Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૭.
ટીકાનુવાદ સહિત.
ટીકાનુડ-ઈન્દ્રિયદ્વારમાં એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય માર્ગણામાં, કાયદ્વારમાં પૃથ્વી, અપૂ, તેલ, વાયુ, અને વનસ્પતિ કાયમાર્ગણામાં અને ઉપલક્ષણથી અસણી તથા અનાહારક માર્ગણામાં પણ મ ગના ચાર ભેદમાંથી એકપણ ભેદ હૈ નથી. તથા જ્ઞાન અને દર્શન દ્વારમાંથી કેવળજ્ઞાન અને કેવળદર્શન માણામાં મનેગના અસત્ય અને સત્યાસત્ય એ બે ભેદ હતા નથી, પરંતુ સત્યમને ગ અને અસત્યામૃષા મ ગ એ બે ભેદ હોય છે. તથા ઈન્દ્રિયદ્વારમાં એકેન્દ્રિયમાર્ગણામાં, કાચઢારમાં પૃથિવીકાયાદિ પાંચે સ્થાવરમાર્ગણામાં, અને ઉપલક્ષણથી અણુહારિમાર્ગણામાં વચનગના ચારે ભેદે હેતા નથી. તથા વિકલેનિચામાં અને ઉપલક્ષણથી અસંજ્ઞિમાગણામાં અસત્યઅમૃષા વચનગ હોય છે, શોષ હોતા નથી. ૯
सच्चा असञ्चमोसा दो दोसुवि केवलेसु भासाओ। अंतरगइ केवलिएसु कम्मयन्नत्थ तं विवक्खाए ॥१०॥
सत्यासत्याऽमृषे द्वे द्वयोरपि केवलयोर्भाषे।
अन्तरगतौ कैवलिके कार्मणमन्यत्र तत् विवक्षया ॥१०॥ અથ–કેવળકિકમાણામાં સત્ય અને અસત્યઅમૃષા એ બે ભાષા હોય છે. વિગ્રહગતિ અને કેવલિસમુદઘાતમાં કામણગ હોય છે, અન્યત્ર તે વિવક્ષાએ હોય છે.
ટીકાનુ–કેવળજ્ઞાન અને કેવળદર્શન એ બે માગણમાં સત્ય અને અસત્યામૃષા એ એ વચનગ હોય છે, અને શેષ સરી આદિ માગણાસ્થાનમાં મગના ચારે ભેદ તથા વચનગના ચારે ભેદ હોય છે. તથા વિરહગતિમાં, ઉત્પત્તિના પ્રથમસમયે, અને કેવલીયમુદ્દઘાતમાં ત્રીજે એથે અને પાંચમે સમયે કાણકાગ હોય છે. અન્યાકાળે વિપક્ષાએ હોય છે. એટલે કે જો સત્તારૂપે વિવક્ષા કરવામાં આવે તે હેય છે, ગરૂપે વિવક્ષા કરવામાં આવે તે હેતું નથી. કારણ કે ઉપર કહ્યું તે સિવાયના કાળમાં મિશ્ર કે દારિકાઠિો હોય છે, પરંતુ કેવળ કામણુકાયાગ હેત નથી. ૧૦
मणनाणविभंगेसु मीसं उरलंपि नारयसुरेसु । केवलथावरविगले वेउव्विदुगं न संभवइ ॥११॥
मनोज्ञानविभङ्गयोः मिश्रमुरलमपि नारकसुरेषु ।
. केवलस्थारवविकले वैक्रियद्विकं न संभवति ॥११॥ અથ–મન:પર્યવજ્ઞાન અને વિર્ભાગજ્ઞાનમાં ઔદારિકમિશગ સંભવ નથી. નારદી અને દેવામાં ઔદારિયોગ પણ હોતું નથી. કેવલકિક, સ્થાવર, અને વિકલેન્દ્રિયમાં ઉક્રિય. ત્રિક સંભવતું નથી. •
ટીકાનુ-મના પર્યાવજ્ઞાન અને વિગશાનમાર્ગણામાં દારિકમિશ્ર કાયો તે નથી.
-