________________
૫ ચેાથે પ્રકાશ ! શ્રી સ્થાનાંગ સૂત્રને ટૂંક પરિચય
।। આર્યાં |
अह य च उत्थापयासे, बण्णिज्जइ तइयमंगमुदेसा ॥ एगसुयवसंधे સ, अज्झरणाई तहुद्द े सा बीए तइयचउत्थे उद्दे सचउक्कमित्थ पत्तेयं ॥
|| ૨૨ ||
पंचमतिष्णु सा, पण्ण र सुद्दे ससंकलना सूयगडंगा दुगुणं, इक्किक्कपयस्थभावणा पढमे ॥ રુદુભાવસ્થા વી, સથાપે રિસિવયસ્થા ।। ૨૪ ।। एवं कमसो दसमे, अज्झयणे वण्णिया दसदसत्था !! इह दव्वापयत्था, संखेवा बोहया वृत्ता ॥ ૨૧ ॥ नरभेया जिणजीवा, पहुदिविखयभूवनिन्हवा इत्थ || गय हे उगणियमेया, प्रवरपयत्या बहु
મનિયા ।। ૨૬ ||
શબ્દા— —પ્રવચન કરણાવલીના ચાથા પ્રકાશમાં શ્રીસ્થાનાંગસૂત્રની બીના સામાન્યથી કહેવાય છે. તેમાં એક શ્રુતસ્કંધ છે, દશ અધ્યયના છે. તથા બીજા દ્વિસ્થાનક અધ્યયનમાં ૪ ઉદ્દેશા છે, એ પ્રમાણે ત્રીજા ચાચા અધ્યયનના પણ અનુક્રમે ચાર ચાર ઉદ્દેશા જાણવા. પાંચમા અધ્યયનના ત્રણ ઉદ્દેશા છે. સ` મળી એ ચાર અધ્યયનાના ૧૫ ઉદ્દેશા જાણવા. એટલે માકીનાં છ અધ્યયના ( ૧, ૬, ૭, ૮, ૯, ૧૦ મા ) માં ઉદ્દેશા નથી, તેથી તે એકસરાં એટલે સીધાં સળંગ અધ્યયના કહેવાય છે. ૨૨-૨૩. આ ત્રીજું અંગ શ્રીસૂત્રકૃતાંગસૂત્રથી બમણું છે, એટલે તેનાં ૭૨૦૦૦ પટ્ટા છે. તથા અહી પહેલા અધ્યયનમાં એકેક પદાર્થીની બીના કહી છે, બીજા અધ્યયનમાં એ એ પદાર્થની બીના અને ત્રીજા અધ્યયનમાં ત્રણ ત્રણ પદાર્થાની મીના કહી છે. આ રીતે ૪, ૫, ૬, ૭, ૮, ૯, ૧૦ મા અધ્યયનમાં અનુક્રમે ચાર પદાર્થાની, પાંચ, છ, સાત, આઠ, નવ, અને દસ પદાર્થોની મીના કહી છે. ટૂંકામાં એમ કહી શકાય કે આ શ્રીસ્થાનાંગસૂત્રમાં દ્રવ્યાનુયોગ, ચકરાનુયાગ અને ગણિતાનુયાગની મીના સંક્ષેપમાં જીવ–અવાદ દ્રવ્ય ગુણ-પર્યાયાદિ પ્રકારે વર્ણવી છે. ૨૪-૨૫. અહીં કહેલા ૧. મનુષ્યાદિના ભેદ-પ્રભેદ્યા, ર્. પ્રભુ શ્રીમહાવીરદેવના શાસનની આરાધના કરીને જિનનામકર્મ ને બાંધનારા શ્રેણિક વગેરે ૯ ભાવી તીથંકરના જીવા, ૩. શ્રીમહાવીરદેવના હાથે દીક્ષા પામેલા આઠ રાજાઓના તથા નિહ્વાનાં નામ, ૪. નવ કારણેાથી રોગની ઉત્પત્તિ થાય, વગેરે બીજા પણ ઘણા પદાર્થાની બીના અહીં વર્ણવી છે. ૨૬
Jain Education International
।। ૧૨ ।।
For Private & Personal Use Only
www.jainelibrary.org