Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ર
ટીકાનુવાદ સહિત, ગતિ, સ્ત્રીવેદ, મતિજ્ઞાન, ઉતઅજ્ઞાન, વિલ ગજ્ઞાન, અવિરતિ, સાસ્વાદન, અભવ્ય મિથ્યાનવ, પથમિકસમ્યકત્વ, એ દશ માગણમાં આહારકઢિકહીન શેષ તેર ગે હોય છે. અહિં પણ આહારકહિકના અભાવને વિચાર ઉપર કહ્યા પ્રમાણે જ સમજ. * પ્રશ્ન-તિચગતિથી મિથ્યાત્વ સુધીની નવ માગણામાં તે ચૌદપૂર્વના અધ્યયનને અભાવ હોવાથી આહારદ્ધિક ન હોય તે બરાબર છે પરંતુ ઔપશમિકસમ્યક્ત્વ કે જે થાથી અગીઆરમા સુધીમાં હેય છે ત્યાં કેમ ન હોય?
ઉત્તર–અનાદિમિથ્યાત્વી કે જેઓ પહેલે ગુણઠાણે ત્રણ કરણ કરી ઉપશમસમ્યફવ પ્રાપ્ત કરે છે તેઓને તે ચૌદપૂર્વનો અભ્યાસજ હોતો નથી તેથી, અને ચારિત્રમેહનીયની ઉપશમના કરવા માટે શ્રમણપણામાં જેએ ઉપશમસમ્યકત્વ પ્રાપ્ત કરે છે તેઓ સમ્યકત્વ પ્રાપ્ત કર્યા બાદ તરતજ ચારિત્રમોહનીયની ઉપશમનાને પ્રયત્ન કરે છે તેથી કોઈપણ લબ્ધિ કદાચ હોય તે પણ ફાવતા નથી, માટે તેઓને આહારકટ્રિક હેતું નથી તથા મનુષ્યગતિ, પચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયાગ, પુરુષવેદ, નપુંસકવેદ, દૈવ, માન, માયા, લેભ, એ કષાયચતુષ્ટય, મતિ, કૃત, અવધિજ્ઞાન, અવધિદર્શન, અચક્ષુદર્શન, છ વેશ્યા, ક્ષાપશમિકસમ્યકત્વ, ક્ષાયિકસમ્યકત્વ, ભય, સંજ્ઞિ અને આહારક એ છવીસમાગંણમાં પર રોગો હોય છે. એકેન્દ્રિયમાણમાં મગ અને વચનોગના ચાર ચાર ભેદ, તથા આહારક અને આહારકમિશ સિવાયના ઔદારકિ દારિકમિશ્ર, કામણ, વૈક્રિય અને ક્રિયમિશ્ર એ પાંચ ચશે હોય છે. તેમાં પૃથ્વી, અપ, તેલ, અને વનસ્પતિકાયમાગણામાં વક્રિયદ્રિકસિવાય ત્રણ
૧ અગીઆરમી ગાથામાં વિર્ભાગજ્ઞાને ઔદારિકમિશને નિષેધ કર્યો છે ત્યારે બારમી ગાથાની રીકામાં તેર વેગમાં દારિકમિશ ગ ગ્રહણ કર્યો છે. ચતુર્થ કર્મગ્રંથની રકમની ગાથામાં પણ વિભાગે તેર પેગ લીધા છે. તેનું કારણ એમ જણાય છે કે અપનાવસ્થામાં વિલંગડાન ઉત્પન્ન ન થાય માટે ૧૧મી ગાથામાં વિલંગાને દારિકમિશગને નિષેધ કર્યો છે, અને દેવગતિમાંથી લકને આવે તે મનુષ્યગતિમાં સંભવી શકે માટે ૧૨મી ગાથાની ટીકા વિગેરેમાં ઔદારિકમિશ્ર વેગ ગ્રહણ કર્યો છે.
૨ ઉપશમસમ્યક ઔદારિકમિશ્ર વૈકિયમિત્ર અને કાર્પણ યોગ કેમ છે તેને વિચાર આજ કારની પચીસમી ગાથામાં અને તેનાજ ટીનમાં કર્યો છે ત્યાથી જોઈ લેવું.
૩ સઘળા પગે છ ગુણઠાણાં સુધીમાં ઘટી શકે છે અને ઉપરોક્ત બધા ભાવે ક્યા અને તે કરતા પણ ઉપરના ગુણઠાણે હોય છે તેથી ઉપર સઘળી માર્ગશુઓમાં પંદરે પેગે સંભવે છે, કદાચ એમ શંકા થાય કે ક્ષાયિક ક્ષાપથમિક સમ્યફવમાગણએ દારિકમિશ્ર અને કામણગ શી રીતે ઘટી શકે? તેના ઉત્તરમાં સમજવું કે નવું સમફત્વ કે કેને અપર્યાપ્તાવસ્થામાં ઉત્પન્ન થાય નહિ. પરત પુત્ર ભવન' કરણ અર્પતાવસ્થામાં હોઈ શકે છે. સાપશમિક સભ્યકત સાથે નરક સિવાય ત્રણ ગતિમા અને ક્ષાવિક સાથે અસખ્યાત વર્ષના આયુવાળા મનુષ્ય તિચ ત્રણ નરક અને વૈમાનિક દેવ એમ ચાર ગતિમાં જઈ શકે છે. તેથી તે માગણામાં અપર્યાપ્નાવસ્થાભાવિ રશ્મિમિત્ર, કિમિશ, અને કામણગે ઘટી રાખે છે. તથા આહારિમાગણામાં કામણ કાયથેગ ઉત્પત્તિના પ્રથમ સમયે ઘટે છે કેમકે તે વખતે આહાર હોય છે.