________________
૧૫૪
શ્રીવિજયપદ્મસૂરીધરકૃત
બીના સ્પષ્ટ કહી હાય, તે વ્યાખ્યાપ્રાપ્તિ કહેવાય. તેનાં વિમાધપ્રજ્ઞપ્તિ, વિમાધ પ્રજ્ઞાસિ વગેરે નવ નામેાના અર્થાની સ્પષ્ટ માહિતી ટીકાકારે ટીકામાં કરાવી છે. ચાથા શ્રીસમવાયાંગમાં ને શ્રીનંદીસૂત્રમાં મારે અંગેાના સાર ટૂંકામાં જણાવનારી દ્વાદશાંગીની હુંડી કહી છે. અહી હુંડી શબ્દ વ્યવહારને અનુસરીને કહ્યો છે. એથી સમજવું કે જેમ એક વ્હેપારી બીજા વ્હેપારીની ઉપર હુંડી લખે, તેમાં વ્હેપારની ને લેવડદેવડની બીના સારરૂપે ટૂંકામાં જણાવે, તેમ અહીં પણ મારે અંગાના સાર ફ્રેંકામાં કહ્યો છે. તેથી “ખાર્ અંગાની હુંડી ” એમ કહ્યું છે. તેમાં અનુક્રમે ચાર્ અગાના સાર જણાવ્યા બાદ આ ભગવતીસૂત્રના સાર જણાવતાં કહ્યુ` છે કે ભગવતીસૂત્રમાં સ્વસમયની એટલે જૈન દનની ભીના જણાવી છે તથા પરસમયની એટલે સાંખ્ય ઔદ્ધ મીમાંસકાદિ અન્ય ધી એના વિચારા પણ જણાવ્યા છે. તે જાણીને અપરિપકવ (કાચી) બુદ્ધિવાળા જીવા સ્વધ ને તજીને પધને સાચા ન માને, આ ઇરાદાથી પર સમયના વિચારોમાં આછાશ, અઘટિતણું, તેના વક્તા સજ્ઞ નથી, વગેરે બીના સ્પષ્ટ સમજાવી અંતે સચાટ રીતે સાબિત કર્યુ છે કે જૈન દન સર્વશે કહેલું છે, તેમાં લગાર પણ ન્યૂનતા છે જ નહિ, જેના વક્તા સજ્ઞ (કેવલજ્ઞાની) હોય, તેમાં પૂર્ણતા જ હોય ને પદાર્થાની પ્રરૂપણા પણ ઔચિત્ય ગુણવાળી જ હોય. આ હકીકતને વિસ્તારથી સમજાવી પસમયના વિચારનું ખંડન કરી સ્વસમયના સિદ્ધાંતા આબાદ રીતે સાચા ઠરાવ્યા છે, માટે જ કહ્યું કે, સ્વસમયની, પરસમયની તે તેની શ્રીના વર્ણવી છે. તેમજ જુદા જુદા સ્થલે જુદા જુદા પ્રસંગાને લક્ષ્યમાં રાખીને શ્રીગૌતમ-ગણધર વગેરે પ્રશ્નકારે એ જીવ-અજીવ, લેાકઅલાક વગેરેના સ્વરૂપને જાણવાની ઇચ્છાથી, અને પેાતાના શિષ્ય પ્રશિષ્યાદિને વધારે ખાત્રી થાય, આ ઇરાદાથી એટલે શિષ્ય વગેરે ભવ્ય જીવે મનમાં સર્ચાટ સમજે કે શ્રી ગણધર દેવે જેવુ' કહ્યું હતું, તેવુ' જ પ્રભુ શ્રી મહાવીરદેવ ક્રૂરમાવે છે, માટે તેમના વચના નિ:સંદેહ સાચા જ છે. આવી ખાત્રી જો કે શિષ્યાદિને કાયમ હેાય જ છે. તેા પણ પ્રભુદેવનાં વચના સાંભ ળતાં તેઓ પરમ ઉલ્લાસથી સાંભળેલી મીનાની જેવી હકીકત જાણીને પેાતાના સમ્યગ્દ શન ગુણ વધારે નિલ મનાવે છે. કેટલાએક પુણ્યાત્મા ક્ષાણિક સમ્યક્ત્વને પણ પામે છે. તથા જ્ઞાનાવરણીય કર્મીના ઉદયથી શ્રી ગણધરદેવાને પણ અનુપયાગભાવ, વિસ્મરણ, અજાણપણું, જ્ઞાનમાં ન્યૂનતા વગેરે સાઁભવે છે. તેમાંથી તેમાંના કોઈ પણ કારણથી અથવા શ્રોતાઓને પ્રતિખાધ થાય અને પદાર્થોના સ્પષ્ટ એધ થાય, આવા ઇરાદાથી પણ ગણધર વગેરે પ્રશ્નકા પ્રશ્નો પૂછે છે. પ્રશ્ન કરનારા જીવામાં ગણધરો, ઢવા, રાજાઓ, જેમણે છતી રાજ્ય ઋદ્ધિના ત્યાગ કરી સયધમ સ્વીકાર્યાં છે તેવા રાષિ આ મુખ્ય છે. તેમાં પણ વધારે મુખ્યતા શ્રી ગૌતમ ગણધરની છે. કારણકે વધારે પ્રશ્નો તેમણે પૂછ્યા છે. અહીં શરૂઆતમાં મૂલ સૂત્રમાં જ શ્રી ગૌતમ ગણધરનું સ્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org