________________
|| પાંચમા પ્રકાશ |
શ્રીસમવાયાંગ સૂત્રનેા સાર અને ટ્રંક પરિચય
| આર્યાં ।। ग्रह पंचमप्पयासे, समवायंगस्स परिचओ केसा ॥ षण्णज्झइ समुदाओ, समवाओ दोणि एगस्था ||२७|| एगा इक्कमजुत्ता, पयत्थसत्था जओ इह पर्भाणिया || तत्तो समवायंगे, भासिज्जइ पुज्जपुरिसेहि ॥२८॥ एगो य सुयक्खंधो, अज्झयणमिहेगमेव दुगुणपया ॥ चालीस सहसाई, इक्कं लक्खं સદ્દામળિયં પર્।। पणतीसाहियसयगे, सुस्ताणं इक्कश्रो य पज्जते ॥ कोडाकोडी संखा, अत्था वृत्ता पबोहदया ॥ ३० ॥ ता संखित्तपरिचओ, दुबालसंगीइ जीवषमुहा व ।। विपइण्णवीरचरिया, खित्ताइपरूवणा વિવિહા ।।૩૧।। શબ્દા—હવે આ શ્રીપ્રવચન કર્ણાવલીના પાંચમા પ્રકારામાં શ્રીસમવાયાંગસૂત્રના પરિચય ટૂંકામાં કહેવાય છે. સમુદાય અને સમવાય એક (સરખા) અને જણાવનારા પર્યાયવાચક શબ્દો છે. ૨૭. અહીં જે કારણ માટે પહેલા સમવાયમાં એકેક પદાર્થો કહ્યા છે, તે બીજા સમવાયમાં એ બે પદાર્થો કહ્યા છે; આ પ્રમાણે અનુક્રમે ત્રીજા-ચેાથા વગેરે સમવાયમાં ત્રણ ત્રણ, ચાર ચાર પદાર્થો વગેરે એકાદિ ક્રમવાળા પદાર્થોના સમૂહ કહ્યો છે, માટે આ ચાથા અંગનું ‘ સમવાયાંગ' નામ એમ શ્રીગૌતમગધરાદ્ધિ મહાપુરૂષાએ કહ્યું છે. એટલે જ્યાં એકાક્રિક્રમે પદાર્થાના સમુદાયનું વર્ણન કર્યું છે, તે સમવાયાંગ કહેવાય. ૨૮. આ સમવાયાંગસૂત્ર એક શ્રુતસ્કંધરૂપ છે, ને એક અધ્યયનરૂપ છે. તથા શ્રીસ્થાનાંગસૂત્રનાં કહેલાં ૭૨૦૦૦ પટ્ટાથી બમણાં પા એટલે શ્રીસમવાયાંગનાં ૧૪૪૦૦૦ પટ્ટા પૂર્વે` હતાં. ૨૯. અહી` પહેલાં શરૂઆતના પ્રથમ સૂત્રથી માંડીને ૧૩૫ સૂત્રોમાં અનુક્રમે એકથી સા સુધીના પદાર્થની મીના કહીને ૧૫૦, ૨૦૦, ૨૫૦, ૩૦૦, ૪૦૦, ૫૦૦ પદાર્થાની ીના જણાવી છે, પછી ૬૦૦, ૭૦૦, ૮૦૦, ૯૦૦, ૧૦૦૦, ૧૧૦૦, બે હજારથી દશ હજારની સંખ્યાવાળા પદાર્થોં જણાવીને, ૧ લાખથી ૧૦ લાખ સુધીની સખ્યાવાળા પદાર્થા કહી, પછી અંતે ફાડ, કોટાકોટી, સાગરોપમની સંખ્યાવાળા પદાર્થોં ક્રમસર જણાવ્યા છે, તે વિશિષ્ટ મેધ કરાવનારા છે. ૩૦. પછી ભારે અગાના ક્રમસર પરિચય ટૂંકામાં જણાવી જીવ અજીવ વગેરે પદાર્થાનું સ્વરૂપ જણાવ્યું છે. અહીં સાતમું સૂત્ર, ૧૧મુ' સૂત્ર, પછી ૧૪, ૩૦, ૩૧,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org