________________
શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત
૭. સાતમા ઉદ્દેશામાં લેાકનું માઢાપણું કહીને નારકાદિ જીવા પહેલાં સાત નરક વગેરે સ્થાને પૃથ્વીકાયિકાદિ સ્વરૂપે ઉપજ્યા છે કે નહિ ? આના ઉત્તર આપી આ જીવ સ ાના માતાપિતારૂપે, સ ા આ જીવના માતાપિતા વગેરે સબંધીરૂપે, શત્રુરૂપે, રાજા અને દાસ તરીકે પહેલાં ઉત્પન્ન થયા છે કે નહિ ? આ પ્રશ્નાત્તરા સ્પષ્ટ સમજાવ્યા છે.
२०४
૮. આઠમા ઉદ્દેશામાં પ્રશ્નો પૂછ્યા છે કે મહાઋદ્ધિવાળા દેવ એ શરીરવાળા નાગમાં, મણિમાં ને વૃક્ષમાં ઉપજે ? તે નાગના જન્મમાં લેાકેાથી અર્ચા-પૂજા પામે? તથા વાંદરા વગેરે વા અને સિંહ કાગડા વગેરે વા રત્નપ્રભાઢિ નકામાં જાય ? આ પ્રશ્નોના સ્પષ્ટ ઉત્તરા સમજાવ્યા છે.
૯. નવમા ઉદ્દેશામાં વેાના ૧. દ્રવ્યદેવ, ૨. નરદેવ, ૩. ધ ધ્રુવ, ૪. દેવાધિદેવ, ૫. ભાવદૈવ આ રીતે પાંચે ભેદ્યાનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે. ૧. દેવાયુષ્યને બાંધનાર મનુષ્ય-તિ' ચા દ્રવ્યદેવ કહેવાય, ૨, ચક્રવત્તી' રાજાએ નરદેવ કહેવાય. ૩. મુનિએ ધર્મ દેવ કહેવાય, ૪. શ્રીઅરિહંતઢવા દેવાધિદેવ કહેવાય. અને ૫. ધ્રુવાયુષ્યને ભાગવનાશ દેવા ભાવધ્રુવ કહેવાય. આને અંગે પ્રશ્નો પૂછ્યા છે કે ૧. દ્રવ્યદેવેશ કઈ ગતિમાંથી આવીને ભવ્ય દ્રવ્ય દેવપણું પામ્યા ? એ જ પ્રમાણે નરઢવા કથાંથી આવીને ઉપજે ? રત્નપ્રભાદિમાંની કઈ નરકથી આવી ને ઉપજે ? ને કયા દેવલાકમાંથી આવીને નરદેવપણું પામે ? તથા ધર્મદેવ દૈવાધિદેવ કઈ ગતિમાંથી આવીને ધર્માંદેવપણુ કે દેવાધિદેવપણું પામે ? કદાચ પાછલા ભવે નકમાં હાય તેા કઈ નરકમાંથી આવીને દેવાધિદેવ કે ધમ ધ્રુવ થાય ? કદાચ પાછલા ભવે સ્વર્ગમાં હોય તેા કયા દેવલાકમાંથી આવી ધ ધ્રુવ કે દેવાધિદેવ થાય ? કઈ ગતિના જીવ ભાવદેવપણું પામે ? આ પ્રશ્નોના ઉત્તરા જણાવીને તે પાંચે દેવેનું આયુષ્ય ને વિકૃ॰ણાની શક્તિ તથા તેમની ભવિષ્યમાં થનારી ગતિ, તેમ ભવ્ય-દ્રવ્યદેવાદિની સ્થિતિ તથા આંતરું જણાવીને, છેવટે તે પાંચે દેવાનુ’ પરસ્પર અપમહત્વ વગેરે હકીકતા સ્પષ્ટ સમજાવી છે. ૧૦. દશમા ઉદ્દેશામાં આત્માના વ્યાત્મા વગેરે ભેઢ્ઢા, અને તે બધાના માંહોમાંહે એક બીજાની સાથે ઘટતા સબંધ તથા તેમનું અપમહત્વ કહ્યું છે. પછી આત્માનું સ્વરૂપ કહીને તે બીના નારકાદિમાં પણ વિચારીને રત્નપ્રભા વગેરે નારકી, દેવલાક, પરમાણુ વગેરેના સરૂપાદિપણાના નિર્ણય કરીને દ્વિપ્રદેશિકાદિ સ્કાના ભાંગા વગેરે બીના વિસ્તારથી સમજાવી છે. શ્રીભગવતીજીના બારમા શતકના ટ્રૅક પરિચય પૂરો થયા.
શ્રી ભગવતીજીના તેરમા શતકના ટ્રંક પરિચય
આના ૧૦ ઉદ્દેશા છે. તેમાંના પહેલા ઉદ્દેશામાં દશે ઉદ્દેશાના ટૂંકા સારને
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org