________________
શ્રી જૈન પ્રવચન કરણાવલી (૪. શ્રીસમવાયોંગસૂત્રના પરિચય)
૧૪૩
આભ્યંતર મડળ તરફે જતા અથવા માહ્ય મડળ તરફ જતા સરખા હેારાત્રને વિષમ કરે છે અર્થાત્ ત્રાણુમા મંડળમાં આવે છે, ત્યારે અહારાત્રનુ સમણુ· મટીને વિષમપણું થાય છે.
(૯૪) ચારાણુમા સમવાયમાં કહ્યું છે કે-નિષધ અને નીલવંત પર્યંતની જીવા સાધિક ચારાષ્ટ્ર હજાર ચાજનની છે શ્રીઅજીતનાથસ્વામીને ચારાણુ સે। અવધિજ્ઞાની હતા.
(૯૫) પચાણુમા સમવાયમાં કહ્યું છે કે-શ્રીસુપાર્શ્વ સ્વામીને પંચાણુ ગણા અને પંચાણુ ગણધરો હતા, જમૂદ્રીપના છેડાથી ચારે દિશામાં લવણસમુદ્રની વિષે પચાણુ પંચાણુ તુજાર યેાજન જઇએ ત્યારે ચાર પાતાળકળશેા આવે છે. લવણસમુદ્રની બન્ને બાજુએ પંચાણુ પ’ચાણુ પ્રદેશે! ઊંડાઈ અને ઊંચાઈની હાનિના વિષયમાં કહેલા છે. શ્રીકુંથુનાથ પ્રભુ પંચાણુ હજાર્ વનું કુલ આયુષ્ય પાળીને સિદ્ધ થયા.
(૯૬) છન્નુમા સમવાયમાં કહ્યું છે કે દરેક ચક્રવતી રાજાને અન્તુ કરાડ ગામ હાય છે. વાયુકુમાર દેવના ભવનાવાસા છન્નુ લાખ છે. વ્યાવહારિક દંડ છન્તુ આંગળ લાંખા હોય છે. એ જ પ્રમાણે ધનુષ, નાલિકા, ધેાંસરૂ, ધરી અને સાંબેલુડ પણ છન્નુ છન્તુ આંગળના હેાય છે, સૂર્ય આભ્યંતર્ મળમાં હોય ત્યારે પહેલુ મુહૂત્ત છન્નુ અ‘ગુલની છાયાવાળું હેાય છે.
(૯૭) સત્તાણુમા સમવાયમાં કહ્યું છે કે-મેરુ પર્યંતના પશ્ચિમના છેડાથી ગાતૃભ પતના પશ્ચિમ છેડા સુધી સત્તાણુ હજાર ચેાજનનુ` આંતરૂ` છે. એ જ પ્રમાણે બાકીની ત્રણે દિશામાં જાણવું. આઠે કની મળીને સત્તાણુ ઉત્તર પ્રકૃતિ થાય છે. (એમાં નામક ની ૪૨ ગણેલી છે) હરિષેણ નામના ચક્રવતી કાંઇક ઓછા સત્તાણુ સાવ સુધી ગૃહવાસમાં રહી પ્રત્રજિત થયા હતા.
(૯૮) અઠ્ઠાણુમા સમવાયમાં કહ્યું છે કે-નંદનવનના છેડાથી પાંડુક વનના નીચલા છેડા સુધી અઠ્ઠાણુ હજાર ચેાજનનું આંતરૂ છે. મેરુ પર્યંતના પશ્ચિમ છેડાથી ગાતૂભ પતના પૂર્વી છેડા સુધી અઠ્ઠાણુ હજાર્ યાજનનું આંતરૂં છે, એ જ પ્રમાણે શેષ ત્રણ દિશામાં જાણ્યું, દક્ષિણ ભરતાનું ધનુ:પૃષ્ઠ કાંઈક એઠા અઠ્ઠાણુ સા યેાજન લાંબું છે. ઉત્તર દિશામાં પ્રથમ છ માસ સુધી ચાલતા સૂય એગણપયાસમે મ`ડળે રહીને એક મુહૂત્તના એકસઠીયા અઠ્ઠાણુ ભાગ દિવસની હાનિ કરી અને રાત્રિની વૃદ્ધિ કરીને ચાલે છે. તથા દક્ષિણ દિશામાં બીજા છ માસ સુધી ચાલતા સૂર્ય આગણપચાસમે મંડળે રહીને મુહૂત્તના એકસઠીયા અઠ્ઠાણું ભાગ રાત્રિની હાનિ અને દિવસની વૃદ્ધિ કરતા ચાલે છે. રેવતી નક્ષત્રથી જયેષ્ઠા નક્ષત્ર સુધીના આગણીશ નક્ષત્રાના કુલ અઠ્ઠાણુ તારાઓ છે.
(૯) નવાણુમા સમવાયમાં કહ્યું છે કે-મેરુ પર્યંત નવાણુ હજાર્ યાજન ઊંચા છે, નંદન વનના પૂર્વ છેડાથી પશ્ચિમ છેડા સુધી નવાણુ સા ચેાજનનું આંતરૂ છે,
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org