________________
૩૬
શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત
છે, શ્રી સ્થાનાંગમાં દશમા અધ્યયનમાં તથા શ્રી સમવાયાંગમાં જણાવ્યુ` છે કે આ સૂત્રનાં ૧૦ દશ અધ્યયના છે. તેમાં શ્રીસ્થાનાંગસૂત્રમાં કહેલાં દશ અધ્યયનામાંના ત્રણના નામ, અહીં ત્રીજા વમાં આવે છે. આ રીતે નવમા અંગની મીના ટુકામાં જણાવી.
૧૦ શ્રીપ્રશ્નવ્યાકરણ નામના અંગની ટીકા વગેરેની સક્ષિસ મીનાં
પ્રશ્ન અને વ્યાકરણની ખીના જે અંગમાં જણાવી હોય, તે પ્રશ્નવ્યાકરણાંગ કહેવાય. પ્રાચીન કાલમાં ૧૦૮ પ્રશ્નો, ૧૦૮ અપ્રશ્નો, ૧૦૮ પ્રશ્નાપ્રશ્નો, પ્રભાવશાલી વિદ્યાઓ તથા મુનિવરોએ ભુવનપતિ દેવાની સાથે કરેલા સ’લાપ(વાતચીત–ઉપદેશાદિ)ની બીના આ સૂત્રમાં કહી હતી. તે વિદ્યા, મંત્ર, અતિશયાદિની મીનાવાળા તમામ ભાગ વિચ્છેદ પામ્યા. તેથી હાલ આશ્રવદ્વારરૂપ પહેલા વિભાગનાં પાંચ અધ્યયનામાં પાંચ આશ્રવની મીના, તે સવરદ્વારરૂપ બીજા વિભાગના પાંચ અધ્યયનામાં અહિંસાદિ પાંચ સવની મીના હયાત છે. આ અંગે એક શ્રુતસ્કંધરૂપ છે; અહી એકસરાં ( ઉદ્દેશા જેમાં નથી તેવાં ) દશ અધ્યયના છે. એકેક દિવસે એકેક અધ્યયનના ઉદ્દેશાદિ ત્રણ કરાય. આ સૂત્રના આગાઢ (જે ચાગ પૂરા થયા પછી જ નીકળી શકાય તેવા ) ચોગ હાવાથી એમાં આઉત્તભત્તપાણ ( આયુક્ત ભક્તપાન)ની ક્રિયા કરાય છે. શ્રીભગવતીસૂત્ર, ઉત્તરાધ્યનસૂત્ર તથા મહાનિશીથાદેિના ચોગા પણ અગાઢ યાગ તરીકે સુખાધા સામાચારીમાં જણાવ્યા છે. આ દશમા અંગના ચેાગમાં એકાંતરે આમિલ તપ એટલે આયંબિલ–નીવી આયંબિલ-નીવી આ ક્રમે તપ કરાવાય છે. અંગના ઉદ્દેશ, સમુદ્દેશ, અનુજ્ઞાના અને શ્રુતસ્કંધના સમુદ્દેશ અને અનુજ્ઞાના દિવસે આયંબિલ તપ જરૂર કરવા જોઇએ. અગાદિના સમુદ્દેશની અને અનુજ્ઞાની વચ્ચેના કાલ આકસધિ નામે ઓળખાય છે. તે આકસંધિ તૂટે એટલે સમુદ્દેશની અને અનુજ્ઞાની વચ્ચે દિવસ જવાના જણાવેલાં કારણામાંથી કોઈપણ કારણથી દિવસ પડે ( જાય) તેા જરૂર અનુજ્ઞા ન થાય, ત્યાં સુધી ( આયંબિલ તપ ચાલુ જ રહે, એ આકસંધિનું રહસ્ય છે. આ સૂત્રના ચાગ કરતાં ૧૪ દિવસેા થાય છે. તે આ પ્રમાણે દરેક અધ્યયનના એકેક દિન ગણતાં ૧૦ અધ્યયનાના ૧૦ દિવસેા, ૧૧-૧ર શ્રુતસ્કંધના સમુદ્વેશના એક દિન, ને અનુજ્ઞાના એક દિવસ. ૧૭૧૪ અંગના સમુદ્વેશના અને અનુજ્ઞાના એકેક દિવસ ગણતાં કુલ ૧૪ દિવસા થાય. પ્રાચીન ટીકાના વિચ્છેદ થવાથી શ્રી અભયદેવસૂરિ મહારાજે આ સૂત્રની નવી ટીકા અનાવી. તેને શ્રી દ્રોણસૂરિજીએ શેાધી, એમ ટીકાકારે પ્રશસ્તિમાં જણાવ્યુ` છે. વિ સં૦ ૧૭૫માં આગમાય સમિતિએ સટીક આ સૂત્ર છપાવ્યું હતું. શ્રીજ્ઞાનવિમલસૂરીએ પણ આ સૂત્રની ઉપર વિવરણ (ટીકા) ચ્યું છે. આ ટીકાના પ્રથમાદ સુરતમાં શ્રી સુખસાગરે તૈયાર કર્યાં હતા. આ વિવર્ણ બે ભાગમાં વિ૰ સં૦ ૧૯૯૫માં મુક્તિવિજયજી જૈન ગ્રંથમાલાએ છપાવ્યું હતું, તથા આશ્રવન્દ્વારને ગુજરાતી અનુવાદ માસ્તર નગીન
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org