________________
भद्रा विहितकार्याणां नृपभूदेवताशया नृणां सफलयत्यर्थ सावा भर्गसपर्यया
५३
હરિતાલિકાવતમાં, વૃષેત્સર્ગાદિમાં, જાતકર્મ સંસ્કારમાં, વિમય અદલાબદલીમાં, શંકર-પાર્વતીની પૂજમાં, હેમકાર્યમાં, ઉપાકર્મ દુતાશની-જલાશ પ્રતિષ્ઠામાં, પાકયજ્ઞમાં, પ્રારંભેલા યજ્ઞમાં, ઇષ્ટદેવની પૂજામાં, રાજા દાન આપે ત્યારે, વિષ્ટિ શુભ સમજવી. રાજા તથા ભૂદેવની આજ્ઞાથી શંકરની પૂજા કરીને કર્મ કરવામાં આવે તો તે કર્મ સફલ થાય છે. ૫ર ૫૩.
विष्टिमुखपुच्छज्ञानं मु० चिंतामणी. पंचद्वयद्रिकृताष्टरामरसभूयामादिघट्यः शराः विष्टेरास्यमसद् गजेंदुरसरामाव्यश्विवाणाधिषु यामेष्वंत्यघटीत्रयं शुभकरं पुछ तथा वासरे विष्टिस्तिथ्यपराधजा शुभकरी रात्रौ तु पूर्वार्धजा ५४
ચતુર્થિથી અનુક્રમે પાંચ–એ–સાત-ચાર–આઠ-ત્રણ-છે એક એ પ્રહરમાં પ્રથમની પાંચ ઘટિકા સુધી વિષ્ટિનું મુખ સમજવું. આઠ–એક-છે-ત્રણસાત-બે-પાંચ ચાર એ પ્રહરમાં છેલ્લી ત્રણ ઘટિકા વિષ્ટિનું પુછ સમજવું. તિથીના બીજા ભાગની વિષ્ટિ દિવસે આવી હોય અને પહેલા ભાગની વિષ્ટિ જે રાત્રિએ આવી હેય તે તે વિષ્ટિ શુભ છે.
Aho! Shrutgyanam