________________
શ્રીવિજયપદ્મસુરીધરકૃત
અન્યાન્યક્રિયા ન કરાય, વગેરે બીના અન્યાન્યક્રિયા-સૌકક નામના ચૌદમા અશ્ચયનમાં જણાવી છે. તથા પંદરમા ભાવનાધ્યયનમાં દ્રવ્યભાવના, ભાવભાવનારૂપ એ નિક્ષેપાની ીના, તથા ભાવનાના બે ભેદ, અને અપ્રશસ્ત-ભાવનાનું, પ્રશસ્ત-ભાવનાનું તેમજ દન-ભાવનાનું સ્વરૂપ જણાવી કહ્યું કે, જિન-જન્મભૂમિ વગેરેનાં ચૈત્યોને વદનાદિ કરતાં દનશુદ્ધિ થાય છે. તથા પ્રાવનિક આચાર્યાદિના ગુણપ્રશ’સાિ કરતાં પણ દનદ્ધિ થાય છે. પછી જ્ઞાનભાવનાનુ, ચારિત્રભાવનાનું અને તપભાવનાનું સ્વરૂપ તથા સક્ષિસ-મધ્યમવાચનાએ શ્રીવીરચરિત્ર કહેતાં ચ્યવનથી યૌવનવય સુધીનું શ્રીવીરચરિત્ર કહ્યા પછી શ્રીવીરપ્રભુનાં માતા, પિતા, કાકા, ભાઈ, એન, પત્ની, દીકરી તથા દીકરીની દીકરીનાં નામ તથા પ્રભુના માતપિતાની અંતિમ આરાધના અને દેવગતિની બીના જણાવી છે. પછી પ્રભુના દીક્ષા, ઉપસ, કેવલજ્ઞાન, પચ્ચીશ ભાવના સહિત મહાવ્રતની દેશના વગેરે મીના જણાવી છે.
st
આ રીતે પંદરમા ભાવનાના ટૂક પરિચય પૂર્ણ થયા. ને ભાવના નામની ત્રીજી ચૂલિકાના ટ્રક પરિચય પણ પૂર્ણ થયા.
ચેાથી ચૂલિકામાં અનિત્ય પર્વતાદિના અધિકાર વર્ણવી સાધુને દેશિવમુક્ત કહેવા ને સિદ્ધને સવિમુક્ત કહેવા, એમ જણાવી અનિત્ય આવાસ ( સાધુના ), પર્વત, ( રૂપ્ય, ભુજગત્વગ્, સમુદ્રનાં દૃષ્ટાંતેા વગેરેનું સ્પષ્ટ ન કર્યુ છે.
એ પ્રમાણે સેાલમા વિમુક્તિ અધ્યયનના ટ્રૅક પરિચય પૂર્ણ થતાં ચાથી વિમુક્તિ ચૂલિકાના ઢક પરિચય પૂરો થયા. છેવટે પાંચમી ચૂલાની પ્રતિજ્ઞા જણાવી નવે અધ્યયનના ઉદ્દેશાની સંખ્યા તથા બીજા શ્રુતસ્કંધના ઉદ્દેશાની સંખ્યા અને મહત્ શબ્દના તથા પરિજ્ઞા શબ્દના નિક્ષેપાની મીનાવાળી ગાથાઓ જણાવી છે. ૧૨-૧૩-૧૪-૧૫. શ્રીઆચારાંગસૂત્રની પાંચમી ચૂલિકાનું નામ ‘આચાર પ્રકલ્પ’ છે. છતાં તે નિશીથ નામથી વધારે પ્રસિદ્ધ છે, ભાષ્ય અને ચૂણિ સહિત આ નિશીથસૂત્રને છેદસૂત્રમાં ગણ્યું છે.
! આ રીતે શ્રી આચારાંગસૂત્રને પરિચય પૂરો થયા પ્ર 品
品
॥ શ્રી પ્રવચન કિરણાવલીના મીને પ્રકાશ પૂરા થયા ૫
翡
骗
Jain Education International
HE
For Private & Personal Use Only
www.jainelibrary.org