________________
શ્રી ઓઘ-ચા જે સૂત્રનો જે અર્થ અનુકૂલ હોય તે સૂત્ર સાથે તે અર્થ જોડી આપવો, તે અનુકૂલયોગ = અનુયોગ કહેવાય. (૩) અનુયો. નિર્યુક્તિ માં ને બદલે જી લઈએ, તો અણુસૂત્ર. સૂત્ર હંમેશા નાનું હોય છે અને અર્થ મોટો હોય છે. એટલે મોટા અર્થનો અણુની
સાથે = સૂત્રની સાથે યોગ=સંબંધ તે અણુયોગ કહેવાય. | ૩૧ |
ચરણકરણના અનુયોગમાંથી નિયુક્તિને કહીશ એટલે કે ચરણકરણ સ્વરૂપ એવી નિર્યુક્તિને કહીશ. જેમ “માટીમાંથી v ઘટને કરે છે તો માટીમય માટીસ્વરૂપ જ ઘટને કરે છે. તેમ અહીં પણ સમજી લેવું. । वृत्ति : अथवा चरणं च तत्करणं च चरणकरणं तस्यानुयोगस्तस्माच्चरणकरणानुयोगात् नियुक्तिं वक्ष्य इति, तदनेनावयवेनाभिधेयमुक्तं, चरणकरणनियुक्तिरभिधेयेति ।
T નિ. ૧-૨ 1 ચન્દ્ર. અથવા ચરણ અને કરણ શબ્દનો દ્વન્દ્રસમાસ કરવાને બદલે કર્મધારય સમાસ કરવો. એટલે ચરણ એવું જે કરણ, તેનો અનુયોગ. તેમાંથી નિયુક્તિને કહીશ. (ચારિત્રરૂપ જે ક્રિયાઓ, તેના અનુયોગને કહીશ.. એમ અર્થ થશે. અહીં ! > ચરણ એટલે ચરણસિત્તરી અને કરણ એટલે કરણસિત્તરી - એમ અર્થ ન લેવો.)
ટુંકમાં “નિષ્ણુનં વોર્ડો વરરાનુયોગો’ આ શબ્દો વડે અભિધેય=વિષય કહેવાયો. ચરણ કરણનિર્યુક્તિ અહીં અભિધેય છે.
| ૩૧ |