________________
શ્રી જૈન પ્રવચન કર્ણાવલી ( ૫. શ્રીભગવતીસૂત્રના પરિચય ) શ્રીભગવતીજીના છઠ્ઠા શતકના ત્રીજા ઉદ્દેશાને ક પરિચય
આના ટૂંકામાં સાર જણાવનારી એ ગાથાના અર્થ આ પ્રમાણે જાણવા: અહીં અધાદિની અપેક્ષાએ પુદ્દગલાની વિચારણા કરી છે. તે આ રીતે-માટા પાપાર્‘ભથી જીવને સપ્રકારે પુદ્ગલા બંધાય? વગેરે કહ્યા પછી જેમ વસ્ત્રમાં પ્રયાગથી કે સ્વાભાવિક રીતે પુદ્ગલા એકઠાં થાય છે, એમ જીવાને પણ શું થાય છે ? આ બીના સ્પષ્ટ જણાવીને કહ્યું કે જેમ લૂગડામાં એકઠા થતાં પુદ્દગલા સાદિ એટલે આદિવાળાં છે, એમ જીવાને પણ પુદ્ગલસગ્રહ (પુદ્ગલાના બધ) આદિવાળા છે, વગેરે પ્રશ્નાના ઉત્તરો કહીને કમની સ્થિતિ જણાવી છે. પછી શું સ્ત્રી, પુરુષ વગેરે કર્માંધ કરે? વગેરે પ્રશ્નાના ઉત્તરો દઇને સયત સમ્યગ્દષ્ટિ વગેરે તથા સંજ્ઞી, ભવ્ય, દની, પર્યાસિ, ભાષક, પરિત્ત, જ્ઞાની, યાગી, (શરીરાકૃિત યાગ-ચેષ્ટાવાળા જીવા) ઉપયાગવાળા જીવા, આહારક, સૂક્ષ્મ, ચર્મ વગેરેને આશ્રીને 'ધના વિચારો કહીને એ બધા શ્રી વગેરે કર્મીને બાંધનારા જીવાનુ` અપમહત્વ કહ્યું છે,
ત્રીજા ઉદ્દેશાનુ રહસ્ય
મહાકવાળા જીવને સત; અને નિરંતર પુદ્ગલાના ચય તથા ઉપચય થાય છે. તથા તેના આત્મા અનિષ્ટાદિ સ્વરૂપે વારવાર પિરણામ પામે છે. તેમાં કારણ કહીને તાજા વસ્ત્રનું ઉદાહરણ જણાવ્યુ` છે. પછી અલ્પકમ વાળા જીવને સત: પુદ્ગલે ભેદાય છે, યાવત્ (એમ અંતે સમજવું કે) પરિવિધ્વંસ પામે છે, તે એને આત્મા શુભાદિ સ્વરૂપે વારંવાર પરિણમે છે. તેમાં કારણ જણાવીને મલન છતાં પણ પાણીથી ધાવાતા લૂગડાંનું દૃષ્ટાંત કહ્યું છે, પછી જીવને કર્મીના ઉપચય પ્રયાગથી જ થાય છે. જેમ વસ્ત્રાદિમાં પુદ્ગલેાના ઉપચય થાય છે, તેમ અહીં સમજવું, પછી મનપ્રયાગ, વચનપ્રયાગ અને કાયપ્રયાગની વિચારણા તમામ દડકોમાં કહીને સાદિ સાંત વગેરે ભાંગામાંથી વસ્તુને લગતા પુદ્ગલાપચય સાદિ સાંત છે એ પ્રમાણે જીવને લગતા પુદ્ગલેાપચયની બાબતમાં પ્રશ્નાત્તરા જણાવીને કહ્યું કે કર્વાધિક કર્મીને બાંધનાર જીવના ક પુદગલાપચય સાદિ સાંત છે, ભવ્યના અનાદિ સાંત અને અભવ્યના અનાદિ અનંત કર્યાં પુદ્ગલાપચય જાણવા. પણ સાદિ છતાં અનત એવા ક`પુદ્દગલાપચય હાય જ હિ. પછી કહ્યું કે જેમ વજ્ર સાદિ સાંત છે તેમ નરકપણું વગેરે પદાર્થા પણ સાદિ સાંત છે, સિદ્ધો સાદિ અનંત છે. ભવ્યેા અનાદિ સાંત ને અભળ્યે અનાદિ અનંત છે. પછી આઠ ક પ્રકૃતિ તથા તેની અબાધા કાલવાળી 'ધ સ્થિતિ જણાવીને કહ્યું કે એ કર્માંને આંધનારા શ્રી આદિ ત્રણમાંના કોઈ પણ જીવ હેાય. આયુષ્યને શ્રી આદિ બાંધે અને ન પણ બાંધે. પછી સયતાદિને લગતા પ્રશ્નાત્તરો કહીને સમ્યગ્દષ્ટિ વગેરે ૪૨ પ્રકારના જીવાને ઉદ્દેશીને ક ધાદિના વિચારો જણાવ્યા છે, અને શ્રી વૈકાદિ ચારેનુ' અપમહુવ સ્પષ્ટ સમજાવ્યુ` છે,
Jain Education International
૧૮૭
For Private & Personal Use Only
www.jainelibrary.org