________________
શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૫. શ્રીભગવતીસૂત્રના પરિચય)
૧૫૯
જીવન વિચારતાં ઘણા આત્મિક બેાધ મળે છે, ને પુદ્ગલ રમણતાની એછાશ પણ જરૂર થાય છે, તેમજ આ શ્રીભગવતીસૂત્રમાં શરૂઆત્તમાં પાંચ પર્મેષ્ઠીને અને બ્રાહ્મી લિપિને નમસ્કાર કર્યાં છે, તથા પાંચમા રાતકના ચાથા ઉદ્દેશામાં કહ્યુ` છે કે દૈવે અર્ધમાગધી ભાષા ખેાલે છે. તેમજ નવમા શતકના બીજા ઉદ્દેશામાં ગાંગેયના ભાંગા કહ્યા છે. તે ગણિતાનુયોગના રસિયાને બહુજ ખાધ આપનારા છે. વળી અહી... કૃતયુગ્મ ચૈાજ, દ્વાપર યુગ્મ અને કલ્યાજનું વ`ન કર્યુ`' છે. પ્રભુની દેશનાદ્વિ સારાં નિમિત્તોને પામી પૂર્ણ વૈરાગ્યથી દીક્ષા લેનાર્ રાજકુમાર જમાલી પાપકર્મના ઉદયે ૧૫ ભવામાં કેવા કેવા દુ:ખ ભોગવે છે, તે અંતે સન્માને સાધી કઈ રીતે સિદ્ધ થશે? આ હકીકત જમાલીના ચરિત્રમાંથી મળી શકે છે. ૧૫મા શતકમાં ગેાશાલ મખલિપુત્રનુ જીવન જણાવ્યુ` છે, તેમાંથી જિનની આશાતનાનાં કડવાં લા, મરતાં તેને થયેલેા ખેદ, શિષ્યાને સાચી બીના જણાવતાં સમ્યગ્દર્શન પામે છે, પછીના ભવાની વિડંબના વગેરે ઘણી બીના જણાવી કહ્યુ` કે ઘણા લાંબા કાલે પાપકર્માં ખપાવી સન્માને સાધી તે પણ સિદ્ધ થશે. પેાતાના કટ્ટાનુ ગેાશાલાને તેજોલેશ્યાથી મળતા જોઈને પ્રભુ શ્રીમહાવીરદેવે શીતલેશ્યા મૂકીને બચાવ્યા, તેમાંથી મેધ એ મળે છે કે જે શત્રુનુ પણ ભલું કરે તે જ જિનશાસનના ખરા આરાધક કહેવાય. પ્રભુદેવની આવી દયાલુતા વગેરે ગુણાના વિચાર કરવાથી જ અંતે ગાશાલા સમ્યક્ત્વ પામ્યા છે. તે ભવિષ્યમાં સિદ્ધ પણ થશે, તથા અહી. શ્રીસ્કક પરિવ્રાજકાઢિનાં આભમેધદાયક વનચિત્રા આપ્યાં છે. તથા મહાશિલાકટક નામના સંગ્રામની ીના એ લાભાઢિ ઢાષાની પ્રથલતા જણાવે છે. પ્રસગે રાહુના નામ જણાવી યાત્રા, યાપનીય, અવ્યાબાધ, પ્રાસુક વિહાર, સસિવ, કુલત્થ, માસ શબ્દાનું વર્ણન કર્યું છે. તેમાં પ્રભુ શ્રીમહાવીર્ દેવે એ પણ સમજવા જેવી હકીકત જણાવી કે-“f” શબ્દના બે અર્થા થાય છે, એક અર્થ સપ્=સરસવ, તે ભક્ષ્ય છે એટલે ખવાય છે. બીજો અર્થ સરખી ઉંમરવાળા આવે, તે અભક્ષ્ય છે એટલે ખવાય નહિ. એ પ્રમાણે માસ” શબ્દના ત્રણ અર્થોમાંથી માસ=મહિના અને માષ=માસા, એ એક જાતનું માપ છે, તે ગઢિયાણાની પહેલાનું માપ છે, તે અને અભક્ષ્ય છે, પણ ભાષ=અડદ, તે ભક્ષ્ય છે. તથા “થિ' શબ્દના કળથી અને કુલવંતી (ખાનદાન) સ્રી આ બે અર્થામાંથી અનુક્રમે કળથી ભક્ષ્ય છે, ને કુલવંતી નારી અભક્ષ્ય છે. આ શ્રીના ૧૮મા શતકના ૧૦મા ઉદ્દેશાના ૬૪૬ મા સૂત્રમાં જણાવી છે.
66
ત્રીજા શતકના પહેલા ઉદ્દેશામાં તામિલ તાપસનું વર્ણન કરતાં તેના માલ તપની પણ જે ખીના વર્ણવી છે તે સમ્યક્ત્વની મહત્તા સાખિત કરે છે. અંતકાલે સમ્યગ્દર્શન પામી કાલ કરી ઇંદ્રપણું પામે છે, કારણકે ઇંદ્રો નિશ્ચયે સમ્યગ્દષ્ટિ જ હોય, જે સાધુનામાં સમ્યગ્દન નથી, તે સાધના ભલેને આકરી હાય, તેા પણ છાર (રાખ) પર
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org