________________
'B
E
#
E
F
E
શ્રી ઓઘ
અનુદાર્થ માં અનુગ્રહ એટલે ઉપકાર. અર્થ પદનો અર્થ પ્રયોજન છે. આમ આ શબ્દ વડે નિર્યુક્તિકથનનું પ્રયોજન ચા નિર્યુક્તિ બતાવાયું છે.
સુવિદિત શબ્દમાં વિહિત એટલે અનુષ્ઠાન. સુંદર અનુષ્ઠાનવાળા જે હોય તે સુવિહિત કહેવાય અર્થાત્ સાધુઓ. || ૩૪ |
वृत्ति : तदनेन गाथासूत्रेण परोपन्यस्ता हेतवो निराकृता भवन्ति । के च ते हेतवः ?, निःसंबन्धत्वादयं इति । ચન્દ્ર. આ બીજા ગાથાસૂત્ર વડે પૂર્વપક્ષ વડે ઉપન્યાસ કરાયેલા હેતુઓ ખંડિત થઈ ગયેલા થાય છે. પ્રશ્ન : પૂર્વપક્ષે કયા હેતુઓ ઉપન્યાસ કરેલા?
Tનિ. ૧-૨ સમાધાનઃ (૧) આ ગ્રન્થ નકામો છે કેમકે તે સંબંધ વિનાનો છે. (૨) આ ગ્રન્થ નકામો છે કેમકે તે અભિધેય વિનાનો ' ' છે. (૩) આ ગ્રન્થ નકામો છે, કેમકે તે પ્રયોજન વિનાનો છે. આમ નિઃસંબંધત્વ, નિરભિધેયત્વ અને નિપ્રયોજનત્વ રૂપ "
ત્રણ હેતુઓ દ્વારા પૂર્વપક્ષે આ ગ્રન્થને નકામો સાબિત કરવા પ્રયત્ન કરેલો. પણ આ ગ્રન્થકારે બીજા ગાથાસૂત્રમાં સંબંધ
અભિધેય-પ્રયોજન ત્રણેય બતાવી દઈ આ ત્રણેય હેતુઓને તોડી નાંખ્યા છે. हा वृत्ति : यश्चायं क्त्वाप्रत्यय उपन्यस्तस्तेन नित्यानित्यैकान्तवादयोरसारता प्रतिपादिता भवति, कथम् ? न नित्यवादे
क्त्वाप्रत्ययो युज्यते न वाऽनित्यवादे, किन्तु नित्यानित्यवाद एवायं घटत इति, नित्यवादे तावन्न घटते, एकं कृत्वा
G
=
= 's
= h
=
| ૩૪ ||