________________
૨૩૦
શ્રી વિજ્યપદ્મસુરીશ્વરકૃત ઉદ્ધત્તના જણાવતાં નારકો એક સમયે કેટલા ઉદ્ધૃત્ત ? અને કેવી રીતે ઉદ્ધત્તે ? આને ખુલાસેા કરી કૃતયુગ્મરૂપ રત્નપ્રભા નારકોની ઉદ્ધત્તેના વિસ્તારથી સમજાવી છે. ઉદ્ધૃત્તના એટલે ચાલુ ગતિમાંથી નીકળવુ,
શ્રી ભગવતીજીના ૩૨મા શતકના ટ્રૅક પરિચય પૂરા થયા.
શ્રી ભગવતીજીના ૭૩મા શતકના ટ્રંક પરિચય
૩૩ મા શતકમાં અકેન્દ્રિયાના ૧૨ અવાંતર શતકામાંના પહેલા એકેન્દ્રિય રાતકમાં એકેન્દ્રિયના પૃથ્વીકાયના ને સૂક્ષ્મ બાદર પૃથ્વીકાયના ભેઢા, તથા કમ્ પ્રકૃતિન બીના, તેમજ તેના અંધ ઉદયની બીના કહીને અનંતરાપપન્ન એક ન્દ્રયાના ભેઢા, તથા તે વેાને સભવતી ક પ્રકૃતિની, તેના બંધ ઉદ્ભયની મીના સમજાવી છે. અંતે પ′પરોપપન્ન એકેન્દ્રિયાને ઉદ્દેશીને કર્યું પ્રકૃતિ વગેરેનું વર્ણન કર્યું છે. બીજા એકેન્દ્રિય શતકમાં પણ આ જ મોના કૃષ્ણલેશ્યાવાળા એન્ડ્રિયાને ઉદ્દેશીને વાઁવી છે. ત્રીજા એકેન્દ્રિય સ્તકમાં નીલલેશ્યાવાળા એકેન્દ્રિયાની ને ચાથા એકેન્દ્રિય શતકમાં કાપાત લેશ્યાવાળા એકેન્દ્રિયાની તે જ ખીના જણાવી છે, પાંચમા એકેન્દ્રિય શતકમાં ભવદ્ધિક એકેન્દ્રિયાના ભેટ્ટા વગેરે પદાર્શ કહ્યા છે. છઠ્ઠા એકેય તકમાં કૃષ્ણલેશ્યાવાળા ભસિદ્ધિક એકેન્દ્રિયાના ને અન તરોપપન્ન કૃષ્ણલેશ્યાવાળા ભાદ્ધક એકેન્દ્રિયાના ભેદાદિનું સ્વરૂપ જણાવ્યુ છે.સાતમા એકેયિશતકમાં નીલ લેસ્યાવાળા ભવસિદ્ધિક એકેન્દ્રિયોના ભેદાદિની મીના કહી છે. આષમા એકેન્દ્રિયસ્તકમાં કાપાત લેશ્યાવાળા તે જ એકેન્દ્રિયાના ભેદાદીનુ' વષઁન કર્યું છે, નવમા એકેન્દ્રિયશતકમાં અભવ્ય એકેન્દ્રિયાના ભેદાદિનુ રૂપ કહ્યું છે. પછી ૧૦ માંથી ૧૨ મા સુધીના ત્રણ એકેન્દ્રિયશતકમાં અનુક્રમે કૃષ્ણ નીલ કાપાત લેશ્યાવાળા અભવ્ય એકેન્દ્રિયાના ભેદાદિની ભીના જણાવી છે.
શ્રી ભગવતીજીના ૭૩મા શતકનેા ટૂંક પરિચય પૂરા થયા.
શ્રી ભગવતોજીના ૩૪મા શતકના ટૂંક પરિચય
અહી એકેન્દ્રિયાનાં ૧ર અવાંતર શતકો છે, તેમાં પહેલા એકેન્દ્રિય શ્રેણિ શતકના ૧૧ ઉદ્દેશા છે, તેમાં પહેલા ઉદ્દેશામાં એકેન્દ્રિયાના ભેઢા કહીને અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકની વિગ્રહગતિમાં એક બે ત્રણ સમય લાગવાનું કારણ સમજાવ્યું છે. પછી જ્યારે તે જ અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયક વા પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકપણે અથવા બાદર તકાથપણે ઉપજે, ત્યારે વચમાં થતી વિગ્રહુતિની અને પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયકની વિગ્રહગતિની બીના જણાવી છે, પછી અપર્યાપ્ત ભાદર તેઉકાયના અને પર્યાપ્ત ભાદર
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org