________________
જૈન પ્રવચન કિરણાવલી (૪. શ્રીસમવાયાંગસૂત્રનો પરિચય)
૧૧૯
ભણાવવુ', ૩. ભણેલા સૂત્રાર્થાને અનુસરીને નવા ગ્રંથાતુ બનાવવુ વગેરે સાધનાથી ભણેલા સૂત્રાર્થ ભૂલાતા નથી. તેથી લેખકને, અધ્યાપકને તેમજ નવીન ગ્રંથાની રચના કરનાર ગ્રંથકારાદિને અને સૂત્રાદિના વ્યાખ્યાનકારાદિને અનુક્રમે લખવામાં, ભણવામાં ને નવીન ગ્રંથાની રચના કરવામાં તથા ભવ્ય થવાને સૂત્રાર્થાની દેશના દેવામાં લગાર પણ સંકોચ થા નથી, પણ સૂત્રોની મીના યથારૂપે યાદ હાવાથી ઉત્સાહભેર પાતપાતાનું કાર્ય કરી શકે છે. અહીં જે પૃષ્ઠના વગેરે ત્રણ સાધના કહ્યાં, તેમાં અભ્યાસી મુનિવર માંહેામાંહે એક મુનિ બીજા મુનિને પૂછે છે કે ૧. એક સંખ્યાવાળા પદાર્થ છે ? ને તે કયા કયા ? ૨. એક લાખ ચેાજન પ્રમાણ સખી લખાઈ પહેાળાઈવાળા કેટલા પદાર્થા છે? તે તે કયા કયા ? ૩. કયા કયા જીવાતું એક પલ્યાપમનું અને એક સાગરોપમનું આયુષ્ય કહ્યું છે ? ૪. કયા કયા જીવે એકેક પખવાડિયાના આંતરે ધાસેાછૂવાસ લે છે ને મૂકે છે, અને એકેક હજાર વર્ષોંના આંતરે આહારને ઇચ્છે છે, વગેરે પ્રશ્નોના ઉત્તરા પહેલા સમવાયની મીનાને જાણનાર મુતિ સહેલાઈથી આપી શકે છે. આથી સહેજ સમજાય છે કે પહેલા સમવાયમાં આત્મા વગેરે એકેક પદાર્થાની મીના કહી છે. અહીં કેટલીક બીના શ્રીસ્થાનાંગમાં કહેલી પણ આવે છે, તેથી ટીકાકારે જે પદાની બીના શ્રી સ્થાનાંગસૂત્રની ટીકામાં વિસ્તારથી કહી હાય, તે અહીં ટૂંકામાં જણાવી છે, ને તે સિવાયની મીના વિસ્તારથી પણ સમજાવી છે. આ જ હકીકત આગળના સમવાયાની મીનાને અંગે પણ પ્રસંગને અનુસરે જેમ ઘટે તેમ સમજવાની છે. ર્. એ જ પ્રમાણે બીજા સમવાયમાં જરૂરી એ એ પદાર્થની બીના વર્ણવી છે. એમ આગળ વધતા વધતા ત્રીજા-ચેાથા વગેરે સમવાચેમાં પણ ત્રણ ત્રણ પદાર્થો, ચાર ચાર પદાર્થા વગેરેનુ' વર્ણન કર્યું' છે એમ સમજવું, અહી` ૧ થી ૧૦૦ સુધીના અનુક્રમ જેવા જળવાયા છે, તેવા ક્રમ તે પછી જળવા નથી, એમ ૧૫૦, ૨૦૦, ૨૫૦ વગેરે સંખ્યાવાળા પદાર્થાંની જણાવેલી બીના જોતાં જણાય છે. આનું કારણ એ જ છે કે ક્રમસર આવતી સંખ્યાવાળા કેટલાક પદાર્થાંના સંભવ ન હેાય. તેથી જેટલી સંખ્યાવાળા પદાર્થા સંભવતા હાય, તેટલી સંખ્યાવાળા પદાર્થ પણ પૂરા નહિ પણ સૂત્રકારે પાતાને જણાવવા યોગ્ય જે લાગ્યા, તે જ પદાર્થા જણાવ્યા છે. કહેવાનું તાત્પ એ છે કે સૂત્રકારે એકલુ' સખ્યાના ક્રમ તરફ જ લક્ષ્ય રાખ્યું નથી, પણ જે પદાર્થા નિજગુણમણતાદિ ગુણાને પમાડનારા હોય, તે જ પદાર્થોં કહેવા લાયક છે, પણ તે સિવાયના પદાર્થો નહિ એવા પણ વિચાર કરીને જ સૂત્રની રચના કરી છે. આ જ ક્રમે આગળ પચાપમાદિની મીના કહ્યા પછી મારે અગાના પરિચય ટૂંકામાં કરાવ્યા છે. પછી જીવઅજીવરૂપ એ રાશિ, દેવ-નારક શરીર, જ્ઞાન, વેદના, આહાર, આયુષ્ય, વિરહકાલ, સઘયણ અને સંસ્થાનની ભીના કહી છે. પછી કુલકરાનુ વર્ણન કરી ત્રણે કાલના તીર્થંકર ચક્રી, વાસુદેવ, બળદેવ તથા પ્રતિવાસુ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org