________________
૩૬૨
શ્રીવિજયપદ્મસૂરીધરકૃત
કહ્યું છે. પછી વેદ, કષાય, લેશ્યા, દૃષ્ટિ, જ્ઞાન ને દનની અપેક્ષાએ વેદાદિવાળા જીવેાનું અપમહુત્વ કહ્યું છે, પછી સયત અને ઉપયાગવાળા વા, તથા આહારકાદિ તેમજ ભાષકાઢ, પરીત્તાદિ, પર્યાસાદિ, સૂક્ષ્માદિ, સન્ની-અસ’ઝી, ભવ્ય ને અભવ્ય જીવાતું અપમહત્વ વર્ણવીને અસ્તિકાય, ચરમ-અચરમ, જીવા અને સામાન્યથી જીવાનુ. અપબહુત્વ જણાવ્યુ છે. પછી ક્ષેત્ર અને ગતિની અપેક્ષાએ અપમહુવ કહીને દૈવા અને એકેન્દ્રિયાનું અલ્પબહુવ, અને ક્ષેત્રને અનુસારે વિકલેન્દ્રિય, પચેન્દ્રિય, પૃથ્યાદિ, ત્રસકાય તથા આયુષ્યના બાંધનાર વગેરે જીવાનુ` અપમહુવ જણાવ્યું છે. પછી ક્ષેત્ર અને દિશાની અપેક્ષાએ પુદ્ગલ દ્રવ્યાનું, અને દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવનું તથા ૯૯ મેઢાવાળા વા ( મહાદડક )નું અલ્પમહુવ જણાવ્યું છે.
૪. સ્થિતિપદમાં-પૂર્વ કહેલા તમામ વાતુ આયુષ્ય છે. તેમાં ૧. સામાન્યથી નારક જીવા, ૨. પર્યાપ્ત પર્યાપ્ત રત્નપ્રભાદિના નારકો, ૩, સમુદ્રિતદેવા, ૪. દરેક નિકાયના દેવા, ૫. પૃથ્વી વગેરે પાંચ છ્યા, ૬. એઇંદ્રિયાદિ ત્રણ, ૭. જલચરાઢિ સમુદ્રિત વેા ૮. અને તે દરેક તિય`ચા, ૯, મનુષ્યા. આ બધા જીવાતું આયુષ્ય જણાવ્યું છે.
૫. વિશેષ (પર્યાય) પદ્મમાં-છવાના અને અજીવાના પર્યાયાનું વર્ણન વિસ્તારથી કર્યુ છે. તેમાં અનુક્રમે નારક, અસુરનુંમારાદિ, પૃથ્વીકાયાદિ, દ્વીન્દ્રિયાદિ, પંચેન્દ્રિય, મનુષ્ય, વાનવ્યંતર દેવાના પર્યાયેા કહીને તેજ થવાના જઘન્યાદિ અવગાહનાની અપેક્ષાએ પર્યાયાનું સ્વરૂપ કહ્યું છે. પછી રૂપી અવાના અને દ્રવ્ય પ્રદેશ તથા અવગાહુના સ્થિતિની અપેક્ષાએ પરમાણુ વગેરેના, તથા જઘન્યાદિ પ્રદેશવાળા સ્કન્ધાદિના પાઁયા વિસ્તારથી વર્ણવ્યા છે.
હું, વ્યુત્ક્રાંતિ પદ્મમાં-૨૪ દડકામાં ઉપજનારા જીવાની અને ત્યાંથી નીકળનારા વેાની મીના કહી છે. તેમાં ચાર ગતિમાં વેાને ઉપજવાના વિરહકાલ, એ જ શ્રીના રત્નપ્રભાફ્રિમાં કહીને ત્યાંથી દરેક સમયે કેટલા જીવા નીકળે છે તે હકીકત વિસ્તારથી સમજાવી છે. તે પછી ૧, સાંતર (આંતરે આંતરે) ઉપજવુ' ને નિર ંતર ઉપજવું, ર્, સાંતર ઉદ્ધૃત્તના અને નિરંતર ઉદ્ધૃત્તના, ૩. નરકમાં દરેક સમયે કેટલા જીવા ઉપજે ! ૪. કા જીયેા નર્કમાં આવે? આ હકીકત સ્પષ્ટ સમજાવીને અસુરકુમાર, પાંચ સ્થવર, વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય તથા ચાર પ્રકારના દેવામાં ઉપપાત અને ઉદ્ધૃત્તનાની મીના કહીને પરભવના આયુષ્યને બાંધવાના વિચાર અને આયુધના ભેદ્યાનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યુ છે.
૭. ઉચ્છ્વાસપદમાં–દડકાના ક્રમ, શ્વાસેાાસની મીના અને તે (ઉચ્છ્વાસ)ના વિરહુ કાલ વગેરે બીના વિસ્તારથી સમજાવી છે.
૮, સંજ્ઞાદમાં-દ્દેશ સંજ્ઞાનું સ્વરૂપ, દંડકના ક્રમે આહારાદિ સ’જ્ઞાવાળા જીવાનુ અપમહત્વ વગેરે બીના સ્પષ્ટ સમજાવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org