________________
૨૩૩
શ્રી જૈન પ્રવચન કિરણાલી (૫. શ્રીભગવતીસૂત્રનો પરિચય)
- શ્રીભગવતીજીને ૩૬થી ૪૦મા શતકને ટૂંક પરિચય
અહીં અવાંતર શતકે ૧ર છે. તેમાંનાં ૧થી ૪ શતકમાં કૃતયુગ્મ રૂપ બેઈદ્રિયોના ઉપાદાદિની, ને અનુબંધ કાળની તથા પહેલા સમયમાં ઉપજેલા કૃતયુગ્ય કૃતયુમ રૂપ બેઈદ્રિયોના ઉપાદાદિની બીના કહીને કૃષ્ણ, નીલ, કાપાત લેશ્યાવાળા પૂર્વોક્ત
બેઈહિના ઉત્પાદાદિની હકીકત વિસ્તારથી સમજાવી છે. પછી ભવસિદ્ધિક, કૃષ્ણ,
નીલ, કાપાત લેશ્યાવાળા ભવસિદ્ધિક પૂર્વોક્ત બેઈદ્રિાના ઉત્પાદાદિની બીના પમાથી ૮મા સુધીના ૪ શતકમાં કહી છે. પછી તે જ પ્રમાણે ૯માથી ૧૨મા સુધીના ૪ શતકમાં અભવસિદ્ધિક, પૂર્વોક્ત સ્વરૂપવાળા બેઈદ્રિયોના ઉત્પાદાદિની બીના સ્પષ્ટ રીતે સમજાવી છે. ૩૭ મા શતકના ૧૨ અવાંતર શતકમાં બેઈદ્રિની માફક જ કૃતયુગ્મ કૃતચુમરૂપ તેઈદ્રિના ઉત્પાદિની બીના જણવી છે. ૩૮ મા શતકનાં ૧૨ અવાંતર શતકોમાં પૂર્વે કહેલા સ્વરૂપવાળા ચઉરિન્દ્રિય જીવોના ઉત્પાદાદિની બીના કહી છે. ૩૯ મા શતકમાં પહેલાંની માફક જ અસંજ્ઞી પંચેન્દ્રિય જીવોના ઉત્પાદાદિની બીના સમજાવી છે, ૪૦ મા સંજ્ઞી પંચેન્દ્રિય મહાયુગ્મ શતકમાં જ અવાંતર શતકે છે. તેમાં પહેલા શતકમાં કૃતયુમ કૃતયુગ્મરૂપ સંજ્ઞી પદ્ધિના ઉત્પાદાદિની બીના કહી છે. બીજાથી ૭ મા સુધીના ૬ શતકમાં અનુક્રમે કૃષ્ણ નીલાદિલેશ્યાવાળા પૂર્વોક્ત સંજ્ઞી પંચેન્દ્રિના ઉત્પાદાદિની હકીકત જણાવી છે. ૮માથી ૧૪ મા સુધીના ૭ અવાંતર શતકમાં અનુક્રમે કૃતયુગ્મ કૃતર મરૂપ ભવસિદ્ધિક પૂર્વોક્ત સંજ્ઞી પંચેન્દ્રિય અને કૃષ્ણાદિ ૬ વેશ્યાવાળા પૂર્વોક્ત સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના ઉત્પાદાદિની બીના કહી છે. આ જ પદ્ધતિએ ૧૫ માથી રા મા સુધીનાં ૭ શતકમાં કૂતયુગ્મ કૃતયુગ્મ પ્રમાણ અભવસિદ્ધિક પૂર્વોક્ત સંશી પંચેન્દ્રિયોના ઉત્પાદાદિની બીના વર્ણવી છે.
બીભગવતીજીના ૩૬ થી ૪ મા ઉદ્દેશાને ટૂંક પરિચય પૂરો થયો.
શ્રીભગવતીજીના ૪૧ મા શતકનો રંક પરિચય આના ૧૯૬ ઉદેશા છે. તેમાં પહેલા ઉદેશામાં રાશિ યુગ્મના ભેદો કહીને ચાર રાશિ યુમ કહેવાનું કારણ સમજાવ્યું છે. પછી કૃતયુગ્મ પ્રમાણુ નાકાદિની અનંતર પાછલા ભવની બીના, અને એક સમયમાં તે છ કેટલા ઉત્પન્ન થાય? તેઓ સાંતર ઉપજે કે નિરંતર ઉપજે? તેઓ જે સમયે કૃતયુગ્મરાશિરૂપ હોય તે સમયે જ રાશિ રૂપ હોય કે નહિ? તેમને આશ્રયી કૃતયુગ્મ અને દ્વાપરયુમન, કૃતયુમ અને કાજ શિનો સંબંધ હોય કે નહિ? આ પ્રશ્નોના ઉત્તરે વિસ્તારથી સમજાવીને છેવોના ઉપપાતનું વર્ણન અને તે ઉપપાતમાં હેતુનું વર્ણન તથા આત્મસંયમાદિની બીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org