩૦ મુહૂર્તનાં રૌદ્ર વગેરે નામેા કહ્યાં છે. ( ૧૪ ) પ્રાભુપ્રા માં દિવસ અને રાત્રિનાં નામેા કહ્યાં છે. (૧૫) પ્રા૦ પ્રા૦ માં તિથિઓનાં નામેા કહ્યાં છે. (૧૬) પ્રા૰પ્રા માં નક્ષત્રોનાં ગાત્રોની મીના કહ્યી છે. (૧૭) પ્રા૦ પ્રા૦ માં નક્ષત્રોના ભેજનની મીના કહી છે. ( ૧૮ ) પ્રા૦ પ્રા૦ માં એક યુગના નક્ષત્ર, માસ વગેરેની સંખ્યા કહી છે. (૧૯) પ્રાo પ્રા૦ માં મહિનાના અભિચદ્ર વગેરે ૧૨ નામ કહ્યાં છે. (૨૦) પ્રા૦ પ્રા૦ માં સંવત્સરના ભેદા, તે દરેક વર્ષીના મહિના, ચંદ્રાદિ સંવત્સરો, અને તેમના પર્યાં, તથા પ્રમાણ સવત્સરમાં નક્ષત્ર ચંદ્રાદિ વ ભેદા કહ્યા છે. પછી લક્ષણ સંવત્સરના ભેઢ્ઢા, નક્ષત્ર-સસરાદિનાં લક્ષણા અને શનૈશ્ચર સંવત્સરના ભેા કહ્યા છે. (૨૧) મા પ્રાભૂત પ્રાકૃતમાં નક્ષત્રોનાં દ્વારાની ભામતમાં અન્ય ધમી ઓના અચેાગ્ય પાંચ વિચારો કહીને સત્ય ભીના સ્પષ્ટ સમજાવી છે. (૨૨) મા પ્રાકૃતપ્રાભૂતમાં જ દ્રીપમાં સૂર્ય-ચંદ્ર-નક્ષત્રાનું પ્રમાણ અને નક્ષત્રોના ચંદ્રની કે સૂર્યની સાથે કેટલા કાલ સુધી યાગ રહે? તે ચાગનું કાલમાન જણાવ્યું છે. પછી નક્ષત્રોની સીમાના વિકભ અને સવાર સાંજ વગેરે ટાઇમે સૂર્યાદિની સાથે થતા નક્ષત્રોના ચાગતું સ્વરૂપ તથા દર પૂનમેાની સાથે અને અમાસની સાથે ચદ્રના અને સૂર્યના ચેાગની હકીકત, તેમજ દુર પૂનમેાનાં અને અમાસનાં નક્ષત્રો કહ્યાં છે. પછી નક્ષત્રોના અને ચંદ્ર સૂર્યના યાગનું અંતર્ (આંતરૂ) તથા મહેામાંહે ચંદ્રની ગતિનુ અને ચાળનું સરખાપણું સમજાવ્યું છે. અહીં દશમા પ્રાભૂતના પરિચય પૂર્ણ થયા.
૧૧. અગીઆરમા પ્રાકૃતમાં—યુગની ને સવસરોની આદિ ( શરૂઆત ) નુ અને નક્ષત્રોના યાગનું સ્વરૂપ સમજાવ્યું છે.
૧૨. બારમા પ્રાભૂતમાં—નક્ષત્ર-સંવત્સર વગેરેના દિવસ રાત્રિ અને મુહૂતૅ નુ પ્રમાણ, અને આદિત્ય સંવત્સર વગેરેના આદિ (શરૂઆત) અને અંત ( છેડા ) ના વિચારો તથા પ્રાવૃત્ વગેરે ઋતુઓના દિવસ રાત્રિનું પ્રમાણ તેમજ તિથિની ક્ષય વૃદ્ધિનુ સ્વરૂપ સમજાવ્યું છે. પછી પ્રાત્રૂટ્ વગેરે આવૃત્તિએમાં અને હૈંમતિકી આવૃત્તિઓમાં ચંદ્રના કે સૂર્યંનાં નક્ષત્રોની સાથે થતા યાગનું સ્વરૂપ સમજાવ્યું છે ને છેવટે વૃષભ વેણુક વગેરે ૧૦ ચાગાનું વર્ણન કર્યુ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org