________________
શ્રી જૈન પ્રવચન કિરાવલી
ra
સાધન, તેના એધ જેનાથી ચાય, અથવા શસ્રના સ્વરૂપને જણાવનારૂ જે અધ્યયન, તે શસ્ત્રપરિજ્ઞા અધ્યયન કહેવાય. અહી ૧ દ્રવ્યરા*, અને ર્ ભાવશ એમ શના એ ભેદ છે. તેમાં હુણવાની જે ભાવના તે ભાવશસ્ર કહેવાય. અને સ્વકાયશસ્ત્ર અને પરકાયશસ્ર એમ દ્રવ્યશસ્ત્રના બે ભેદ છે. ઠંડા પાણી વિગેરેના જીવાના ઉષ્ણ પાણી આદિથી જે નાશ થાય, તે સ્વકાયશસ્ત્ર કહેવાય, તે અપ્લાય વગેરેના તેઉકાય આદિથી નાશ થાય, તે પરકાયશસ્ત્ર કહેવાય. પૃથ્વીકાય, અકાય, તેઉકાય. વાયુકાય, વનસ્પતિ કાય, અને ત્રસકાયની વિસ્તારથી સમજૂતી આપી, અને શસ્ત્રનું સ્વરૂપ જણાવી કહ્યું કે- જે હિંસા ન કરે તે જ ખરા સમજૂ કહેવાય.' માનવદેહમાં થતાં વિવિધ ફેરફાર વનસ્પતિમાં ઘટાવી સાબિત કર્યુ છે કે-વનસ્પતિને ચિત્ત માનવી જોઇયે. આ વાત અનેક દૃષ્ટાંતા આપીને સમજાવી છે. આ રીતે અધ્યયનનું ટૂંકું રહસ્ય જાણવું. પહેલાં અધ્યયનના પહેલાં ઉદ્દેશાના ટુક પરિચય
અહી આચાપદ અને અંગ પના નિક્ષેપા, અને આચાર શબ્દનાં એકાક પદ્મા જણાવીને મારે અંગાની રચના કરવાના અવસરે પહેલાં ૧૪ પૂર્યા રચાય છે, તેથી પૂર્વ પહેલાં કહેવા જોઇએ, તેમ ન કહ્યું, ને શ્રીઆચારાંગસૂત્રને પહેલાં કહેવાનુ કારણ સ્પષ્ટ રીતે સમજાવ્યુ` છે. પછી ગણપણું એ આચારને આધીન છે એમ કહી, અધ્યયનાદિની અપેક્ષાએ શ્રીઆચારાંગનું પ્રમાણ દર્શાવ્યું છે. પછી અંગ વગેરેમાં કોણ કોના સાર છે ? તે બીના સ્પષ્ટ સમજાવીને બ્રહ્મપના નિક્ષેપ, સ્થાપના, બ્રહ્મનું સ્વરૂપ જણાવતાં બ્રાહ્મણની તથા બીજા વર્ણની ઉત્પત્તિનું સ્વરૂપ, વર્ણની તથા વર્ણાન્તરની સ ંખ્યા, સાત વર્ષા, બીજા વર્ણના નામ, વર્ષાંતર થવાનું કારણ, ભિન્ન ભિન્ન સંયાગથી થતી વાંતરની ઉત્પત્તિનું તથા દ્રવ્ય બ્રહ્મ અને ભાવ બ્રહ્મનું સ્વરૂપ જણાવ્યું છે. પછી જેના ચારિત્રરૂપ અર્થ થાય છે, તેવા ચરણ પદના નિક્ષેપાની મીના કહી છે. પછી પહેલા અંગનાં અધ્યયનાનાં નામ, દરેક અધ્યયનમાં કહેવાની મીનાનુ ટૂંક સ્વરૂપ, શરિજ્ઞા અધ્યયનના સાત ઉદ્દેશા પૈકી દરેક ઉદ્દેશામાં કહેવાની ટૂંક મીના, શત્રુપદ અને પરિજ્ઞાપદના નિક્ષેપા, શત્રુ, અગ્નિ વગેરે દ્રવ્યશત્રુ કહેવાય, મન વચન કાયાની ખરામ પ્રવૃત્તિ તથા અવિરતિ વગેરે ભાવશ કહેવાય, એમ વિસ્તારથી સમજાવી સંજ્ઞાની બીના જણાવતાં અનુભવ સંજ્ઞાના ૧૬ ભેદ, દિશાના નિક્ષેપા, તેર આકાશ પ્રદેશે! અવગાહીને રહેલ જે દ્રવ્ય, તે વ્યદિકુ કહેવાય, એમ સ્પષ્ટ સમજાવ્યું છે. પછી ફરમાવ્યું છે કે, રૂચક પ્રદેશથી ક્ષેત્ર દિશાઓ ગણાય. પછી દિશાનાં નામ, અને દિશાનુ તથા વિદિશાનું સ્વરૂપ, તથા દિશાનું સંસ્થાન (આકાર), સર્વેને મેરૂ પર્યંત ઉત્તરમાં આવે, તે લવણસમુદ્ર દક્ષિણમાં આવે, એમ કહી પ્રજ્ઞાપક દિશાનું સ્વરૂપ, તેને જાણવાના ઉપાય, તેનાં નામ, તેનું સંસ્થાન જણાવ્યુ છે. પછી ભાવ દિશાનું સ્વરૂપ, આત્મા છે એમાં પ્રમાણ શુ? આ પ્રશ્નના સ્પષ્ટ જવાબ દેતાં પ્રસ’ગાનુપ્રસ ંગે આત્માને સાબિત
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org