________________
૦૮
શ્રીવિજયષક્રસૂરીશ્વરકૃત
કેવલજ્ઞાન કેમ થતું નથી?' આ પ્રશ્નના ખુલાસેા કરતાં પ્રભુશ્રી મહાવીરદેવે જણાવ્યુ કે તુ મારો લાંમા કાળથી ચિરપરિચયવાળા છે, તેથી મારી ઉપર રહેલા પ્રશસ્ત રાગને જયારે તું દૂર કરીશ, ત્યારે તું જરૂર કેવલજ્ઞાનને પામીશ. આ રીતે આધાસન દેવાની બીના કહીને અનુત્તર વિમાનવાસી દેવાના જ્ઞાન-દર્શનની મીના, અને તુલ્યતા (સરખાપણા)ના ૬ ભેદ્દાનો ભીંતા, તથા આહારાદિના ત્યાગ કરનાર સાધુની જરૂરી બીના, કહીને લવસત્તમ (અનુત્તર વિમાનવાસી દેવે)નું સ્વરૂપ જણાવતાં કહ્યું કે તેમને પાલા ભવમાં સાત લવ પ્રમાણે આયુષ્ય આછું હતું, ને છઠ્ઠું તપ કરવાથી જેટલા કર્માં ખપે, તેટલાં કર્યાં ખપવાનાં બાકી હતાં. તેથી તેઆ લવસત્ત નામના અનુત્તર વિમાનવાસી ધ્રુવપણુ પામ્યા. જો તેટલુ આયુષ્ય અને છઠ્ઠું તપ કરવાની અનુફૂલતા મળી હોત, તે સાત લવમાં શેષ કર્યાં ખપાવીને જરૂર માહ્ને જાત.
૮. આઠમા ઉદ્દેશામાં રત્નપ્રભાતિ પૃથ્વીએતુ, તમામ દેવલાકાનું તથા સિદ્ધશિલાન્ મહામાંહે એક બીજાની અપેક્ષાએ આંતરું તથા શાલવૃક્ષની શાલયષ્ટિકા (શાલવૃક્ષની લાકડી) ની તથા ઉમરાના ઝાડની યષ્ટિકા ( લીલી લાકડી )ની ભાવી ગતિ કહીને અંખડ પરિવ્રાજકની બીના જણાવી છે. પછી અવ્યાબાધદેવનું સ્વરૂપ જણાવતાં કહ્યુ કે જે દવા બીજા મનુષ્યાદિની આંખની પાંપણમાં નાટક કરે, તા પણ તે પુરુષને લગાર પણ પીડા ન થાય અથવા બીજાને પીડા કરે નહિ તેવા ધ્રુવા અવ્યાબાધ દેવે કહેવાય. શક્રની શક્તિનું વર્ણન કરતાં કહ્યું કે શક્રેન્દ્ર બીજા મનુષ્યાદિના મસ્તકાદિના છેદ, તથા ચૂરે ચૂરા કરી પાછું હતુ. તેવુ કરે તો પણ તેને લગાર પીડાન થાય, તેવી શક્તિ શકેન્દ્રની હેાય છે. અંતે જા...ભક વેાની વ્યાખ્યા, સ્વરૂપ, ભેઢા, સ્થાન તથા આયુષ્ય જણાવીને કહ્યું કે આઢવાના અનુગ્રહુથી જશ ફેલાય છે ને ધૃતરાથી (શત્રુતાથી) અપજશ ફેલાય છે. આ કેવા દીઘ` વૈતાઢયાદિમાં રહે છે,
૯. નવમા ઉદ્દેશામાં પ્રશ્ના પૂછ્યા છે કે ૧. જે ભાવિતાત્મા અનગાર પેાતાની ક લેશ્માને જાણતા નથી, તે શરીર સહિત જીવને જાણે કે નહિ ? ૨. રૂપી પુદ્ગલ સ્કધા પ્રકાશિત થાય છે ? આ બે પ્રશ્નાના સ્પષ્ટ ઉત્તરા જણાવીને કહ્યું કે નરકના વેશને આત્ત (સુખાપાદક) પુદ્ગલેા હોતા નથી અને અસુરકુમારાદિ દેવોને સુખકર પુદ્ગલા હાય છે. તથા પૃથ્વીકાયિકાઃ જીવાને સુખને કરનારાં ને દુ:ખને કરનારાં અને પ્રકારનાં પુદ્ગલા હેાય છે. નારકોને અનિષ્ટ પુદ્ગલેા હોય છે. તેમજ મહાદ્ધિક દૈવ હજાર મનુષ્યાદિનાં રૂપા વિકી ને હજાર ભાષા ખેાલી શકે તેવી તેની શક્તિ હોય છે. અંતે સૂર્ય, તેનીં પ્રભા, છાયા તથા લેશ્યાના અન્ય કહીને માસાદિ પ્રમાણ મુનિપર્યાય વધતાં શ્રમણ નિથા કયા દેવાની તેજોલેશ્યાને (સુખને) ઉલ્લ‘ઘી જાય ! આને સ્પષ્ટ ખુલાસા કરતાં શ્રમણેાના સુખની દેવતાઈ સુખની સાથે દેશથી સરખામણી કરી છે. ૧૦. દશમા ઉદ્દેશામાં કહ્યું છે કે કેવલજ્ઞાની અને સિદ્ધ છદ્મસ્થના તથા અવધિ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org