________________
શ્રી જૈન પ્રવચન કિરાવલી ( ૧. શ્રીઆચારાંગસૂત્ર-પરિચય )
પ
મૌન રહી ધમ ધ્યાન ધ્યાવતાં ઉપસ વગેરેને સહન કરતા હતા. તે કરપાત્રી હાવાથી બીજાના ભાજન વાપરતા ન હતા, તથા રસનેન્દ્રિયાદિને જીતતા હતા; શરીર શુશ્રૂષા કરતા નહિ; ઘણા વખત મૌન જ રહેતા હતા. હાથ લાંબા રાખીને નિજગુણાની ચિતવના કરવામાં સાવધાન રહેતા હતા. તેઓ લુહારની કોઢ, આરામ, ઉજ્જડ ઘર, સભા, પર્ણ, શ્મશાનાક્રિમાંનાં કોઈ પણ સ્થાને અપ્રમત્તભાવે રહેતા, પણ નિદ્રા લેતા નહિ. ફકત સંગમદેવે એક રાત્રિમાં ભયંકર વીશ ઉપસર્યાં કર્યાં, તે પૂરા થયા બાદ પ્રભુદેવને લગભગ એ ઘડી નિદ્રા આવી હતી. તે સિવાયના ટાઇમે આત્મધ્યાનમાં મગ્ન રહેતા હતા. જેમ પ્રભુ શ્રીમહાવીરદેવ આ પ્રદેશમાં વિચર્યા, તેમ ચીકણાં કર્મોને ખપાવવાના ઈરાદાથી અનાય પ્રદેશમાં વિચરી વિષમ વસતિ વગેરેની આકરી સુશ્કેલીને પણ સહુન કરતા હતા. અના લાક પ્રભુને મારે, કૂતરા વગેરેને ઉશ્કેરીને પ્રભુને બહુ જ હેરાન કરે, અપમાન તાડનાદિ કરે, તે સ` પ્રસંગામાં પ્રભુજી એમ જ ચાહતા હતા કે ' મને કનડનારનું કલ્યાણ થાય. કટ્ટા શત્રુ ને તેોલેશ્યાથી મળતા ગાશાલ-મખલિપુત્રને શીતલેશ્યા મૂકી મચાવનાર પણ આ જ પ્રભુ શ્રીમહાવીરદેવ હતા. જેમ લડાઇના મેટ્ઠાનમાં માખરે રહેલા લિષ્ઠ હાથી વિજય મેળવે તેમ પ્રભુદેવ પરીષહાર્દિ શત્રુસૈન્યને હરાવી વિજયી બન્યા હતા. છ છ મહિનાની આકરી તપશ્ચર્યામાં પણ પ્રભુદેવના વિહાર ચાલુ રહેતા હતા. તેઓ આધાકમી આહારાદિને લેવાને ચાહતા પણ નહિ, પારણાંના સમયે ભિક્ષા-નિમિત્તે જતાં વચમાં ઊભેલા બ્રાહ્મણાદિને “ મારા નિમિત્ત અપ્રીતિ થશે કે તે બધાને આહારાદિ મેળવતાં વિઘ્ન પડશે '’ એમ જાણતાં ત્યાં ન જતાં બીજા સ્થાને જઈ, અડદ વગેરે વાપરીને પણ પારણું કરી લેતા હતા. પ્રભુદેવે કરેલ તમામ તપશ્ચર્યા ચવિહારના પચ્ચખ્ખાણવાલી તેા હતી જ, પણ પારણું કર્યા પછી પણ તે દિવસે પ્રભુદેવ પાણી પીતા નહિ. સાડા બાર વર્ષોં ને એક પક્ષ જેટલા છદ્મસ્થકાલમાં પ્રભુદેવના ૩૪૯ જ પારણાંના ટ્વિન હતા. તે સિવાયનેા તમામ કાલ આકરી તપશ્ચર્યાદિની આરાધના કરી સફલ કર્યાં હતા. શ્રીકલ્પસૂત્ર-ટીકાદિ–શાસ્ત્રોમાં પ્રભુની તપશ્ચર્યાના કાલની સાથે પારણાના દિવસે ઉમેરી છદ્મસ્થકાલ (૧૨ વર્ષ ૧૩ પક્ષ) સમજાવ્યા છે. શ્રીતીર્થંકરદેવ જેવા લેાકેાત્તર પુરૂષોની જીવનચર્યા મીજા ભવ્ય વાને જરૂર ધડા લેવા લાયક હાય છે. શત્રુનું પણ ભલુ જરૂર કરવુ જોઇયે. જેના હૃદયમાં શ્રીજિનશાસનનું રહસ્ય યથા સ્વરૂપે હસ્યું હોય, તે જ આત્મા ગુનેગારનું ભલું ચાહે તે ભલું કરે. પ્રભુદેવે તે પ્રમાણે ગાશાલા વગેરેનું... પણ હિત આદિ કરીને જિનશાસનરસિક ભવ્ય વાને સમજાવ્યુ` કે તમારે પણ આ રીતે વર્તવું જોઇએ, શ્રીૠષભદેવ વગેરે ભગવતાએ લાંબા કાળે જે સાધ્ય સાધ્યું, તે સાધ્ય પ્રભુ શ્રીમહાવીરદેવે થાડા સમયમાં સાધ્યું. પ્રભુ શ્રીમહાવીરના સમતા, સહુનશીલતા, નમ્રતા, સરલતા, મમતા-રહિતપણું, નીડરતા વગેરે ગુણા ભવ્ય જીવાના આત્મિક જીવનને નિર્મલ બનાવવામાં અસાધારણ કારણ નીવડે છે, સંપૂર્ણ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org