________________
૨૨૬
શ્રીવિજયપદ્મસૂરીધરકૃત
કહ્યો છે. ૧૬, સનિક" દ્વારમાં પુલાકના સ્વસ્થાન સનિકની, અને અકુશાદિની અપેક્ષાએ પસ્થાન સનિકની મીના જણાવતાં માંહોમાંહે અકુશના પુલાકતી અપેક્ષાએ ચારિત્રપર્યાયાનું વર્ણન કર્યું છે. એ જ પ્રમાણે અકુશના સ્વસ્થાનની અપેક્ષાએ, અકુશના, પ્રતિસેવના કુશીલની ને નિત્ર ધની અપેક્ષાએ ચારિત્ર પર્યાયા કહ્યા છે. પછી પ્રતિસેવના કુશીલના ને કાયકુશીલના ચારિત્રપર્યાયેા કહીને પુલાકની અપેક્ષાએ નિ‘થના તથા નિશના સજાતીયની અપેક્ષાએ, તેમજ સ્નાતકના પુલાકની અપેક્ષાએ ચારિત્રપર્યાયાની મીના કહીને પુલકાદિનું અલ્પમહુવ જણાવ્યું છે. ૧૭, યેાગ દ્વારમાં પુલાકાદિને ઘટતા ચેાગાની મીના કહી છે. ૧૮ મા ઉપયોગ દ્વારમાં પુલાકાદિના ઉપયેાગની મીના કહી છે. ૧૯. કષાય દ્વારમાં પુલાકાદિને ઘટતા કાયાની શ્રીના કહી છે. ૨૦. લેશ્યાદ્વારમાં પુલાકાદિની લેશ્યાનુ વર્ણન કર્યુ છે.
૨૧. પરિણામ દ્વારમાં પુલાકાદ્ધિના પરિણામેાનું સ્વરૂપ અને કાળ વર્ણવ્યા છે. રર. મધ દ્વારમાં પુલાકાદિના કર્મબંધની બીના કહી છે. ૨૩. વેદ ( ઉદય) દ્વારમાં પુલાકાદિના કદ્રયની શ્રીના કહી છે. ર૪. ઉદીરણાદ્વારમાં પુલાકાદિને ઘટતી કર્મોની ઉદીરાની હકીકત કહી છે. ૫. ઉપસ ́પદ-હાનદ્વારમાં પુલાક વગેરે શું છેડે, ને શુ’ પામે ? આ પ્રશ્નાના સ્પષ્ટ ખુલાસેા કર્યાં છે. ૨૬. સંજ્ઞા દ્વારમાં પુલાકાદિની સ`જ્ઞા જણાવી છે. ૨૭. આહાર દ્વારમાં પુલાકાઢિના આહારનું વર્ણન કર્યું છે. ૨૮. ભવ દ્વારમાં પુલાકાદિના ભવની મીના કહી છે. ૨૯. આકષ દ્વારમાં પુલાકાદિને અનેક ભવેામાં સંભવતા આકષૅની મીના વગેરે હકીકત જણાવી છે. ૩૦. અંતર દ્વારમાં પુલાકાદિના અંતર (આંતરાં)ની મીના કહી છે. ૩૧. સમુદ્દાત દ્વારમાં પુલાકાદિના સમુદ્દાતાની મીના કહી છે. ૩૨. ક્ષેત્રદ્વારમાં પુલાકાદિની ક્ષેત્રની મીના કહી છે. ૩૩. સ્પશના દ્વારમાં પુલાકાદિની સ્પર્ધાના કહી છે. ૩૪, ભાવ દ્વારમાં પુલાકાદિના ક્ષાયેાપમિક ભાવાદિની મીના કહી છે. ૩૫ મા પરિમાણ દ્વારમાં પુલાકાદિની સખ્યા કહી છે. ૩૬. અલ્પમહુવ દ્વારમાં પુલાકાદિનું અપભહુત્વ જણાવ્યું છે.
૭. સાતમા ઉદ્દેશામાં સામાયિક સચત અને છેદેપસ્થાપનીય સંયાદિમાં ૩૬ દ્વારા (છઠ્ઠા ઉદ્દેશામાં કહેલા તે દ્વારા ) ની બીના વિચારી છે. ૧. પ્રજ્ઞાપના દ્વારમાં સામાયિક સયત વગેરે પાંચે સયતાના ભેદા કહ્યા છે. ૨, વેદ દ્વારમાં તે સયતા સવેદ હાય કે વેદ્ર રહિત હોય ? આના ખુલાસા કર્યાં છે. ૩. રાગ દ્વારમાં તે સયતે। સરાર્ગ હાય કે વીતરાગ હોય ? આના ખુલાસા કર્યાં છે. ૪, કલ્પ દ્વારમાં તે સંયા સ્થિત કલ્પમાં હાય કે અસ્થિતકલ્પમાં હેય? તેના નિર્ણય કર્યાં છે. પ. પાંચમા દ્વારમાં તેમની પ્રતિસેવાની મીના. ૬. જ્ઞાનદ્વારમાં જ્ઞાનની બીના, ૭. શ્રુત દ્વારમાં તેમના શ્રુતની વિચારર્ણા કરી છે. આ રીતે બાકીનાં દ્વારા પણ તે પાંચે સયતામાં વિચારીને પ્રતિસેવનાના ભેઢા, આલેાચનાના દશ ઢાષા, આલેાચના દેનારના ને લેનારના ગુણ્ણા;
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org