________________
શ્રી જૈન પ્રવચન તકરણાવલી (૫. શ્રીભગવતીસૂત્રને પશ્ર્ચિય )
૨૦૫
જણાવનારી સંગ્રહગાથા કહી છે, પછી રત્નપ્રભાઢિ પૃથ્વીએના નામ અને નરકાવાસે, તથા તે દરેકના નરકાવાસામાંના સખ્યાત-અસ ખ્યાત ચૈાજન વિસ્તારવાળા નરકાવાસેામાં એક સમયે નાકાદિ વેાના ઉત્પાદ અને ઉદ્ભના, તથા સત્તા કહીને એ જ ઉપાદાની બીના સમ્યગ્દષ્ટિ વગેરે વાને અગે વિચારીને, પૂછ્યું કે સાતમી નરકમાં સમ્યગ્દર્શ વગેરે જીવા ઉપજે કે નહિ ? કૃષ્ણાદિ લેષાવાળા થઈને કૃષ્ણ લેશ્યાવાળા નાકામાં ઉત્પન્ન થાય ? કે નીલ લેશ્યાવાળા નારકામાં ઉપજે? કે કાપાત્ત લેશ્યાવાળા નામાં ઉપજે ? આ પ્રશ્નાના ઉત્તરો જણાવતાં તેમાં હેતુ વગેરે પણ સ્પષ્ટ રીતે સમજાવ્યા છે. અહી ઉત્પાદ, લેયા વગેરે ૭૯ દ્વારાનું સ્વરૂપ સમજાવ્યું છે.
બીજા ઉદ્દેશામાં દેવાના ભેદે તથા તે દરેકના પણ ભેદા (પ્રભેટ્ટા) અને તેમના આવાસ વિમાને વગેરે કહીને તે તે સ્થલે ભુવનપતિ વગેરે દેવાના એક સમયે ઉત્પાદ વગેરેની બીના કહ્રો છે. પછી પૂછ્યું કે અસુરકુમારવાસાદિમાં સમ્યગ્દષ્ટિ વગેરે જીવા ઉપજે કે નહિ ? તથા કૃષ્ણાદિ લેગ્સાવાળા થઈને કૃષ્ણ લેશ્માવાળા દેવામાં ઉપજે કે નહિ ? આ પ્રશ્નોના ઉત્તરે વિસ્તારથી સમજાવ્યા છે. ત્રીજા ઉદ્દેશામાં પૂછ્યુ` છે કે નરકના જીવા અન તરહારી હોય અને તે પછી અનુક્રમે પરચારણા કરે કે નહિ? આ પ્રશ્નોના ઉત્તર વગેરે બીના સ્પષ્ટ સમજાવી છે. ગ્રંથા ઉદ્દેશામાં નરક પૃથ્વીએ જણાવીને નૈયિક દ્વારાદિ પાંચ દ્વારાની હકીકત સમજાવી છે. પછી ત્રણે લેાકના મધ્ય ભાગે કહીને દિશા-દિશા-પ્રવહુદ્વારનું સ્વરૂપ જણાવતાં દિશા વિદિશાઓને નીકળવાનુ’ સ્થાન અને તે બંનેનાં ૮ નામેા તથા લેકનું સ્વરૂપ જણાવ્યું છે, પછી અસ્તિકાયપ્રવનદ્વારનું સ્વરૂપ જણાવતાં ધર્માસ્તિકાયાદિ વડે થત્તાં પ્રવૃત્તના ( ઉપકારો ) વર્ણન કર્યું છે. પછી અસ્તિકાયપ્રદેશસ્પનાદ્વારનું વર્ણન કરતાં પૂછ્યું કે ધર્માસ્તિ કાયાદ્રિના એક પ્રદેશ ધર્માસ્તિકાયાદિ કન્યાના કેટલા પ્રદેશેા વડે સ્પર્શાયેલા છે? આ રીતે અધર્માસ્તિકાયાદિના એક પ્રદેશાદિની બીજા અસ્તિકાયાના પ્રદેશાની સાથે સ્પનાને લગતા પ્રશ્નોના સ્પષ્ટ ઉત્તરા આપી અવગાઢ દ્વારની બીના જણાવતાં પૂછ્યું કે જયાં ધર્માસ્તિકાયને એક પ્રદેશ અવગાહીને રહ્યો હોય ત્યાં બીજા ધર્માસ્તિકાયાદિના કેટલા પ્રદેશેા અવગા (અવગાહીને) રહ્યા હોય? આ રીતે બે ત્રણ વગેરે પ્રદૈરોાની અવગાહનાને લગતા પ્રશ્નોના ઉત્તરના જણાવ્યા બાદ અસ્તિકાયનિષદનહારનુ વર્ણન કરતાં પૂછ્યુ કે કોઈ જીવ ધર્માસ્તિકાયાદિ ત્રણ દ્રવ્યમાં બેસવાને સમર્થ થાય ? આના ઉત્તર દઈને બહુસમદ્રારનું ને લેાકના વક્ર ભાગ તથા સંસ્થાનનું સ્વરૂપ સ્પષ્ટ જણાવ્યું છે.
પાંચમાં ઉદ્દેશામાં નારકાદિના સચિત્તાદિ આહારના નિષ કર્યાં છે, છઠ્ઠા ઉદ્દેશામાં નારકોની સાંતર કે નિર ંતર ઉત્પત્તિના નિર્ણય જણાવીને ચમરેન્દ્રના ચમચ નામના આવાસનું સ્વરૂપ અને તેમાં ચમરેન્દ્રને રહેવાની હકીકત જણાવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org