________________
૨૪૬
શ્રીવિજયપદ્મસૂરીધરકૃત
સાવાના પુત્ર “મારું ઇંડુ. અરામર સેવાયું કે નહિ ? ” આ રીતે શકિત થઈને તે ઇંડાને વારંવાર જુદા જુદા સ્થાને ફેરવવા લાગ્યા, તેથી તે બરાબર સેવાયું નહિ, અને તેમાંથી મયૂર બાળક (મારનું ચું) થયું નહિ, બીજો સાથ વાહ પુત્ર નિ:શકિત હોવાથી તેને મયૂર બાલક પ્રાપ્ત થયું. અને તેના નુત્યાદિક જોઈને તે સુખી થયા. એ જ રીતે સમ્યગ્દનની બાબતમાં પણ સમજી લેવુ` કે શકાથી સમ્યકત્વ મલિન થાય છે, અને નિ:શકિતપણાથી (શંકા રહિતપણા રૂપ ગુણથી) સમ્યકત્વ નિલ બને છે.
ચોથા કું અધ્યયનને ટૂંક પરિચય
અહી` શરૂઆતમાં વારાણસી નગરીનું અને મૃત ગ’ગાતીર હદની પાસે રહેનારા એ શિયાળીયાનુ વર્ણન કરતાં જણાવ્યુ કે એક હુમાંથી એક સાથે કાયમ મહાર નીકળી ફરતા હતા. તેમને ભૂખ્યા એવા કાઇ બે શિયાળીયાએ જોયા. તેમાં શરૂઆતમાં તા તે મને કાચમા તેમના ભયથી અગાપાંગને માપવીને રહ્યા, પણ છેવટે તે એમાંના એક કાચમાએ તે શિયાળીયાને ગયા ધારી ધીમે ધીમે અનુક્રમે પગ તથા કિ મહાર કાઢી, તેથી તે કાચમેા ધૃત્ત શિયાળીયાની ઝપટમાં આવ્યે ને શિયાળ તેને ખાઈ ગયા, કાએ મરી ગયા, બીજા કાચમાએ પહેલા કાચબાના જેવી ભૂલ કરી નહિ, હાથ પગ વગેરેને ગેાપવીને જ રાખ્યા. શિયાળીયા “ આ કાચોા મરી ગયા છે ?” એમ જાણીને ચાલ્યા ગયા, એટલે તે કામેા હુમાં જઈ સુખી થયા. આ દૃષ્ટાંતથી મુનિઓને શિખામણ આપી કે, જેએ ઇંદ્રિયાને જીતતા નથી, તે મુનિવરે પહેલા કાચબાની જેમ આ ભવમાં સયમ જીવન હારી જઈ પરભવમાં દુર્ગાંતિના દુ:ખેા ભાગવે છે, અને જેઆ દ્વિચાને વશ રાખે છે, તે સાધુએ અહી` સ્વપર કલ્યાણ કરીને પરભવમાં સિંદ્ધના સુખ પામે છે.
પાંચમા શૈલક
અધ્યયનને ચૂંક પરિચય
અહી દ્વારિકા નગરીતુ અને તેના રાજા કૃષ્ણ વાસુદેવનું તથા ગિરનાર પર્વતની ઉપર નંદનવનમાં રહેલા સુરપ્રિય યજ્ઞના મંદિરનું વર્ણન કરીને જણાવ્યુ` કે દ્વારિકામાં કૃષ્ણ વાસુદેવના રાજ્યમાં ચાવચ્ચા (સ્થાપત્યા) સાવાહીના દીકરા થાવચાપુત્રને પ્રભુ શ્રીનેમિનાથની દેશના સાંભળી વૈરાગ્ય થયા. તેથી તે વાત તેણે માતાને કહી ને તેને સમજાવીને દીક્ષા લેવાની રજા મેળવી. આ અવસરે કૃષ્ણ વાસુદેવ કૌમુદી નામની બ્રેરી વગાડીને પ્રજાને પ્રભુ આગમન જણાવી ધામધૂમથી પ્રભુને વંદન કરી દેશના સાંભળી મહેલમાં આવી કચેરીમાં બેઠા હતા. તે વખતે ચાવચ્ચા સાવાહીએ ભેટટુ મૂકીને કહ્યું કે “ મારે પુત્ર પ્રભુની પાસે દીક્ષા લેવાને ઉત્સુક થયા છે, ” તે સાંભળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org