________________
શ્રી ઓઘ-ય નિર્યુક્તિ
| ૩૩ ll
=
=
આ બે પદો વડે ચરણકરણનિયુક્તિ રૂપી અભિધેયનું વિશેષણ કહેવાયેલું થાય છે.
वृत्ति : अल्पाक्षरां महाआँ' इत्यनेन चतुर्भङ्गिका प्रतिपादिता भवति, एकमल्पाक्षरं प्रभूतार्थं भवति १, तथा अन्यत् प्रभूताक्षरमल्पार्थं २, तथा प्रभूताक्षरं प्रभूतार्थं ३, अल्पाक्षरमल्पार्थं ४ चेति । किंनिमित्तं वक्ष्ये ? इत्यत आह-'अनुग्रहार्थं' अनुग्रहः-उपकारोऽभिधीयते, अर्थशब्दः प्रयोजनवचनः, तत उपकार: प्रयोजनं वक्ष्ये, तदनेन प्रयोजनं प्रतिपादितं द्रष्टव्यम् । केषां वक्ष्ये ? इत्यत आह-'सुविहितानां' शोभनं विहितम्-अनुष्ठानं येषामिति ते सुविहिता:-साधवस्तेषां सुविहितानामनुग्रहार्थमोघनियुक्तिं वक्ष्य इति योगः ।
[T નિ. ૧-૨ ચન્દ્ર. : તથા “અત્પાક્ષરાં માથ’ આ બે શબ્દ વડે ચતુર્ભગી પણ પ્રતિપાદિત થઈ જાય છે. તે આ પ્રમાણે (૧) કોઈક " શાસ્ત્ર અલ્પઅક્ષરવાળું અને મોટા અર્થવાળું હોય છે. (૨) બીજું કોઈક શાસ્ત્ર ઘણા અક્ષરોવાળું અને અલ્પઅર્થવાળું હોય છે. (૩) કોઈક શાસ્ત્ર ઘણા અક્ષરોવાળું અને ઘણા અર્થોવાળું હોય છે. (૪) કોઈક શાસ્ત્ર અલ્પઅક્ષરવાળું અને અલ્પ અર્થવાળું હોય છે.
પ્રશ્ન : તમે શા માટે = કયા હેતુથી = કયા પ્રયોજનથી આ નિયુક્તિ કહેશો ? સમાધાન : સાધુઓ ઉપર ઉપકાર કરવા રૂપ પ્રયોજનથી હું આ નિયુક્તિ કહીશ.
| ૩૩ ll
=
=
•
=
*
=
દે *
=
"
*
*