________________
શ્રીવિજયપદ્મસૂરીધરકૃત
શબ્દા :—હવે હુ. આ શ્રીપ્રવચન કિરણાવલીના નવમા પ્રકાશમાં આઠમા શ્રી་તગડ દશાંગ સૂત્રના પરિચય કરાવનારું વર્ણન ટૂંકામાં કહીશ. જેમણે કેવલજ્ઞાન પામતાંની સાથેજ સંસારના અંત કર્યાં, તે અંતકૃત કહેવાય. તેમનું પરમ ધ્યેાધદાયક જીવનચરિત્ર અહીંં કહ્યું છે, આ અંગમાં એક શ્રુતસ્કંધ છે, તેના આઠ વર્ષાં છે, તેમાં પહેલા વ માં તથા બીજા ચાથા પાંચમા અને આઠમા વર્ગમાં ક્રેશ દશ અધ્યયના છે. ત્રીજા વમાં તે સાતમા વમાં તેર તેર અધ્યયનેા છે. તથા છઠ્ઠા વર્ગમાં ૧૬ અધ્યયના છે. સવ મળી કુલ ૯ર અધ્યયનેા આઠ વર્ગમાં છે. અહિં જણાવેલા તમામ ભવ્ય જીવેા દીક્ષા તપ આદિને સાધીને તીર્થાધિરાજ શ્રીસિદ્ધાચલની ઉપર સિદ્ધિપદ્મ પામ્યા છે. ૬૬-૬૭-૬૮. પહેલા વર્ગમાં દ્વારિકા નગરીનું વૃત્તાંત કહીને કૃષ્ણ વાસુદેવની રાણીએ પુત્રા વગેરેની સંખ્યા જણાવી છે. તથા અંધકવૃષ્ણિ રાજાની ધારિણી રાણીના દશ પુત્ર! બાલબ્રહ્મચારી પ્રભુ શ્રીનેમિનાથની પાસે દીક્ષા લઈ બાર ભિક્ષ પ્રતિમાની આરાધના અને ગુણરત્ન સંવત્સર નામના તપ વગેરે કરીને શ્રીશત્રુ ંજયગિરિની ઉપર અનશન કરી મેાક્ષે ગયા, આ હકીકત પણ કહી છે. ૬≥-૭૦, બીજા વર્ગમાં અંધક વૃષ્ણિ રાજાના ખીજા આઠ કુંવરોની પણ તેવીજ (દીક્ષા, સાધના, અનશન, ર્રાિદ્ધ) શ્રીના વર્ણવી છે. તથા ત્રીજા વગ માં ૧ અયિસકુમાર, ૬ થી ૭ દેવકી રાણીના ૬ પુત્રો, ૮ ગજસુકુમાલ, ૯-૧૦-૧૧ દ્વારિકામાં કૃષ્ણના મોટાભાઈ બળદેવની ધારિણી રાણીના ૩ પુત્રો, ૧૨-૧૩ વસુદેવની રાણી ધારિણીના બે પુત્રો, આ રીતે ૧૩ રાજકુમારોમાંથી ગજસુકુમાલ દ્વારિકાના શ્મશાનમાં અંતકૃત્કેવલી થઇ મેક્ષે ગયા છે. બાકીના ૧૨ રાજકુમારે। દીક્ષાદ્દિની આરાધના કરી શ્રીશત્રુજયે સિદ્ધિપદ પામ્યા. ૭૧. ચેાથા વર્ગમાં કહ્યું છે કે જાલિ મયાલિ વગેરે ૧૦ યાદવકુમારે પહેલાંની માફક શ્રીનેમિનાથની પાસે દીક્ષાદિની આરાધના કરી શ્રીશત્રુ ંજયે માક્ષે ગયા. ૭ર. પાંચમા વર્ગમાં એ જ પ્રમાણે કૃષ્ણ વાસુદેવની ૮ રાણીઓની અને શાંખકુમારની એ રાણીઓની મીના કહી છે એટલે આ દશેની દીક્ષા, અને શત્રુંજયે સિદ્ધિ આ આનું ખરૂં રહસ્ય છે. અહીં દારૂ અગ્ન ને દ્વીપાયનથી દ્વારિકાના નાશ થશે એ હકીકત પણ જણાવી છે. તથા છઠ્ઠા વર્ષોંમાં અંતકૃત્કેવલી થયેલા સેાલ રાજકુમારાતુ જીવન જણાવ્યુ` છે. ૭૩-૭૪. સાતમા માં શ્રેણિક રાજાની ૧૩ રાણીઓની ને આઠમા વ`માં પણ તેની જ બીજી ૧૦ રાણીઆની દ્વીક્ષાદિની હકીકત જણાવી છે. ૭૫.
૨૭૬
સ્પષ્ટા :-અંતકૃદ્ દશાંગ દ્વાદશાંગીમાંનું અધ્યયનવાળા વર્ગમાં પણ કેવલી થઈને તરત જ વણ ન કર્યુ છે. તેથી અંતકૃદ્ દશાંગ કહેવાય છે. ફરક એ છે કે કેવલી પેાતાના બાકી રહેલા આયુષ્યને અનુસારે પૃથ્વી તલ પર વિચરી ઉપદેશ ઈને બીજા જીવાને તારી માક્ષે જાય છે, અંતકૃકેવલી અતસમયે કેવલજ્ઞાન
આઠમું અંગ છે. એમાં દશ દશ મેક્ષે જનારા પુણ્યશાલી કેવલીમાં અને અંતકૃત્કેવલીમાં
વાનુ
ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org