________________
૩૬૮
શ્રીવિજયપધસૂરીશ્વરકૃત છે, તે વ્યાજબી જ છે. કારણ કે બંને ઇન્દ્રોના વિમાનાદિ અને દેવ દેવીઓના પરિવાર વગેરે બીના અલગ અલગ કહી છે. આ રીતે પૂર્વ ધાદિ મહાપુરુષોએ ફરમાવ્યું છે. જેમાં ચંદ્રની બીના કહી છે તે ચંદ્રપ્રશાંત સૂત્ર કહેવાય. ૧૪૩-૧૪૪. શ્રીસૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્રની ટીકાની શરૂઆતમાં ટીકાકાર શ્રી મલયગરિ મહારાજે કહ્યું છે કે આ સૂત્રની ઉપર શ્રીભદ્રબાહુ સ્વામીએ નિયુક્તિ રચી હતી, તે કલિકાલના દોષથી નષ્ટ થઈ છે, તેથી હું ફક્ત સૂત્રોની વ્યાખ્યા કરું છું. તેમણે આ શ્રીચંદ્રપ્રજ્ઞપ્તિ સૂત્રની પણ ટીકા રચી છે. તેથી પાંચમા અને સાતમા ઉપાંગની ટીકા રચનાર શ્રીમલિયગિરિ મહારાજ જાણવા, ૧૪૫.
સ્પષ્ટાર્થ-આ શ્રીસૂર્યપ્રજ્ઞપ્તિ અને શ્રીચંદ્રપ્રજ્ઞાત નામના બંને ઉપાંગોમાં અનુક્રમે સૂર્યની અને ચંદ્રની હકીકત કહી છે. તેથી જ્યોતિકની બીના જણાવનારા એ ઉપાંગે જાણવા, શ્રીલયગિરિ મહારાજે કરેલી બંને ઉપાંગોની ટીકા હયાત છે. તેના આધારે જ આપણે આ બે પ્રજ્ઞા તેનો અર્થ સમજી શકીએ છીએ. આ શ્રીસૂર્યપ્રપ્તિના પ્રાભૂત છે. પ્રાભૂત એટલે સંપૂર્ણ શાસ્ત્રના અમુક ભાગ. તેવા ર૦ ભાગો અહીં છે.
૧. પ્રાભૂતમાં ૮ પ્રાભતપ્રાભૂત છે. પ્રાભૂતમાં પણ જે નાના વિભાગે કહ્યા છે, તે પ્રાકૃતપ્રાભત કહેવાય. અહીં પહેલા પ્રાકૃતપ્રાભૂતમાં ટીકાકારે શ્રી વીરપરમાત્માને શ્રત કેવલી ભગવંતાને અને જિન વચનને નમસ્કારાદિ કરીને જણાવ્યું છે કે હું નિક્તિને વિરછેદ થવાથી આ સૂત્રની વ્યાખ્યા કરું છું. પછી મિથિલાનગરી, માણિભદ્ર ચૈત્ય, જિતશત્રુ રાજા, તેની ધારિણી રાણી સમવસરણ, પર્ષદાનું નીકળવું, ધર્મકથા વગેરેનું વર્ણન ટૂંકામાં જણાવી વિસ્તારથી જાણવા માટે ઔપપાતિક સૂત્રની ભલામણ કરી છે. એ જ પ્રમાણે ઇન્દ્રભૂતિનું પણ વર્ણન કરીને ૨૦ પ્રાભૂતેમાંના દરેક પ્રાલતમાં કહેવાની હકીકત ટૂંકામાં આ પ્રમાણે જણાવી છે.
| અનુષ્યવૃત્ત છે જાદુ નંદા વ૬,' ઉત્તર F ૧રફ છે
ओभासइ केवइयं, सेयाइ कि ते संठिई ।। १ ।। कहिं पडिहया लेसा, कहिं ते ओय संठिई ।। છે રિયં વાદ્યતે, હું તે સવા સં િ ૨ || कह कट्टा पोरिसोच्छाया, जोगे किं ते व आहिए ॥ હિં તે સંવાછરેલી,'' હું સંપાદુ ૨ | ૩ ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org