________________
શ્રી જૈન પ્રવચન કિરણાવલી ૩. શ્રીસ્થાનાંગસૂત્રના પશ્ર્ચિય )
૧૦૭
વાદના પરિકર્માદિ ભેદા, તથા પૂર્વાંના પઢનું પ્રમાણ અને પ્રાયશ્ચિત્તના ભેઢા તેમજ કાલ ભેટ્ટા કહી વર્ણાઢિ પરિણામ કહ્યા છે. પછી કહ્યુ` કે મધ્યમ જિનકાલે ચાર મહાવ્રતવાળા સયમધમાં હતા. પછી દુર્ગતિનાં તથા સુગતિનાં ચાર ચાર કારણેા અને દુ`ત-સુગતના ચાર ચાર ભેદા તથા અઘાતિ ચાર કર્માંના ઉદ્દય-સત્તા કહીને દૃષ્ટિ, ભાષા, શ્રવણ અને સ્મૃતિના ૪–૪ ભેદા કહ્યા છે. પછી હાસ્યનાં કારણા ૪-૪ અને પ્રકસેવીના અને પ્રચ્છન્નસેવીના ૪ ભાંગા તથા અસુરાદિની ૪ અગ્રહિષી તેમજ મહાવિકૃતિ આદિના ૪–૪ ભેદેા કહી વિગર્દનું સ્વરૂપ અને પુરૂષની તથા સ્રીની ચઉભ`ગી તેમજ ચંદ્રપ્રપ્તિ વગે૨ે ૪ સૂત્રાની પણ હકીકત સ્પષ્ટ જણાવી છે.
ચતુઃસ્થાન અધ્યયનના બીજા ઉદ્દેશાના ટ્રૅક પિરચય
અહીં ક્રોધાદિલીનનું સ્વરૂપ અને દીન શબ્દમાં તથા દીનણિત વગેરેમાં ચઉભંગી કહી બળદની ને હાથીની ઉપમા દઈ તે ચાર ભાંગા પુરૂષામાં ઘટાવ્યા છે. પછી ભદ્ર હાથી વગેરે હાથીનાં લક્ષણા અને વિકથા તથા ધર્માંકથાનું સ્વરૂપ જણાવી અતિશાયી જ્ઞાનને ઉત્પન્ન થવાનાં અને નહિ થવાનાં કારણા કહ્યાં છે. પછી મહાપડવા, સધ્યા, સ્વાધ્યાયકાલ, લાકસ્થિતિ, ઉપસપત્ વગેરેના અને ગાઁના ભેદા તથા ધ્રુમાદિના દૃષ્ટાંતે પુરૂષ અને સ્ત્રીની ચભંગી કહી નિ'થીની સાથે આલાપનું' કારણ અને તમસ્કાયના નામ તથા તેનાથી ઢંકાયેલ દેવાનાં વિમાના કહી ચેનપક્ષી વગેરેની ઉપમાએ પુરૂષના ચાર ભાંગા કહ્યા છે. પછી વંશીમૂલાદિની ઉપમાએ માયાહતુ સ્વરૂપ અને આયુષ્ય, ભવ, આહાર અને ધાદિના ચાર ચાર ભેદ તથા માનુષોત્તર કૂટની મીના તેમજ સુષમાનું પ્રમાણ કહી દેવકુરૂ તથા ઉત્તરકુરૂ સિવાયની અકમભૂમિનું, વૃત્ત વૈતાઢયાદિની ઊંચાઇ તથા વક્ષસ્કારનું સ્વરૂપ અને જઘન્યપદે ચક્રી આતિની મુખ્યા તેમજ મેરૂના વનની અભિષેકશિલાની પહેાળાઈ કહીને ધાતકીખડાતિની બીના પણ જણાવી છે. પછી જ મૂઠ્ઠીપનાં દ્વાર અને તેના સ્વામીની, અંતરદ્વીપાની, પાતાલકલશાની તથા તેના સ્વામીની મીના કહી છે, પછી આવાસપ`તા અને તેના દેવા, તેમજ અનુવેલ ધર્ આવાસપત તથા તેના દેવ તેમજ લવણસમુદ્રના ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર, ગ્રહે તથા દ્વાર અને તેના સ્વામી જણાવ્યા છે. પછી ધાતકીખડના વિષ્ણુભ અને ભરતક્ષેત્રાદિનું વર્ણન કરી અંતરદ્વીપની ને પાતાલકલાની તથા વેલ ધરની ભીના કહી નંદીશ્વરન્દ્વીપનું વર્ણન કર્યુ છે. પછી નામસત્યાદ્ધિના અને આવિકતપના તથા મન આદિના, સયમના તે ત્યાગના ભેદ્યા તથા નિપરિગ્રહતાદિના શેઢા જણાવી પુસ્તકપ’ચકન તે વજ્રપ’ચકન સ્વરૂપ વગેરે મીના સ્પષ્ટ જણાવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org