________________
अथेष्टघटिकाज्ञानम्. 'सूर्यस्य राश्यशनिपातकाष्टे यन्नाडिकाद्य दिनमानकं तत् तदर्ध मध्यान्हमत:क्रमेण स्वाभीष्टनाडी सुधिया प्रसाध्या ५७ सूर्यस्य काष्ट निजनाडिकाढयं यत्र स्थितं तद्भवतीह लग्नम् लग्नस्य काष्टं रविकाष्टकेन विशेोधये दिष्टघटीप्रमाणम् ५८ रात्रौ संषभ रविकाष्टकं च शोध्यं तदा रात्रिघटीप्रमाणम् एवं बुधेनेष्टघटी प्रसाध्या लग्नं ततोऽर्कप्रमुखा ग्रहाश्च ५९
સૂર્યના રાશિ અંશ પ્રમાણે દીનમાન પત્રમાં જે અંક (સંખ્યા) હેય તે તે ઘટિક પળનું દીનમાન છે એમ સમજવું. તે દીનમાનનું અર્ધ કરવું તેને મધ્યાહ (દિનાર્ધ) કહે છે. તે મધ્યાહપરથી વિદ્વાન જોશીએ જેટલા કલાકે જન્મ (પ્રશ્ન) થયે હેય તેના સ્પષ્ટ ઈષ્ટ ઘટિકા સાધવી સૂર્યના રાશિ અંશ પ્રમાણે લગ્નપત્રમાંના કેપ્ટકમાં ઈષ્ટ ઘટિકા ભેળવી અને લગ્ન પત્રમાં જોતાં જે કોષ્ટકમાં તે ઘટિકા પળ મળી આવે તે રાશિ અંશનું સ્પષ્ટ લગ્ન સમજવું. લગ્નના કોષ્ટકમાંથી સૂર્યના કોષ્ટકને બાદ કરવાથી ઈષ્ટ ઘટિકા આવે છે, અને લગ્નના કોષ્ટકમાંથી સર્ભ સૂર્યના કટકને બાદ કરવાથી ગતરાત્રિ આવે છે. કોઈ ગ્રંથમાં તે સૂ ર્યરામન कोष्टे घटयादिकं स्वेटघटीयुतंच तत्तुल्यघटयादिभवेद्धि यत्र ત્તિજૂર્વામિત હિ એને અર્થ પણ ઉપર પ્રમાણેજ છે. ઇષ્ટ ઘટિકા તથા તાત્કાલિક લગ્ન સાધનમાં કોઈ કઈ ગ્રંથમાં “શી ” નીચે પ્રમાણેના કે મળી આવે છે.
Aho! Shrutgyanam