________________
શ્રીવિજયપદ્મસૂરી ઘરકૃત
શબ્દા :—હવે બારમા પ્રકાશમાં અગીયારમા અંગરૂપ શ્રીવિપાકસૂત્રના પરિચય ટૂકામાં કહીશ, તેના બે શ્રુતસ્કંધા છે. તેમાં પહેલા દુ:ખ વિપાક નામના શ્રુતસ્કંધમાં દશ અધ્યયને કહ્યા છે. ૯૩. તેનાં નામ આ પ્રમાણે-૧, મૃગાપુત્ર અધ્યયન, ૨. ઉજ્જિતક અધ્યયન, ૩. અભગ્નસેન અધ્યયન, ૪. શકટ અધ્યયન, ૫. બુહસ્પતિદત્ત અધ્યયન, ૬. ન"દિવર્ધન અધ્યયન, ૭. મરદત્ત અધ્યયન, ૮. શૌરિકદત્ત અધ્યયન, ૯. દેવદત્તા અધ્યયન, ૧૦. અજૂં અધ્યયન. બીજા સુખ વિપાક નામના શ્રુતસ્કંધમાં દૃશ અધ્યયને છે, તેનાં નામ આ પ્રમાણે-૧. સુબાહુકુમાર અધ્યયન, ર. ભદ્રેનંદી અધ્યયન, ૩. સુજાત અધ્યયન, ૪. સુવાસવ અધ્યયન, ૫. જિનદાસ અધ્યયન, ૬. ધનપતિ અધ્યયન, ૭. મહાબળ અધ્યયન, ૮. ભદ્રનદી અધ્યયન, ૯. મહાચંદ્ર અધ્યયન, ૧૦, ૧૬ત્ત અધ્યયન. જે અધ્યયનમાં જેનું વર્ણન કર્યુ. હાય, તેના નામથી તે અધ્યયન આળખાય છે, ૯૪-૯૫-૯૬, વિપાક સૂત્રના શબ્દાર્થ આ પ્રમાણે કરવા-અજ્ઞાનાદિને વશ થયેલા જીવે જે બાંધેલાં કર્મીને ભાગવે એટલે અશુભ કર્મોનું અને શુભ કર્મોનું ભાગવત્રુ' તે વિપાક કહેવાય. જે સૂત્ર આવા વિપાકનું વર્ણન કરે તે વિષાક સૂત્ર કહેવાય. ૭. જેઆ પે ભૂતકાલમાં અનંતા દુ:ખા ભાગવેલા હેાવાથી ખેદ પામ્યા છે, તે આસન્નસિદ્ધિક વેને પાપી જીવાએ ભાગવેલાં દુ:ખા સાંભળતાં જરૂર વૈરાગ્ય થાય છે. આ મુદ્દાથી અહી પહેલા દુ:ખવિપાક શ્રુતસ્કંધ કહ્યો છે. ૮. વળી તીર્થંકર ભગવંતા સાંસારી જીવાનું આ આશ્ચર્ય ઉપજાવનારું વર્તન (પ્રવ્રુત્તિ) જાણે છે આ અજ્ઞાની વેા દુ:ખરૂપ ફૂલને ચાહતા નથી, પણ આશ્ચય એ છે કે તેઓ નિરંતર દુ:ખનાં જ સાધના સેવે છે, તેથી ખરેખર તેઓ મૂઢ જેવા બની ગયા છે. ૮. વળી સુખનાં લેાને ( રાજ્ય લક્ષ્મી વગેરેને ) ચાહે જ છે, પણ તેએ સુખનાં સાધનાને સેવતાં જ નથી. આવા વેાને પાપકર્મીના ઉદયથી મળતાં ફ્લાનું સ્વરૂપ સમજાવવાને માટે અહીં પહેલા દુ:ખવિપાક શ્રુતસ્કંધ કહ્યો છે. ૧૦૦, સ વાને સુખ વહાલુ જ હાય છે. (ગમે છે.) દ્વાન શીલ તપ વગેરે સુખનાં કારણેાને જ સેવવાથી જરૂર સુખ મળે છે. આ હુકીકત સમજાવવાને માટે અહી' છેવટે સુખવિપાક નામના બીજો શ્રુતસ્કંધ કહ્યો છે. ૧૦૧,
૯૪
સ્પષ્ટા :—આ સૂત્રના પ્રારંભમાં શ્રીજ ભૂસ્વામી શ્રીસુધર્માંસ્વામીને પૂછે છે કે હે પૂજ્ય ગુરુજી! પ્રભુ શ્રીમહાવીરદેવે દશમા અંગના જે અર્થ કહ્યો તે જાણ્યા. હવે આપ કૃપા કરીને પ્રભુએ અગીયારમા અંગનો જે અર્થ કહ્યો છે, તે જણાવેા. આ પ્રશ્નના ઉત્તરમાં શ્રીસુધર્માસ્વામીએ જણાવ્યુ... કે હે જબૂ! પ્રભુએ આ વિપાક સૂત્રના ૧. દુ:ખ વિપાક શ્રુતસ્કંધ, ૨. સુખ વિપાક શ્રુતસ્કંધ આ રીતે એ શ્રુતસ્કંધ જણાવ્યા છે. સૂત્રના જે એક માટા વિભાગ તે શ્રુતસ્કંધ કહેવાય. આ સાંભળી ફરી શ્રીજ’ભૂસ્વામીએ પૂછ્યું કે પહેલા શ્રુતસ્કંધના કેટલાં અધ્યયના કહ્યાં છે? તેના ઉત્તરમાં જણાવ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org