________________
૨૩૪
શ્રીવિજયપદ્ધસૂરીશ્વરકૃત વિસ્તારથી વર્ણવી છે. પછી પૂર્વોક્ત સ્વરૂપવાળા નારક છે સલેશ્ય હોય કે અલેશ્ય હોય? સલેશ્ય છવ સક્રિય હોય કે અકિય હોય? આ પ્રશ્નોના ઉત્તરો દીધા છે એ જ પ્રમાણે દેવ મનુષ્યોના આગતિ ઉત્પાદાદિની બીના પણ સ્પષ્ટ રીતે વર્ણવી છે. બીજા ઉદેશામાં
જ રાશિ પ્રમાણ નારક છાના ઉત્પાદની બીન અને કૃતયુગ્મ અને વ્યાજ રાશિના તેમજ વ્યાજ રાશિ અને દ્વાપરયુગ્મના પરસ્પર સંબંધાદિની બીના પણ કહી છે. ત્રીજા ઉદેશમાં દ્વાપરયુગ્મરાશિ પ્રમાણનારકના ઉત્પાદાદિની બીના, અને દ્વાપરયુગ્મ તથા કૃતયુગ્મનો પરસ્પર સંબંધ વગેરે બીને જણાવી છે. ચોથા ઉદ્દેશામાં કાજ પ્રમાણ નારકોના ઉત્પાદાદિની અને કાજ તથા કૃતયુગ્મનો મહામહે સંબંધ વગેરેની બીના કહી છે. પાંચમા ઉદ્દેશામાં કૃષ્ણલેશ્યાવાળા કૃતયુગ્મ પ્રમાણ નારકેના ઉત્પાદિની બીના કહી છે. છઠ્ઠા ઉદેશામાં જ રાશિ પ્રમાણ કૃષ્ણવેશ્યાવાળા નારકના ઉત્પાદાદિની બીના કહી છે. સાતમા ઉદ્દેશામાં દ્વાપર્યુષ્મ પ્રમાણ કૃષ્ણલેશ્યાવાળા નારકેના ઉત્પાદાદિની બીના કહી છે. આઠમા ઉદ્દેશામાં કૃષ્ણલેશ્યાવાળા કાજ રાશિ પ્રમાણ નારકના ઉત્પાદાદિની બીના કહી છે. ૯ માથી ૧૨ મા સુધીના ચાર ઉદ્દેશામાં અનુક્રમે નીલલેશ્યાવાળા કૃતયુગ્મ, વ્યાજ, દ્વાપરયુગ્મ, કાજ રાશિ પ્રમાણ નારકોના ઉત્પાદાદિની બીના કહી છે. ૧૩ માથી ૧૬ મા સુધીના ૪ ઉદ્દેટા માં એ જ પ્રમાણે ચાર રાશિ પ્રમાણ કાપત લેશ્યાવાળા નારકેના ઉત્પાદાદિની બીના કહી છે. ૧૭ માથી ર૦ મા સુધીના ૪ ઉદ્દેશામાં અનુક્રમે એ જ પ્રમાણે તેજલેશ્યાવાળા કૃતયુગ્માદિ રાશિ પ્રમાણ અસુરકુમાર દેવના ઉત્પાદાદિની હકીકત સમજાવી છે. ૨૧ માથી ૨૪મા સુધીના ૪ ઉદ્દેશામાં અનુક્રમે એ જ પ્રમાણે પલેશ્યાવાળા કૃતયુગ્માદ રાશિ પ્રમાણ અસુરકુમારાદિના ઉત્પાદાદિની બીના કહી છે. ૨૫માથી ૨૮ મે સુધીના ૪ ઉદ્દેશામાં એ જ પ્રમાણે અનુક્રમે શુકલ લેશ્યાવાળા ચાર રાશિ પ્રમાણ અસુરકુમારાદિના ઉપાદાદિનું સ્વરૂપ સમજાવ્યું છે. અનુક્રમે એ જ પ્રમાણે ર૯માથી ૩ર મા સુધીના ૪ ઉદ્દેશામાં કૃતયુગ્માદિ ૪ રાશિ પ્રમાણ ભવસિદ્ધિક નારકાદિના ઉત્પાદાદિની બીના કહી છે. ૩૩ માથી ૩૬મા સુધીના ૪ ઉદેશમાં કૃષ્ણલેશ્યાવાળા એ જ ભવસિદ્ધિક જીવોના ઉત્પાદાદિની બીના કહી છે. એ જ પદ્ધતિએ ૩૭માથી ૪૦ મા સુધીના ૪ ઉદ્દેશામાં નીલ ગ્લેશ્યાવાળા જ ભવ્ય જીવોના ઉત્પાદાદિની બીના કહી છે. ૪૧ માથી ૪૪મા સુધીના ૪ ઉદ્દેશામાં કપાત લેયાવાળા તે જ ભવ્ય નારકાદિ જેના ઉત્પાદાદીની હકીકત કહી છે. આ જ પદ્ધતિએ ૪૫ માથી ૪૮ માસુધીના ઉદ્દેશામાં તેજલેશ્યાવાળા તે પૂર્વોકત ભવ્ય જીવોના ઉત્પાદાદની બીના કહી છે. એ જ પ્રમાણે અમાથી પરમા સુધીના ૪ ઉદ્દેશામાં પધ લેશ્યાવાળા તે જ ભવ્ય જીવના ઉત્પાદાદિની બીના વર્ણવી છે. ૫૩ માથી ૫૬મા સુધીના ૪ ઉદ્દેશામાં શુકલ લેશ્યાવાળા તે જ ભવ્ય નારકાદિના ઉત્પાદાદિની બીના કહી છે. જેમ આ ર૮ ઉદેશામાં ભવ્ય જેના ઉત્પાદાદિની બીના કહી, એ જ પ્રમાણે પ૭માથી ૮૪મા સુધીના ર૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org