________________
શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૬. શ્રી જ્ઞાતા ધર્મકથાગ સૂત્રનો પરિચય) ર૬૩ પ્રભંકરા આ ચાર ઇંદ્રાણીઓની બીનાવાળાં અનુક્રમે ૪ અધ્યયનો કહ્યાં છે.
વર્ગ આઠમો–અહીં ચંદ્રની ૧. ચંદ્રપ્રભા, ૨. દોષીનાભા, ૩. અર્ચિર્માળી, ૪. પ્રભંકરા નામની ઇદ્રાણીઓની બીના અનુકમે ૪ અધ્યયનમાં જણાવી છે.
નવમા વર્ગમાં–શકની ૧, પવા, ૨. શિવા, ૩. સચી (સતી), ૪. અંજ, પ. રોહિણી, ૬. નવમિકા, ૭. અચલા, ૮, અસરા નામની ૮ ઇંદ્રાણીઓની બીના અનુક્રમે ૮ અધ્યયનોમાં વર્ણવી છે.
દશમા વર્ગમાં—એ જ પ્રમાણે ઈશાનેન્દ્રની ૧ કૃષ્ણા, ૨. કૃષ્ણ (કૃષ્ણ) રાજ, ૩. રામા, ૪રામરક્ષિતા, ૫. વસુ, ૬. વસુગુપ્તા, ૭. વસુમિત્રા, ૮. વસુધારા નામની ૮ ઇઠ્ઠાણીની બીના અનુક્રમે ૮ અધ્યયનમાં કહી છે. ૧૦ વર્ગનાં ર૦૬ અધ્યયનમાં ર૦૬ ઇંદ્રાણીની બીના કહી છે. તે આ પ્રમાણે-૧, અસુરકુમારના બે ઇંદ્રની ૧૦ ઈંદ્રાણી, બાકીના ૯ નિકાયના ૧૮ ઇંદ્રોની ૧૮૮૬=૧૦૮, વાનર્થાતરના ૧૬ ઇદ્રોની ૧૬૪૪=૬૪, સૂર્ય તથા ચંદ્રની મળી ૮, અને કેન્દ્ર ઇશાનેન્દ્રની મળી ૧૬ ઇંદ્રાણીઓ જાણવી.
શ્રી જ્ઞાતા સૂત્રના બીજા મુકંધનો ટૂંક પરિચય પૂરો થયે.
શ્રી જ્ઞાતા ધર્મકથાગ સૂત્રને ટ્રેક પરિચય પૂરો થયો
શ્રી પ્રવચન કિરણાવલીનો સાતમો પ્રકાશ પૂર્ણ થયા.
BE
UF
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org