________________
શ્રીવિજયપદ્મસૂરીધરકૃત
ક્રિયાવાળી વસતિનુ, મહાસાવદ્ય ક્રિયાવાળી વસતિનું તથા અક્રિયાવાળી વસતિનુ સ્વરૂપ વગેરે મોના સ્પષ્ટ જણાવી છે.
R
બીજા શ્રુતસ્કંધના ખીજા અધ્યયનના ત્રીજા ઉદ્દેશાના ફ્રેંક પરિચય
અહીં કહ્યું છે કે મુનિએ જ્યાં અચિત્ત અનાજ (આહાર) આદિ વધારે મળતા હોય તેવા ગામ વગેરેમાં શુદ્ધ વસતિમાં સ્થાનમાંઢ કરવાં, નાના ઉપાશ્રયમાં રહ્યાં હોય, તા બીજાના પાત્રાદિના સટ્ટો ન થાય, તે રીતે ગમનાદિ કરવાં. પછી વસતિને માગવાને વિધિ જણાવી કહ્યું કે મુનિને શય્યાતરના પિંડ ન ખપે. તથા તેણે અગ્નિવાળા સ્થાનમાં રહેવું નહિ. જ્યાં ઘરની વચમાં થઈને જવા આવવાનું હોય, અને જ્યાં ગૃહસ્થ વગેરે મહામાંહે આક્રોશાદિ તથા તેલ વગેરેનું ચાળવું વગેરે, તેમજ આદ્ય - ણાદિ અને સ્નાનાદિ કરતા હોય ત્યાં, તથા નગ્નાદિ સ્વરૂપે વર્તાતા ગૃહપતિ વગેરેવાળા સ્થાનમાં પણ મુનિથી ન રહેવાય. ઇંડા વગેરેવાળા સથો ન વપરાય ને તે ઇંડાદિ વગરના સારા વપરાય. પછી ટ્ટિસ...સ્તારક પ્રતિમાનું, પ્રેક્ષ્યસંસ્તારક પ્રતિમાનું, શય્યાતરસંસ્તારક પ્રતિમાનુ, યથાસ ંસ્કૃત પ્રતિમાનું અને પ્રતિપન્નસંસ્તારક પ્રતિમાનુ સ્વરૂપ કહ્યું છે. તથા તેની (પ્રતિમાની) પાલના, સચારા પાછા આપવાના વિધિ, વળી ઉચ્ચારાદિ ભૂમિની પડિલેહણા જણાવી કહ્યું કે, આચાર્યાદિની સચારાની ભૂમિ સિવાયના ભાગમાં મુનિએ સથારા કરે. પછી સંથારા ઉપર બેસવાના તથા સૂવાના વિધિ જણાવી કહ્યું કે, સાધુએ માંહેામાંહે એક મીજાને હાથ વગેરે ન અડે, તે ઉચ્છ્વાસાદિના સંઘર્ષ ( અથડામણ ) ન થાય, તે રીતે સથારો કરવા. સમવિષમ ( ખાડાખડિયાવાળી) જગ્યામાં સંથારો કર્યા હોય, તે વખતે સમભાવે રહેવું, પણ મનમાં કચવાતું નાંહુ, વગેરે બીના સ્પષ્ટ જણાવી છે.
ભીજા શ્રુતસ્કંધના બીજા વૈષણાધ્યયનના ટૂંક પરિચય પૂરો થયા.
બીજા શ્રુતસ્ક્ર ંધના ત્રીજા ઈર્યા અધ્યયનના
પરિચય
આ અધ્યયનમાં પણ ત્રણ ઉદ્દેશા છે. અહી' પ્રથમ નામાદિ નિક્ષેપાની અપેક્ષાએ ઈર્યાના છ ભેઢા તથા દ્રવ્યર્યાનું, ક્ષેત્રર્યા, કાલઈર્ષ્યાનું તથા ભાવકર્યાનુ સ્વરૂપ, તથા તેના આલખનાદિની અપેક્ષાએ ૧૬ ભેદ જણાવી કહ્યું કે ચાર કારણે ગમન કરે તે સાધુ શુદ્ધ છે. પછી ઇર્શાદેશના ઢક સાર અને ત્રણે ઉદ્દેશાના ફ્રેંક સાર કહી જણાવ્યું કે વર્ષાકાલમાં મુનિએ એક સ્થાને રહેવું, ને શીયાળા વગેરેમાં વિહાર કરવા. કોઇ માણસ હેાડી વગેરેમાં ચઢેલા મુનિને પાણીમાં ફેકે, તે વખતે અને જ્યાં જ ઘા સુધી પાણી હોય તેવા સ્થલે મુનિને સાચવવાની જયા જણાવી કહ્યું કે, મુનિએ ચામાસુ બેઠા. પહેલાં વરસાદ ખૂમ આવવાથી માર્ગોમાં લીલેાતરી આદિ થઈ હોય
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org