________________
૧૨૦
શ્રી ત્રિજયપદ્મસૂરીધરકૃત દેવાનાં નામ વગેરે જરૂરી મીના પણ ટૂંકામાં કહી છે. અહીં પ્રભુ શ્રીમહાવીરદેવના સમતા, સહનશીલતા, ક્ષમા, ગ ંભીરતા, શીલ, સયમ, સતાષ, સાદાઈ વગેરે ગુણાથી શાભાયમાન પવિત્ર જીવનના પ્રસ`ગા ૭, ૧૧, ૧૪, ૩૦, ૩૬, ૪૨, ૫૩, ૫૪, ૫૫, ૭૦, ૮૧, ૮૩, ૮૯, ૧૦૪, ૧૦૬, ૧૧૦, ૧૧૧, ૧૩૪, ૧૩૫ મા સૂત્રોમાં વર્ણવ્યા છે. તેનુ' મનન કરવાથી આપણા જીવનના મેલને દૂર કરી આપણે ધીમે ધીમે પ્રભુદેવના પંથે યથાશક્તિ ચાલી જરૂર આહિત કરવા ભાગ્યશાલી બની શકીએ છીએ. તીથ કર નામક એ પણ ક` તેા છે જ. તેના દલિયાં મેાડામાં મેાડા આયુષ્ય પૂરૂ થતા સુધીના કાલમાં જરૂર ભાગવાઈને ખપી જાય, તા જ મુક્તિમાં જઈ શકાય. આ નિયમ પ્રમાણે સજ્ઞ પ્રભુ શ્રીમહાવીરદેવે તીર્થંકર નામકર્મીના દલિયાં ખપાવવા માટે જ અંત સમયે સાલ પહેારની દેશના આપી. બીજા તીથંકરાને તેવુ કારણ હતું જ નહિં, તેથી તેમણે અંત સમયે દેશના આપી નથી. આથી વિશેષ બીના આ સૂત્રના પરિચયમાં કહેલી છે, તેથી અહીં વધારે ન કહેતાં આ સૂત્રનેા સાર પૂરા કરૂ છું.
શ્રીસમવાયાંગસૂત્રના ટ્રંક પરિચય
સ્વરૂપે
અહી આગમાય સમિતિ તરફથી છપાયેલી સટીક સમવાયાંગસૂત્રની પ્રતને અનુસારે ૧પ૯ સૂત્રેા છે, ને સૂત્રગાથા ૧૬૮ છે. મૂલસૂત્રમાં જેમ ગદ્ય પ્રાકૃતના ભાગ જણાય છે, તેમ કેટલાક જરૂરી સ્થલે ગાથાઓ પણ કહી છે. હાલ આની ઉપર નિયુક્તિ વગેરે સાધનાના અભાવ છતાં એક શ્રીઅભયદેવસૂરિષ્કૃત ટીકા હુયાત છે. તે મૂલ સુત્રાને સમજવામાં સારી મદદ કરે છે. ટીકાકારે ટીકાની શરૂઆતમાં મંગલાચરણ કરી અભિધેય વગેરેની મીના ટૂંકામાં જણાવી નમ્રભાવે ગીતા મહાપુરૂષાને વિનંતિ કરી છે કે હું શ્રી માનસ્વામીને નમસ્કાર કરીને બીજાં શાસ્ત્રોના આધારે આ સમવાયાંગની ટીકા મનાવું છું. તેમાં ગુરૂ પરપરાના ક્રમે જે સૂત્રાશયચા મારા જાણવામાં આવવા જોઈયે, તેવા અવિચ્છિન્ન ક્રમે હું સૂત્રા મેળવી શકયા નથી, કારણ કે મારી પહેલાંના સમયમાં માર માર્ વર્ષના મેઢા દુકાળ પડવાથી પ્રાચીન મુનિએ આ સૂત્રના પણ અને યથાર્થ સ્વરૂપે યાદ રાખી શકયા નહિ, તેથી સુત્રાને અંગે ગુરૂપરપરાના ક્રમરૂપ સંપ્રદાય મંદ પડી ગયા. તેથી અવિચ્છિન્ન ક્રમે હું આ ચાથા અંગના અ મેળવી શકયા નથી. એથી કદાચ ટીકા રચવામાં મારી ભૂલ થઈ જાય એટલે કદાચ સૂત્રના આશયથી વિરૂદ્ધ લખાય, અથવા અનુપયેાગભાવથી સૂવિરૂદ્ધ લખાય, તા મારી ઉપર દયાભાવ રાખનારા બુદ્ધિશાલી ગીતાર્થાએ તે પાઠ સુધારવેા. સૂત્રને ખરા અર્થ શિષ્યપરંપરામાં સચવાય, એ જ મુદ્દાથી મેં ગીતાર્થાને વિનતિ કરી છે. પછી આના ઉપાદ્ઘાત ( પ્રસ્તાવના) ગાઢવીને કહ્યું કે
આ સમવાયાંગસૂત્રમાં સ્થાનાંગની જેમ એક, બે, ત્રણ વગેરે સ્થાના આપેલાં
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org