________________
શ્રી જૈન પ્રવચન કર્ણાવલી ( ૨. ઉપાંગ શ્રી રાયપસેણીય સૂત્રના પશ્ર્ચિય ) ૩૩૯ સૂર્યાંભ વે પેાતાના સેનાધિપતિને દેવાને તૈયારૢ કરવા, અને યાન વિમાનને રચવા ( બનાવા ) કરેલી આજ્ઞા અને યાન વિમાનની રચનાનું સ્વરૂપ જણાવ્યુ` છે. તે વિમાનમાં આવેલા પ્રેક્ષાગૃહમંડપેાનું અને પ્રેક્ષાગૃહમાં આવેલા અખાડાનું તથા ત્યાંના મણિપીઠિકા અને સિંહાસનનું વિસ્તારથી વર્ણન કર્યુ છે. પછી તે સિ’હાસનની ઉપર રહેલા વિજયદૃષ્ય અને ત્યાં લટકાવેલાં મેટાં મેાતીએના ઝુમ્મરનું તથા ભદ્રાસનાદ્વિનું.. સ્વરૂપ કહ્યું છે. આ રીતે યાન વિમાનને અંગે તમામ બીના વિસ્તારથી કહીને જણાવ્યું કે સૂર્યભટ્ટેવ પોતાના તમામ પરિવાર સાથે તે વિમાનમાં વચમાં એઠ, તેની આજીમાજી તેના પરિવાર ક્રમસર બેઠા પછી ત્યાંથી પ્રયાણ કરી તે અનુક્રમે પ્રભુની પાસે આવ્યે, પ્રભુની સાથે તેણે વાતચીત કરી, પ્રભુએ તેને ઉપદેશ આપ્યા તે સૂર્યાને પૂછેલા પ્રશ્નાના ઉત્તર આપ્યા. આ શ્રીના વિસ્તારથી સ્પષ્ટ સમજાવી છે. પછી તે સૂર્યાભદેવે પ્રભુને એમ વિનંતી કરી કે “ હું પ્રભેા ! આપની આજ્ઞા હોય તે હું શ્રી ગૌતમાદ્રિ મુનિવરોને ત્રીશ પ્રકારના નાટકો ભજવી બતાવુ... ” પણ આ બાબતમાં પ્રભુ મૌન રહ્યા. આ મીના કહીને તે ધ્રુવે નાય કરવાની શરૂઆતમાં જમણા હાથમાંથી ૧૦૮ દેવકુમારોના અને ડાબા હાથમાંથી ૧૦૮ દેવકુમારીઆના નીકળવાનું વર્ણન કર્યુ છે. પછી ત્યાં ૧૦૮ વાજા અને તેના ૧૦૮ વગાડનારાનું વર્ણન કરી મીજા પણ વાજિંત્રાના નામેા જણાવ્યાં છે. પછી કહ્યું કે તે મને હાથમાંથી નીકળેલા ધ્રુવકુમારાક્રિને નાટક કરી દેખાડવા માટે સૂર્યભટ્ટને આજ્ઞા કરી, ત્યારે તેમણે નાટક દેખાડવાની શરૂઆત કરી. આ પ્રસગે દેવાના સંગીતનું, નાચતું અને વાજા વગાડવાનું વર્ણન કરીને તે શંખ વગેરે વાજાંઓને વગાડવાની વિવિધ પ્રકારની રીતેા ( પદ્ધતિ ) અને નાટકનુ અદ્ભુતપણું વર્ણવ્યું છે. પછી અનુક્રમે (૧) આઠ મંગળેાને અભિનય, ( ૨) સમુદ્રનાં મેાજા વગેરેના અભિનય કહ્યો છે. પછી (૩) બળદ વગેરેના અભિનય, (૪) ચક્રાદિના અભિનય કહ્યો છે. પછી (૫) ચદ્રાવલિ વગેરેના અભિનય અને (૬) ચંદ્ર ઉગવા વગેરેના તથા (૭) ચંદ્રનુ ં આવવું વગેરેના અભિનય કહ્યો છે. પછી (૮) ચ’દ્રગ્રહણ વગેરેના અને (૯) ચંદ્રનું આથમવું વગેરેના અભિનય કહ્યો છે, પછી ( ૧૦ ) ચંદ્ર મડલાદિના અને (૧૧) સિંહાદ્ધિની લલિત ગતિ વગેરેના અભિનય કહ્યો છે. પછી (૧૨) સમુદ્રના આકારાદિના અને (૧૩) ચંપાનગરી આદિના અભિનય તથા (૧૪) મત્સ્યાંડાદિના અભિનય વર્ણવ્યા છે. પછી (૧૫–૧૯) પંદરમા નાટકથી ઓગણીશમા નાટક સુધીના ૪ નાટકામાં ૭ વર્ગાદિના ૨૬વ્યંજનાના આકારના અભિનયેા વર્ણવ્યા છે. (૨૦) આસેાપાલવના ઝાડના પાંદડાં વગેરેના અભિનય અને (૨૧) પદ્મલતા વગેરેના અભિનય, વર્ણવીને ૨૨ મા નાટકથી ૩૧ મા નાટક સુધીના ૧૦ નાટકોમાં કુત વગેરેના અભિનયા વષઁવ્યા છે. અંતે ત્રીશમા નાટકમાં પ્રભુશ્રી મહાવીરની બાલક્રીડાક્રિના અભિનય વણ બ્યા છે. પછી તત-વિતત, ઘન અને ષિર્ એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org