________________
શ્રી જૈન પ્રવચન કરણાવલી (૫. શ્રીભગવતીસૂત્રના પરિચય)
૨૧૭
અંતરના શસ્રાદિથી છેઃ થાય કે નહિ? આના ઉત્તર દઈને દેવાના તે અસુરાના સંગ્રામનું વર્ણન કર્યુ છે. પછી દેવાનું ગમન સામર્થ્ય તથા દેવાના પુણ્યકમ ક્ષયની તરતમતા સ્પષ્ટ સમજાવી છે. તેમજ દેવાને ઘાસ વગેરે પણ રાન્નુરૂપ અને, તે અસુરનુ શસ્ત્ર વૈક્રિય છે વગેરે જણાવ્યુ છે.
૮. આઠમા ઉદ્દેશામાં ઐર્યાપથિક ક`બંધની બીના અને અન્યતીથિકા અને શ્રીગૌતમસ્વામીને સંવાદ તથા છદ્મસ્થના જ્ઞાનના વિષય, તેમજ પરમાણુના તથા દ્ધિપ્રદેશિકક ધાદિના વિચારી કહીને અવધિજ્ઞાનના વિષય અને જ્ઞાન અને દર્શનના સમયની જુદારા જણાવી છે. નવમા ઉદ્દેશામાં ભવ્ય દ્રવ્ય દેવ મનુષ્ય તિય ચ નારકાદિનુ સ્વરૂપ સ્થિતિ વગેરે બીના કહી છે. ૧૦મા ઉદ્દેશામાં પૂછ્યું છે કે અનગાર વૈક્રિય લબ્ધિના પ્રતાપે તલવાર કે અસ્રાની ધાર ઉપર રહે કે નહિ ? તથા પરમાણુ વાયુથી પૃષ્ટ હોય કે વાયુ પરમાણુથી પૃષ્ઠ હોય? એમ દ્વિપ્રદેશિકાદિ સ્કંધામાં પણ પૂછેલા પ્રશ્નોના ઉત્તરા કહ્યા છે. પછી અસ્તિ વાયુથી પૃષ્ટ હોય, કે વાયુ સ્તિથી સૃષ્ટ હાય? આના ઉત્તર કહીને રત્નપ્રભાદિની તથા સૌધર્માદિ ધ્રુવલેાકાની નીચેના દ્રવ્યાની
ના કહી છે. સેામિલે પ્રભુને પૂછેલા પ્રશ્નોના ઉત્તરે। દેતાં યાત્રા, યાપનીય, અવ્યાઆધ પ્રારુક વિહાર, યાપનીયના બે ભેદ, સિરસવ, માસ, કુલ તથા એક અનેક અક્ષય વગેરેનું સ્વરૂપ યથા સમજાવ્યું, તેથી તેણે પ્રભુની પાસે શ્રાવક ધર્માં સ્વીકાર્યાં.
શ્રીભગવતીજીના અઢારમા શતકના ટ્રંક પરિચય પૂરો થયા.
શ્રી ભગવતીજીના ઓગણીસમા શતકના ટ્રંક પરિચય
આના ૧૦ ઉદ્દેશા છે. તેમાં પહેલા ઉદ્દેશામાં લેશ્માનું સ્વરૂપ તથા ભેદા જણાવતાં પ્રજ્ઞાપનાના સત્તરમાં લેયાપદની ભલામણ કરી છે. બીજા ઉદ્દેશામાં લેશ્મા અને ગની બીના કહી છે. ત્રીજા ઉદ્દેશામાં પૃથ્વીકાયિકાદિ પાંચમાં ૧૨ દ્વારાની બીના વિચારવાના ઇરાદાથી પહેલાં પૃથ્વીકાયકને ઉદ્દેશીને પૂછ્યું કે કદાચ એ અથવા અનેક પૃથ્વીકાયિક થવા એકઠા મળીને સાધારણ શરીર બધે ? પછી આહાર કરે અને પરિણમાવે? આના સ્પષ્ટ ઉત્તરો સમજાવીને લેશ્યા દ્વારમાં પૃથ્વીકાયિક વેાને લેશ્યા કહીને અનુક્રમે દૃષ્ટિ, જ્ઞાન, યોગ, ઉપયાગની મીના કહી છે. પછી કિમાહાર દ્વાર, પ્રાણાતિપાતાદિમાં સ્થિતિ ( રહેવુ' ) વગેરેનું વર્ણન કર્યું છે. પછી ઉત્પાત, આયુષ્ય, સમુદ્દાત અને ઉદ્ભનાની હકીકત જણાવી છે. એ જ પ્રમાણે કાયિકાદિ ચારેમાં ૧૨ દ્વારા ઘટાવીને તે પાંચની અવગાહનાનું અપમહુ, અને માહોંમાંહે એક બીજાની અપેક્ષાએ સૂમપણું તથા બાદરપણું તેમજ તેમના શરીરનું પ્રમાણ, અવગાહના અને તેમને ભેગવાતી પીડાનું સ્વરૂપ સમજાવ્યું છે, ચાથા ઉદ્દેશામાં કદાચ નરકના
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org