________________
શ્રી જૈન પ્રવચન કિર્ણાવલી (૫. શ્રીભગવતીસૂત્રને પરિચય)
૧૯૫
૪. ચાથા ઉદ્દેશામાં કાયિકી ક્રિયા વગેરે પાંચ ક્રિયાનું વર્ણન કર્યું છે.
૫. પાંચમા ઉદ્દેશામાં આવિકમતવાળા વાદીના પ્રશ્ન જણાવતાં કહ્યું છે કે શ્રાવક સામાયિકમાં રહ્યો હોય, ત્યારે તેને ભાંડ (કરિયાણુ, વાસણ) અને સ્ત્રી વગેરે મારાં છે, એવા માહુ હાતા નથી. તેથી તે વખતે કોઈ માણસ તેના ભાંડપાત્રાદિનુ` કે સ્રીનું અપહેરણ કરે, તા તે પેાતાના ભાંડાદિને શાધે છે કે સ્રીને શાધે છે ? એમ કેમ કહેવાય? આનુ સમાધાન એ છે કે સામાયિકમાં રહેલા શ્રાવકે મમત્વભાવનું' પચ્ચખાણ કયુ" નથી, તેથી તે ચારાયેલા પેાતાના ભાંડને શાધે છે એમ કહી શકાય. તેમજ સ્ત્રીનું પ્રેમથ્ય ધન નથી છુટયું, તેથી તે અપહુરણ કરાયેલી પેાતાની સ્ત્રીને શાધે છે એમ કહેવાય. પછી શ્રાવકના સ્થૂલ પ્રાણાતિપાતાદિના પચ્ચખ્ખાણ કરવાના વિધિ જણાવતાં ૪૯ ભાંગા કલ્હીને આવિક મતના સિદ્ધાંત, અને તેના માર શ્રમણેાપાસકા, શ્રાવકને તજવાનાં ૧૫ કર્માદાના, દેવલાક વગેરે બીના વિસ્તારથી કહી છે.
૬. છઠ્ઠા ઉદ્દેશામાં કહ્યું છે કે શ્રાવક સાધુને નિર્દોષ આહારાદિ વહેારાવે, તા તેને એકાંત કનિરાના અપૂર્વ લાભ મળે, ને ભયંકર માંદગી, લાંબી અટવી આદિમાં મુનિઆદિના વિહાર વગેરે ખાસ અગત્યના કારણે! ગીતા ગુરુઆદિની જાણમાં હોય તેવા પ્રસંગે ગીતાદિની આજ્ઞાથી જ મુનિ વગેરેના સયમાદિ ગુણાને ટકાવવાની ભાવનાથી ગીતા વાદિ-ગુણવંત શ્રાવક સુપાત્ર મુનિ વગેરેને સદોષ આહાર વગેરે વહેારાવે તે તે શ્રાવકને ઘણા કનિરાના લાભ મળે ને થાડું જ પાપકર્મી ધાય. અસયતને આહારાદિ દેતાં તેને એકાંત પાપ ક` જ બંધાય. અહીંં આહ્વારાદિ સઢાષ હાય કે નિર્દોષ હોય, પણ કુપાત્રને દેવાથી કમ`નિરાના લાભ ન થાય. આ હુકીકત ટીકામાં સ્પષ્ટ સમજાવી છે, પછી શ્રાવક નિગ્રંથને પિંડ ( આહારાદિ ) અને પાત્ર વગેરે વહેારવા માટે ઉપનિમંત્રણ ( વિનંતી ) કરે, તે ટાઈમે મુનિ માની મર્યાદા અને આલાચનાને અંગે આરાધક વિરાધકણાના વિચાર, તથા બળતા દીપક અને ઘરના વિચાર, તેમજ જીવ નારકાદિ દડકામાં બીજાના રારીર નિમિત્તે લાગતી ક્રિયાઓની મીના પણ સ્પષ્ટ સમજાવી છે.
સ્થ
૭. સાતમા ઉદ્દેશામાં અન્ય તીથિકાના ને વિરાના સંવાદ જણાવતાં વિશને અન્ય તી કાએ કહ્યુ` કે તમે અસયત છે, ને એકાંત માલ છે.. ? આ વિચારનું ખંડન કરતાં સ્થવિરાએ જણાવ્યું કે સંયતપણાના ગુણ્ણાને સાધતા હોવાથી અમે સચત છીએ, ને એકાંત છાલ નથી, એમ સાબિત કર્યું`" છે, તેવા ગુણાથી જે રહિત હાય, તે જ અસ’યત અને એકાંતમાલ કહેવાય,
૮. આઠમા ઉદ્દેશામાં ગુરુ, શ્રુત વગેરેના પ્રત્યેનીક (વિરુદ્ધ પ્રવૃત્તિ કરનારા શત્રુ ) વાના ૬ ભેઢા અને પ્રભુદા તથા વ્યવહારના પાંચ ભેદ્ય, તેનું ફલ, તેમજ ઐર્વાચિક
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org