________________
૨૨૮
શ્રીવિજયદ્રસૂરીશ્વરકૃત શ્રી ભગવતીજીના ર૭મા તથા ૨૮મા શતકને ટૂંક પરિચય
ર૭ મા શતકના ૧૧ ઉદ્દેશામાં જીવે પાપકર્મ કર્યું હતું, કરે છે અને કરશે વગેરે બાબતોના પ્રશ્નોત્તરે જણાવ્યા છે.
૨૮ મા શતકના ૧૧ ઉદેશ છે. તેમાં પહેલા ઉદ્દેશામાં કઈ ગતિમાં પાપકર્મનું સમજન ( ઉપાર્જન; બંધ) થાય? આને ખુલાસો કરી તે બીના નારકમાં ઘટાવતા લેશ્યાને પણ વિચાર જણાવ્યા છે. બીજા ઉદેશામાં અનંતરે પપન નારકમાં પાપકર્મના સમજનની બીના કહી છે. ૩. ત્રીજાથી ૧૧ અગિયારમા સુધીના ૯ ઉદ્દેશામાં અનુક્રમે પરંપરપપ, અનંતર
- ૯ ૧૦ ૧૧ પરંપરાવગાઢ, અનંતર, પરંપર આહારક, અનંતર પરંપરપર્યાપ્ત, ચરમ અચરમ નારકોને ઉદ્દેશીને પાપકર્મોના સમજનની બીના કહી છે. શ્રી ભગવતીજીના ૨૭મા તથા ર૮મા શતકને ટૂંક પરિચય પૂરો થયે.
શ્રી ભગવતીજીના ર૯મા શતકને ટૂંક પરિચય ર૯ મા શતકના ૧૧ ઉદ્દેશા છે. તેમાં પાપકર્મોને ભાગવાની બીના જણાવતાં પહેલા ઉદ્દેશામાં પાપ કર્મોને ભોગવવાની શરૂઆત અને અંત (ખેડા) ને લક્ષ્યમાં રાખીને પૂછેલા પ્રશ્નોના ઉત્તરો હેતુપુરસ્સર દીધા છે. તેમાં પ્રસંગે વેશ્યા આશ્રયી કર્મો દયના આરંભ અને અંતની બીના કહી છે. બીજા ઉદ્દેશામાં અનંતરે પપન્ન નારકોને આશ્રયી સમકપ્રસ્થાપનાદિ (કર્મોદયને સાથે ભેગવવાના આરંભ અને અંત) ની બીના કહી છે. ત્રીજાથી અગિયારમા સુધીના ૯ ઉદ્દેશામાં (ર૬ મા શતકના ત્રીજાથી ૧૧ મા સુધીના ૯ ઉદ્દેશામાં કહેલા) ક્રમ પ્રમાણે પરંપરેમપન્ન નારકાદિને પાપકર્મોને ભોગવવાના આરંભ અને અંતની બીના કહી છે.
શ્રીભગવતીજીના રમા શતકને ટૂંક પરિચય પૂરો થયો.
શ્રીભગવતીજીના ૭૦મા શતકને ટૂંક પરિચય આના ૧૧ ઉદ્દેશા છે. તેમાં પહેલા ઉદ્દેશામાં સમવસરણની હકીકત જણાવી છે. પછી છવાનો, સલેશ્ય અલેશ્ય છોને, કૃષ્ણપાક્ષિકાદિ છો, મિશ્રદષ્ટિ આદિ નો, નારકને પૃથ્વીકાયિકાદિનો ક્રિયાવાદીત્યાદિનો (ક્રિયાવાદીપણાને અને અક્રિયાવાદીપણાનો) નિર્ણય કરીને અનેક ક્રિયાવાદી, અક્ષિાવાદી જીવોના, સલેશ્ય અને કૃષ્ણલેશ્યાવાળા તથા તેજલેશ્યાવાળા જેના આયુષ્યના બંધને વિચાર જણવ્યો છે. પછી કૃપાક્ષિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org