________________
ઓ જૈન પ્રવચન કિરણાવલી (૪. શ્રીસમવાયાંગસૂત્રના પરિચય)
૧૪૧
થયા, શ્રીઋષભસ્વામી ત્રાશી લાખ પૂર્વ ગૃહવાસમાં રહી પ્રત્રજિત થયા હતા, ભરત ચક્રવતી ત્રાશી લાખ પૂર્વ ગૃહવાસમાં રહી કેવલી થયા હતા.
(૮૪) ચેારાશીમા સમયવાયમાં કહ્યુ` છે કે-ચારાથી લાખ નરાકાવાસા છે, શ્રીઋષભસ્વામી ચારાશી લાખ પૂર્વનું કુલ આયુષ્ય પાલી સિદ્ધ થયા, એ જ પ્રમાણે ભરતચક્રી, બાહુબલી, બ્રાહ્મી અને સુંદરી વિષે પણ જાણવું, શ્રીશ્રેયાંસપ્રભુ ચારાશી લાખ વર્ષોંનું કુલ આયુષ્ય પાલીને સિદ્ધ થયા, ત્રિપૃષ્ઠ વાસુદેવ ચારાશી લાખ વર્ષનું કુલ આયુષ્ય પાલીને અપ્રતિષ્ઠાન નામના નાવાસમાં નારકી થયા, શક્રેને ચેારાશી હજાર સામાનિક દેવા છે. બહારના સવ` મેરુ પર્વતા ચારાશી ચારાશી હજાર્ યાજન ઊંચા છે. સ` અંજનિગિરએ ચારાશી ચારાશી હજાર ચાજન ઊંચા છે, હરવાસ અને રમ્યક ક્ષેત્રની જીવાના ધનુ:પૃષ્ઠની લંબાઈ સાધિક ચારાશી હજાર ચાજનની છે, પકબહુલ નામના પ્રથમ પૃથ્વીકાંડના ઉપરના છેડાથી નીચેના છેડા સુધી ચારાશી લાખ ચેાજનનું આંતરૂં છે, ભગવતીસૂત્રમાં કુલ ચારાથી હજાર પટ્ટા કહેલાં છે, નાગકુમારના આવાસા ચારાશી લાખ છે, ચેારાશી હજાર પ્રકીર્ણકા છે. (ઋષભદેવના તેટલા મુનિઓને આશ્રીને સંભવે છે), ચેારાશી લાખ છવાયાની છે, પૂથી આરંભીને દરેક અંકને ચારાશી ચેારાશી લાખે ગુણતાં છેવટના શી પ્રહેલિકા અંક આવે છે, શ્રીઋષભદેવ સ્વામીને ચારાશી હજાર સાધુઓની સપદા હતી, સવ વૈમાનિકનાં વિમાના સાધિક ચારાશી લાખની સખ્યાવાલાં છે.
(૮૫) પચાશીમા સમવાયમાં કહ્યુ` છે કે-આચારાંગસૂત્રના ચૂલિકા સહિત પ'ચાશી ઉદ્દેશનકાલ છે, ધાતકી ખંડના ને પુષ્કરા દ્વીપના એ બે મેરુ જમીનમાં એક હજાર્ યાજન ઊંડા છે તે સુધાં કુલ મચાશો હુજાર્યાજન ઊંચા છે, રુચકદ્વીપના મ’ડિલક (ગાલાકાર સૂચક) પર્યંત જમીનમાં એક હજાર ચેાજન ઊડે છે તે સુધાં પચાશી હજાર ચેાજન ઊંચા છે, નંદનવનના નીચેના છેડાથી સૌગધિક કાંડના નીચેના છેડા સુધી પચાશી સો ચાજનનું આંતરૂ' છે,
(૮૬) છાશીમા સમવાયમાં કહ્યુ` છે કે-શ્રીસુવિધિનાથને છાશી ગણા અને છાશી ગણધરા હતા. શ્રીસુપાદ્મનાથ પ્રભુને કાશી સેા વાદી હતા, બીજી પૃથ્વીના મધ્યભાગથી બીજા ઘનાધિના નીચેના છેડા સુધી છાશી હજાર ચેાજનનું આંતરૂ છે. બીજી નકના પૃથ્વીપિંડતું અ` ૬૬૦૦૦ અને થને દધિ ૨૦૦૦૦ મલીને ૮૬૦૦૦ જાણવા,
(૮૭) સત્તાશીમા સમવાયમાં કહ્યું છે કે-મેરુ પર્યંતના પૂર્વીના છેડાથી ગાજૂભ નામના આવાસ પતિના પશ્ચિમ છેડા સુધી સત્તાશી હુજાર્ ચાજનનું આંતરૂ છે. મેરુ પતના દક્ષિણ છેડાથી ઢકભાસ નામના આવાસ પર્વતના ઉત્તર છેડા સુધી સત્તાશી તુજાર યોજનનુ આંતરૂં છે, એ જ પ્રમાણે મેરુ પર્યંતના પશ્ચિમ છેડાથી શ'ખ નામના આવાસ પતિના પૂ` છેડા સુધી સત્તાશી હજાર્ યાજનનુ આંતરૂ' છે, એ જ પ્રમાણે
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org