________________
૧૦૨
શ્રીવિજયપદ્મસૂરીધરકૃત
પ્રભુ શ્રીમહાવીરદેવના શાસનમાં થયેલા ભાવી તીર્થંકર શ્રેણિકાદિ નવ જીવાનુ ટૂંક જીવન, રાગાત્પત્તિનાં નવ કાર્ડ, નવકલ્પી વિહાર, વગેરે નવ નવ પદાર્થાંની શ્રીના સ્પષ્ટ જણાવી છે.
૧૦. દેશમાં કુશસ્થાનક અધ્યયનના સાર –અહીં દ્રવ્યાનુયાગના ને સત્ય વચન યોગના શ બેટ્ટા, તથા શુદ્ધ વાકયાનુયાગના ને ગણિતના તથા આશ્ચય' (અદેશ)ના અને શ્રમધર્માંના દશ ભેઢા, વળી કલ્પ ( મુનિના આચારનાના ) દશ ભેઢા, દૃષ્ટિવાદનાં દશ નામ વગેરે દશ દશ પદાર્થોની મીના સ્પષ્ટ સમજાવી છે.
આ રીતે શ્રીસ્થાનાંગસૂત્રનાં શું અધ્યયનાના સાર ઢંકામાં જણાવ્યા. હવે આના ૨૧ ઉદ્દેસણુકાલ શ્રીનીસૂત્રમાં અને શ્રીસમવાયાંગસૂત્રમાં કહ્યા છે. તેનુ રહસ્ય ટૂંકામાં આ પ્રમાણે જાણવુ', યાગોદ્દહનની પ્રક્રિયા પ્રમાણે મુનિને આ સૂત્રના યોગ કરતાં ૨૧ દિવસ લાગે છે. તેમાં અંગની અનુજ્ઞા સુધીના ૧૮ દિવસેા, ને ત્રણ દિવસે વૃદ્ધિના ગણ્યા છે. અહીં કાલગ્રહણ ૧૮, અને ની ૩ જાણવી.
હવે આ ત્રીજા અંગનાં દૃશે અધ્યયનાના પરિચય ટૂંકામાં જણાવું છું:પહેલા એકસ્થાન અધ્યયનના ટ્રૅક પરિચય
અહીં શરૂઆતમાં મૉંગલ અને અનુયાગની મીના જણાવ્યા બાદ ફૂલ, યોગ (આઠ વર્ષ ના પર્યાય), અને મંગલના ત્રણ ભેદ તથા સમુદાયા જણાવી સ્થાન અને અંગપટ્ટના નિક્ષેપા તથા સ્વરૂપ કહ્યું છે. પછી ભેદસહિત ઉપક્રમ વગેરેનું વર્ણન કરી સ્થાનાંગમાં તે બધાના અના સમાવેશ જણાવ્યા. પછી એક પદના નિક્ષેપા અને ઉપાઘાત તથા સંહિતાદિના ક્રમ અને સ્વરૂપ કહી, શ્રુતપદના અને આયુષ્યપદના નિક્ષેપા કહી જણાવ્યુ કે આત્મા એક છે. અહીં દ્રવ્યા તાદિનું સ્વરૂપ કહી અવયવની તે આત્માની સિદ્ધિ કરી આત્માનુ નિત્યાનિત્યપણું કહ્યું છે, પછી સામાન્યનું અને વિશેષનું સ્વરૂપ તથા દંડ, ક્રિયા, લેાક, અલાક, ધર્માસ્તિકાય, મધ, મેાક્ષ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, વેદના અને નિર્જરાનું સ્વરૂપ અને એકપણ જણાવ્યું છે. પછી કહ્યુ` છે કે કર્મી'ધનુ' અનાદિપણું છતાં પણ ખાણમાં મિશ્રભાવે ( ભેગા ) રહેલ સુવર્ણના અને પત્થરના વિચાગની જેમ આત્માના અને ક સંબંધના વિયાગ થતાં અનુક્રમે તે જીવ મેાક્ષને પણ પામે છે, પછી પર્યાયના અને પર્યંચીના ભેદાભેદ સમધ અને પુણ્ય-પાપની સિદ્ધિ જણાવી કહ્યું કે ચ્યવન, ઉપપાત, સંજ્ઞા વગેરે પદાર્થા (સખ્યામાં) એક છે એમ કહી તેનું સ્વરૂપ અને નારકાદિક તથા નારકની ને દેવની સિદ્ધિ (સામિતી) જણાવી છે. પછી પૃથિવ્યાદિના સચંતનપણાની સિદ્ધિ કરી સમ્યકત્વાદિનું સ્વરૂપ અને તીર્થાસદ્ધાદિનું સ્વરૂપ કહી જ બૂઢીપની પિરિધ અને શ્રીવીરપ્રભુની સિદ્ધિ તથા અનુત્તર ધ્રુવના શરીરની ઊંચાઈ કહી છે. પછી આૉઉદ નક્ષત્રોના તારાઓ અને એક આકાશપ્રદેશમાં અવગાહુ વગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org